gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચરાડવા નજીક ડમ્પર સાથે કાર અથડાતા હળવદ તા.પં.ના સભ્ય સહિત પાંચના મોત | 5 people including a member o…

G METRO NEWS by G METRO NEWS
June 7, 2026
in GUJARAT
0 0
0
ચરાડવા નજીક ડમ્પર સાથે કાર અથડાતા હળવદ તા.પં.ના સભ્ય સહિત પાંચના મોત | 5 people including a member o…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પાંચના અકાળે મોતના પગલે રણછોડગઢ ગામમાં શોક

બાઇક અકસ્માતના ઇજાગ્રસ્તને સારવાર માટે લઈ જતી વખતે નડેલા અકસ્માતમાં રણછોડગઢ ગામના ઉપસરપંચ સહિત બેને ગંભીર ઇજા

હળવદ: હળવદ તાલુકાના ચરાડવા પાસે ગત રાત્રિના ડમ્પર સાથે કાર ધડાકાભેર અથડાતા હળવદ તાલુકા પંચાયતના સભ્ય સહિત પાંચ લોકોના કરૂણ મોત થયા હતા. જ્યારે રણછોડગઢ ગામના ઉપસરપંચ સહિત બેને ગંભીર ઇજા થતાં સારવાર માટે ખસેડાયા છે. બાઇક અકસ્માતના ઇજાગ્રસ્તને સારવાર માટે મોરબી લઈ જતી વખતે ગમખ્વાર અકસ્માત નડયો હતો. બનાવના પગલે રણછોડગઢ ગામમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે.

જાણવા મળતી માહિતી મુજબ હળવદના રણછોડગઢ ગામે રહેતા  દિલીપભાઇ  ભગવાનભાઈ ડઢૈયા ના પુત્ર પરેશ  દિલીપભાઈ ડઢૈયા (ઉ.વ.૨૪)ગત રાત્રિના બાઇક લઇને  હળવદથી પરત ફરી રહ્યો હતો, ત્યારે માનસર નજીક બાઇક સ્લીપ થવાથી અકસ્માત થયો હતો. ઘટનાની જાણ થતા તેના પિતા દિલીપભાઈ તેમજ ગામના પાંચ આગેવાનો સહિત ૬ લોકો કાર લઇ સ્થળ પર પહોંચ્યા હતા.અને ઇજાગ્રસ્તને  પરેશને કારમાં બેસાડી  સારવાર માટે  મોરબી લઇ જતા હતા. કારમાં કુલ ૭ લોકો હતા. મોરબી જતી વખતે ચરાડવા નજીક આવેલ સીએનજી પંપ પાસે  ગત રાત્રિના અંદાજે સાડા નવ વાગ્યાની આસપાસ  ડમ્પર સાથે  કાર ધડાકાભેર અથડાઇ હતી.અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. 

કારમાં સવાર ત્રણ લોકોના ઘટના સ્થળે તથા અન્ય બે લોકોના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા. અકસ્માતમાં સુરેશભાઇ  વિસાભાઈ સિહોરા (ઉ.વ. ૪૫), વિરમભાઇ ભીમાભાઈ ડઢૈયા (ઉ.વ. ૨૮) ,પરેશ દિલીપભાઈ ડઢૈયા (ઉ.વ. ૨૪), હળવદ તાલુકા પંચાયતના સદસ્ય પ્રેમજીભાઈ શંકરભાઈ દઢૈયા અને ભરતભાઈ પ્રભુભાઈ દઢૈયા(રહે.તમામ.રણછોડગઢ)ના મોત નીપજ્યા હતા.જ્યારે  રણછોડગઢ ગ્રામ પંચાયતના ઉપસરપંચ પ્રકાશભાઇ અમીરભાઈ ડઢૈયા તથા દિલીપભાઇ ભગવાનભાઈ ડઢૈયાને ગંભીર ઈજા થતા સારવાર ખસેડાયા છે.અકસ્માતની જાણ થતાં પોલીસ અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. એક જ ગામના પાંચ લોકોના અકાળે અવસાનથી રણછોડગઢ ગામમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે.

