gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શૈક્ષણિક વર્ષ શરુ થવાની તૈયારી પણ સ્કૂલોમાં જ્ઞાાન સહાયકોની નિમણૂક થઈ નથી | gyan sahayak appointment…

G METRO NEWS by G METRO NEWS
June 6, 2026
in GUJARAT
0 0
0
શૈક્ષણિક વર્ષ શરુ થવાની તૈયારી પણ સ્કૂલોમાં જ્ઞાાન સહાયકોની નિમણૂક થઈ નથી | gyan sahayak appointment…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ નવા શૈક્ષણિક વર્ષ પહેલા વાલીઓ અને વિદ્યાર્થીઓ પાઠય પુસ્તકો માટે હેરાન થઈ રહ્યા છે તો બીજી તરફ ગ્રાન્ટેડ સ્કૂલોમાં શિક્ષકોની ખાલી પડેલી જગ્યાઓ પર ૧૭૦ જેટલા જ્ઞાાન સહાયકોની નિમણૂકમાં પણ વિલંબ થઈ રહ્યો છે.

નવું શૈક્ષણિક વર્ષ શરુ થવાને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે શહેર અને જિલ્લાની ગ્રાન્ટેડ સ્કૂલોમાં જ્ઞાાન સહાયકોની નિમણૂંક  કરવા માટેની પ્રક્રિયા શરુ થઈ નથી.શિક્ષકોની ખાલી જગ્યાઓ પર પહેલા  પ્રવાસી શિક્ષકોની નિમણૂંક થતી હતી.તેમને દરેક લેકચર દીઠ મહેનતાણું ચૂકવાતું હતું.તેની જગ્યાએ હવે સરકારે કોન્ટ્રાકટ આધારિત જ્ઞાાન સહાયકોની ૧૧ મહિના માટે  નિમણૂક કરવાનું શરુ કર્યું છે.આ માટે માધ્યમિક વિભાગમાં  દર મહિને ૨૪૦૦૦  રુપિયા અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ૨૬૦૦૦ રુપિયા વેતન ચૂકવવામાં આવે છે.

શહેર જિલ્લાની ગ્રાન્ટેડ સ્કૂલોમાં ૧૭૦ જગ્યાઓ પર જ્ઞાાન સહાયકોની નિમણૂક કરવી પડે તેમ છે.જોકે આ માટે હજી સુધી ગાંધીનગર ખાતેથી આદેશ મળ્યો નથી.ડીઈઓ કચેરીના સૂત્રોએ કહ્યું હતું કે, વડોદરા સહિત આખા રાજ્યમાં નિમણૂક બાકી છે અને આગામી સપ્તાહમાં શિક્ષણ વિભાગ પરિપત્ર કરે તેવી અપેક્ષા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગાંધીનગરમાં LCBનો સપાટો: સેક્ટર-1ની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, લાખોના મુદ્દામાલ સાથે અમદાવાદની ગેંગના…
GUJARAT

June 19, 2026
અમદાવાદ ગ્રામ્ય SP ઓફિસ નજીક ગટર અને વરસાદી પાણી ભરાયા, સર્વિસ રોડ બેસી જવાની ભીતિ, હાઈવે પર ટ્રાફિક…

પ્લાસ્ટિક બેગમાં 120 માઇક્રોન સુધીની મર્યાદા, છતાં અમદાવાદમાં 13થી 50 માઇક્રોનનું બેફામ ઉત્પાદન | si…

Next Post
વડોદરાના સાવલી તાલુકામાં સફાઇને અભાવે નર્મદા કેનાલોની દુર્દશા,તિરાડ પડવાથી ખેતરોમાં પાણી ભરાશે | The…

વડોદરાના સાવલી તાલુકામાં સફાઇને અભાવે નર્મદા કેનાલોની દુર્દશા,તિરાડ પડવાથી ખેતરોમાં પાણી ભરાશે | The...

વડોદરામાં દસ દિવસમાં ચોમાસાની દસ્તકઃ પહેલીવાર તમામ સુરક્ષા તળોની સંયુક્ત ડિઝાસ્ટર વર્કશોપ | Joint ex…

વડોદરામાં દસ દિવસમાં ચોમાસાની દસ્તકઃ પહેલીવાર તમામ સુરક્ષા તળોની સંયુક્ત ડિઝાસ્ટર વર્કશોપ | Joint ex...

GUJCTOC ના ગુનામાં લાલુ સિન્ધી ગેંગના કાલુ ટોપીના મકાન અને દુકાનની તપાસ | serch of duplex and shop o…

GUJCTOC ના ગુનામાં લાલુ સિન્ધી ગેંગના કાલુ ટોપીના મકાન અને દુકાનની તપાસ | serch of duplex and shop o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડાયમન્ડસ તથા ગોલ્ડ પ્રોડકટસની નિકાસમાં 15 ટકા ઘટાડો થવાનો અંદાજ | Exports of diamonds and gold produ…

1 year ago
જમ્મુ-કાશ્મીર : પૂંછના સુરનકોટમાં સેનાના કેમ્પમાં વિસ્ફોટ, જવાન શહીદ | Grenade blast in Jammu and Ka…

9 months ago
અમદાવાદમાં નારણપુરાની નેશનલ સ્કૂલ બહાર ધો.10ના વિદ્યાર્થી પર છરીથી હુમલો, જૂની અદાવતમાં ખેલાયો ખૂનીખ…

5 months ago
‘બંગાળને દુષ્કર્મીઓ માટે સુરક્ષિત ઠેકાણું બનાવી દેવાયું’, દુર્ગાપુર સામૂહિક દુષ્કર્મ મામલે ભાજપના મમ…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News