gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ગુડ ન્યૂઝ : મહારાષ્ટ્ર સહિત 7 રાજ્યોમાં ચોમાસાની એન્ટ્રી, 16 રાજ્યોમાં ધોધમાર વરસાદનું એલર્ટ | Today…

G METRO NEWS by G METRO NEWS
June 7, 2026
in INDIA
0 0
0
ગુડ ન્યૂઝ : મહારાષ્ટ્ર સહિત 7 રાજ્યોમાં ચોમાસાની એન્ટ્રી, 16 રાજ્યોમાં ધોધમાર વરસાદનું એલર્ટ | Today…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Today’s Weather Update: દેશમાં દક્ષિણ-પશ્ચિમ મોનસૂને (South-West Monsoon) હવે જોરદાર રફતાર પકડી લીધી છે. હવામાન વિભાગ (IMD) ના તાજા અહેવાલ મુજબ, ચોમાસું મહારાષ્ટ્રમાં પ્રવેશ કરી ચૂક્યું છે. આ ચોમાસાએ 4 જૂનના રોજ કેરળના દરિયાકાંઠે દસ્તક દીધી હતી અને તેના માત્ર 48 કલાકની અંદર જ તે દેશના સાત રાજ્યો સુધી પહોંચી ગયું છે. હાલમાં કેરળ, કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર અને મિઝોરમમાં ચોમાસાના વાદળો છવાઈ ગયા છે. આ સિવાય ગોવા અને આંધ્રપ્રદેશમાં પણ ચોમાસાની વ્યાપક અસર જોવા મળી રહી છે.

આગામી એક સપ્તાહ ભારે વરસાદની આશંકા

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી એક અઠવાડિયા દરમિયાન કેરળ, કર્ણાટક, તમિલનાડુ અને પૂર્વોત્તરના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. આ વિસ્તારોમાં ઘણી જગ્યાએ 7 થી 20 સેમી સુધીનો વરસાદ ખાબકી શકે છે. નોંધનીય છે કે આ વર્ષે ચોમાસું સામાન્ય સમય કરતાં ત્રણ દિવસ મોડું પહોંચ્યું છે, સામાન્ય રીતે તે 1 જૂને કેરળ પહોંચતું હોય છે. આગામી 2 થી 5 દિવસમાં મોનસૂન મહારાષ્ટ્રના બાકીના ભાગો, તેલંગાણા, છત્તીસગઢ, ઓડિશા અને પૂર્વોત્તરમાં આગળ વધે તેવી પ્રબળ શક્યતા છે.

દિલ્હી અને બિહારમાં ઓરેન્જ એલર્ટ

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં શનિવારે તાપમાન સરેરાશ કરતાં ઓછું નોંધાયું હતું. હવામાન વિભાગના મતે 7 જૂને દિલ્હીના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ પડી શકે છે, જેના કારણે મહત્તમ તાપમાન 36 ડિગ્રીની આસપાસ રહેશે. બીજી તરફ, બિહારના પટના, ગયા, જમશેદપુર, વૈશાલી, સારણ, બક્સર અને રોહતાસ સહિતના અનેક જિલ્લાઓમાં 7 જૂન માટે વરસાદનું ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે બાંકા અને ભાગલપુરમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

આ 16 રાજ્યોમાં તોફાની વરસાદ અને વીજળી પડવાનો ખતરો

હવામાન વિભાગે 7 જૂનના રોજ દેશના 16 રાજ્યોમાં તેજ પવન અને વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ જારી કર્યું છે. આ રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, ઝારખંડ, કર્ણાટક, લદ્દાખ, ઓડિશા, કેરળ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આંદામાન અને નિકોબાર, ઉત્તરાખંડ, ગોવા, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, પુડુચેરી, મણિપુર અને ત્રિપુરાનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં આકાશી વીજળી પડવાનો પણ મોટો ખતરો વ્યક્ત કરાયો છે.