ચરાડવા નજીક ડમ્પર સાથે કાર અથડાતા હળવદ તા.પં.ના સભ્ય સહિત પાંચના મોત 2 - image

– ગામ હિબકે ચડયું, પાંચ મૃતકોના અંતિમ સંસ્કાર

અકસ્માતમાં જીવ ગુમાવનાર પાંચેય મૃતકોના રણછોડગઢ ગામે એકસાથે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા. એકસાથે પાંચ અર્થીઓ નીકળતા સમગ્ર ગામ શોકમગ્ન બની ગયું હતું , અને હૃદયદ્રાવક દ્રશ્યો  સર્જાયા હતા. અંતિમ યાત્રામાં આગેવાનો, ગામલોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભેળસેળિયા સામે પગલાં લેવામાં તંત્ર પાંગળુ! 4 વર્ષમાં 42000થી વધુ ફૂડ સેમ્પલ લીધા પણ જુઓ કેવી કાર્યવા…
GUJARAT

ભેળસેળિયા સામે પગલાં લેવામાં તંત્ર પાંગળુ! 4 વર્ષમાં 42000થી વધુ ફૂડ સેમ્પલ લીધા પણ જુઓ કેવી કાર્યવા…

June 7, 2026
ભાવનગર સીટી-2 ડિવિઝનમાં 27 લાખની વીજચોરી ઝડપાઈ | Electricity theft worth Rs 27 lakhs caught in Bhavn…
GUJARAT

ભાવનગર સીટી-2 ડિવિઝનમાં 27 લાખની વીજચોરી ઝડપાઈ | Electricity theft worth Rs 27 lakhs caught in Bhavn…

June 7, 2026
અલંગમાં બ્રેક થઈ રહેલા ટેન્કર શિપમાં આગ ભભૂકી | Fire breaks out in tanker ship breaking in Alang
GUJARAT

અલંગમાં બ્રેક થઈ રહેલા ટેન્કર શિપમાં આગ ભભૂકી | Fire breaks out in tanker ship breaking in Alang

June 7, 2026
Next Post
કાશ્મીરમાં 4 દિવસમાં 4 વખત વાદળ ફાટયા, હિમાચલમાં ભૂકંપ, ધાર્મિક યાત્રાઓ અટકી | Cloud burst 4 times i…

કાશ્મીરમાં 4 દિવસમાં 4 વખત વાદળ ફાટયા, હિમાચલમાં ભૂકંપ, ધાર્મિક યાત્રાઓ અટકી | Cloud burst 4 times i...

મોંઘવારીનો વધુ એક ડામ : ઘરેલુ LPG ગેસના સિલિન્ડરના ભાવમાં 29 રૂપિયાનો તોતિંગ વધારો | LPG Cylinder Pr…

મોંઘવારીનો વધુ એક ડામ : ઘરેલુ LPG ગેસના સિલિન્ડરના ભાવમાં 29 રૂપિયાનો તોતિંગ વધારો | LPG Cylinder Pr...

ચારધામ યાત્રામાં 55 દિવસમાં 31 લાખ શ્રધ્ધાળુઓએ દર્શન પૂર્ણ કર્યા | 31 lakh devotees completed darsha…

ચારધામ યાત્રામાં 55 દિવસમાં 31 લાખ શ્રધ્ધાળુઓએ દર્શન પૂર્ણ કર્યા | 31 lakh devotees completed darsha...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આજથી 165 વર્ષ પૂર્વે 24 જૂલાઈથી અંગ્રેજોએ ઈન્કમટેક્સ વસુલવા શરૂ કર્યું | 165 years ago today on July…

આજથી 165 વર્ષ પૂર્વે 24 જૂલાઈથી અંગ્રેજોએ ઈન્કમટેક્સ વસુલવા શરૂ કર્યું | 165 years ago today on July…

11 months ago
આજથી વિધાનસભાનું બજેટ સત્ર પાટનગર પોલીસ છાવણીમાં ફેરવાયું | From today the budget session of the ass…

આજથી વિધાનસભાનું બજેટ સત્ર પાટનગર પોલીસ છાવણીમાં ફેરવાયું | From today the budget session of the ass…

4 months ago
કોંગ્રેસ આતંકવાદીઓને ખભે બેસાડી દેશના ભાગલા પાડવા માંગે છે: આસામમાં PM મોદીનું સંબોધન | PM Modi In A…

કોંગ્રેસ આતંકવાદીઓને ખભે બેસાડી દેશના ભાગલા પાડવા માંગે છે: આસામમાં PM મોદીનું સંબોધન | PM Modi In A…

4 months ago
VIDEO: પાવાગઢમાં 6ના મોત, રોપ-વે તૂટી પડતાં મોટી દુર્ઘટના, પેસેન્જર રોપવે પણ બંધ કરાયો | Ropeway Acc…

VIDEO: પાવાગઢમાં 6ના મોત, રોપ-વે તૂટી પડતાં મોટી દુર્ઘટના, પેસેન્જર રોપવે પણ બંધ કરાયો | Ropeway Acc…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News