gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મોંઘવારીનો વધુ એક ડામ : ઘરેલુ LPG ગેસના સિલિન્ડરના ભાવમાં 29 રૂપિયાનો તોતિંગ વધારો | LPG Cylinder Pr…

G METRO NEWS by G METRO NEWS
June 7, 2026
in INDIA
0 0
0
મોંઘવારીનો વધુ એક ડામ : ઘરેલુ LPG ગેસના સિલિન્ડરના ભાવમાં 29 રૂપિયાનો તોતિંગ વધારો | LPG Cylinder Pr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

LPG Price Hike : દેશની રાજધાની દિલ્હીમાં સામાન્ય નાગરિકોના બજેટને ખોરવતા માઠા સમાચાર સામે આવ્યા છે.  સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, 7 જૂનથી દિલ્હીમાં 14.2 કિલોગ્રામવાળા ઘરેલું એલપીજી (LPG) સિલિન્ડરની કિંમતમાં મોટો વધારો ઝીંકવામાં આવ્યો છે. ગેસ સિલિન્ડરનો ભાવ 913 રૂપિયાથી વધીને હવે 942 રૂપિયા થઈ ગયો છે, એટલે કે સીધો 29 રૂપિયાનો વધારો નોંધાયો છે.

અગાઉ માર્ચ મહિનામાં પણ વધ્યા હતા ભાવ

આ અગાઉ 7 માર્ચના રોજ પણ પ્રતિ સિલિન્ડર 60 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. તે સમયે પશ્ચિમ એશિયા (વેસ્ટ એશિયા) માં ચાલી રહેલા તણાવ અને સંઘર્ષને કારણે વૈશ્વિક એનર્જી સપ્લાય ખોરવાઈ ગઈ હતી અને આંતરરાષ્ટ્રીય બજારમાં ઇંધણના ભાવ આકાશે આંબ્યા હતા. ઉદ્યોગ જગતના સૂત્રોના જણાવ્યા અનુસાર, અગાઉ કરાયેલા ભાવવધારાથી ઓઇલ કંપનીઓના નુકસાનની માત્ર આંશિક ભરપાઈ જ થઈ શકી હતી. આ તાજેતરના ફેરફાર પહેલા સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓને વેચાતા દરેક LPG સિલિન્ડર પર અંદાજે 703 રૂપિયાનું મોટું નુકસાન થઈ રહ્યું હતું.

કોમર્શિયલ ગેસ અને નાનો સિલિન્ડર પણ મોંઘા થયા

નોંધનીય છે કે આ જ મહિનાની 1લી જૂને 19 કિલોગ્રામવાળા કમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં પણ મોટો વધારો કરાયો હતો. દિલ્હીમાં કમર્શિયલ સિલિન્ડર 42 રૂપિયા મોંઘો થઈને 3113.50 રૂપિયા અને કોલકાતામાં 53.20 રૂપિયાના વધારા સાથે 3255.50 રૂપિયા ની સપાટીએ પહોંચી ગયો છે. આ ઉપરાંત, નાના વેપારીઓ અને સામાન્ય નાગરિકો દ્વારા વપરાતા 5 કિલોગ્રામના એફટીએલ (FTL) સિલિન્ડરના ભાવમાં પણ 11 રૂપિયાનો ઇજાફો કરાયો છે. 

પેટ્રોલ, ડીઝલ અને CNG માં પણ ભડકો

ઇંધણના ભાવોમાં આ વધારો માત્ર ગેસ સિલિન્ડર પૂરતો સીમિત નથી. મે મહિનાથી અત્યાર સુધીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કુલ મળીને 7.50 રૂપિયા પ્રતિ લીટરનો તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે. જ્યારે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) ના દરોમાં પણ આશરે 6 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો વધારો થઈ ચૂક્યો છે.

આટલા ભાવવધારા છતાં, ઇન્ડસ્ટ્રીના સૂત્રોનું કહેવું છે કે સરકારી ઓઇલ કંપનીઓ હજુ પણ પેટ્રોલ અને ડીઝલને તેની મૂળ પડતર કિંમત કરતાં સસ્તા ભાવે વેચી રહી છે. હાલની સ્થિતિએ કંપનીઓને પેટ્રોલ પર અંદાજે 11 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર 33.6 રૂપિયા પ્રતિ લીટરનું નુકસાન વેઠવું પડી રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બાંગ્લાદેશીઓનો ઘૂસણખોરીનો પ્રયાસ બીએસએફએ સરહદે સુરક્ષા વધારી | BSF increases security at border afte…
INDIA

બાંગ્લાદેશીઓનો ઘૂસણખોરીનો પ્રયાસ બીએસએફએ સરહદે સુરક્ષા વધારી | BSF increases security at border afte…

June 7, 2026
ચારધામ યાત્રામાં 55 દિવસમાં 31 લાખ શ્રધ્ધાળુઓએ દર્શન પૂર્ણ કર્યા | 31 lakh devotees completed darsha…

કાશ્મીરમાં 4 દિવસમાં 4 વખત વાદળ ફાટયા, હિમાચલમાં ભૂકંપ, ધાર્મિક યાત્રાઓ અટકી | Cloud burst 4 times i…

Next Post
ચારધામ યાત્રામાં 55 દિવસમાં 31 લાખ શ્રધ્ધાળુઓએ દર્શન પૂર્ણ કર્યા | 31 lakh devotees completed darsha…

ચારધામ યાત્રામાં 55 દિવસમાં 31 લાખ શ્રધ્ધાળુઓએ દર્શન પૂર્ણ કર્યા | 31 lakh devotees completed darsha...

બાંગ્લાદેશીઓનો ઘૂસણખોરીનો પ્રયાસ બીએસએફએ સરહદે સુરક્ષા વધારી | BSF increases security at border afte…

બાંગ્લાદેશીઓનો ઘૂસણખોરીનો પ્રયાસ બીએસએફએ સરહદે સુરક્ષા વધારી | BSF increases security at border afte...

ભાવનગર સીટી-2 ડિવિઝનમાં 27 લાખની વીજચોરી ઝડપાઈ | Electricity theft worth Rs 27 lakhs caught in Bhavn…

ભાવનગર સીટી-2 ડિવિઝનમાં 27 લાખની વીજચોરી ઝડપાઈ | Electricity theft worth Rs 27 lakhs caught in Bhavn...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘તેમના પોતાના કારણો હોઈ શકે’, ડેડ ઈકોનોમી મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર થરૂરની ટિપ્પણી | Shashi Tha…

10 months ago
ગુજરાત સહિત દેશભરમાં બનેલી 103 દવાઓના સેમ્પલ ફેલ, જુઓ યાદી | Drug Samples Fail in Himachal Uttarakha…

1 year ago
NDA ને દિગ્ગજ નેતાની ગઠબંધન તોડવા ધમકી, કહ્યું- બિહારમાં 4-5 બેઠક આપો નહીંતર.. | om prakash rajbhar …

8 months ago
સેન્સેક્સ 386 પોઈન્ટ ગબડીને 81716 : નિફટી 113 પોઈન્ટ ગબડીને 25057 | Sensex plunges 386 points to 817…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News