ઉત્તર ભારતના રાજ્યોમાં લૂ (Heatwave) નો પ્રકોપ યથાવત

એક તરફ જ્યાં દેશના અડધા ભાગમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે, તો બીજી તરફ ઉત્તર ભારતના રાજ્યો હજુ પણ કાળઝાળ ગરમીમાં શેકાઈ રહ્યા છે. હરિયાણા, પંજાબ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ઓડિશાના મોટા ભાગોમાં 8 થી 12 જૂન દરમિયાન તીવ્ર લૂ (હીટવેવ) ચાલવાની આશંકા છે. પશ્ચિમ યુપીમાં 12 જૂન સુધી લૂનું એલર્ટ છે, જ્યારે પૂર્વી યુપીના મઉ, આઝમગઢ, વારાણસી અને અયોધ્યા જેવા જિલ્લાઓમાં 7 જૂને આંધી-તોફાન સાથે વરસાદ પડવાની સંભાવના છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઘર બહાર ઝઘડો જોઇ પિસ્તોલ સાથે બહાર આવ્યા ભાજપના મહિલા નેતા, ભૂલથી ફાયરિંગ થતાં મોત | BJP Leader Srir…
INDIA

ઘર બહાર ઝઘડો જોઇ પિસ્તોલ સાથે બહાર આવ્યા ભાજપના મહિલા નેતા, ભૂલથી ફાયરિંગ થતાં મોત | BJP Leader Srir…

June 7, 2026
મમતાની તૃણમૂલ કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય પર હુમલો, ડ્રાઈવરને માર્યો, ભાજપ સમર્થકો પર આરોપ | TMC MLA …
INDIA

મમતાની તૃણમૂલ કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય પર હુમલો, ડ્રાઈવરને માર્યો, ભાજપ સમર્થકો પર આરોપ | TMC MLA …

June 7, 2026
બાંગ્લાદેશીઓનો ઘૂસણખોરીનો પ્રયાસ બીએસએફએ સરહદે સુરક્ષા વધારી | BSF increases security at border afte…
INDIA

બાંગ્લાદેશીઓનો ઘૂસણખોરીનો પ્રયાસ બીએસએફએ સરહદે સુરક્ષા વધારી | BSF increases security at border afte…

June 7, 2026
Next Post
સુરત: સરથાણા નેચર પાર્ક ઝૂમાં વાઘ પર પથ્થરમારો કરતો યુવક કેમેરામાં કેદ, વાઈરલ વીડિયોથી પ્રાણીપ્રેમીઓ…

સુરત: સરથાણા નેચર પાર્ક ઝૂમાં વાઘ પર પથ્થરમારો કરતો યુવક કેમેરામાં કેદ, વાઈરલ વીડિયોથી પ્રાણીપ્રેમીઓ...

સુરતમાં મોટી દુર્ઘટના, ટેન્ક ચેમ્બરમાં ઝેરી ગેસથી શ્વાસ રૂંધાતા 4 સફાઈ કર્મીઓએ જીવ ગુમાવ્યા | Surat …

સુરતમાં મોટી દુર્ઘટના, ટેન્ક ચેમ્બરમાં ઝેરી ગેસથી શ્વાસ રૂંધાતા 4 સફાઈ કર્મીઓએ જીવ ગુમાવ્યા | Surat ...

સુરત: સિંગણપોર વિસ્તારમાં ચા પીવા ગયેલા બે મિત્રોની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા | surat singanp…

સુરત: સિંગણપોર વિસ્તારમાં ચા પીવા ગયેલા બે મિત્રોની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા | surat singanp...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગરૂડેશ્વર પોલીસ લાઇનની બહાર જ 60 હજારની લાંચ સ્વીકારતા પોલીસ કર્મી ACBના હાથે ઝડપાયો | Policeman cau…

ગરૂડેશ્વર પોલીસ લાઇનની બહાર જ 60 હજારની લાંચ સ્વીકારતા પોલીસ કર્મી ACBના હાથે ઝડપાયો | Policeman cau…

1 year ago
મહેસાણા: લગ્નની લાલચ આપી સગીરા સાથે દુષ્કર્મ, ગર્ભવતી બનતા ઘટના સામે આવી, આરોપી સામે ફરિયાદ | Minor …

મહેસાણા: લગ્નની લાલચ આપી સગીરા સાથે દુષ્કર્મ, ગર્ભવતી બનતા ઘટના સામે આવી, આરોપી સામે ફરિયાદ | Minor …

3 months ago
સ્થાનિક રાજકારણને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ સાથે ના જોડશો…ડેલિગેશન મુદ્દે પવારની રાઉતને સલાહ | dont mi…

સ્થાનિક રાજકારણને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ સાથે ના જોડશો…ડેલિગેશન મુદ્દે પવારની રાઉતને સલાહ | dont mi…

1 year ago
ભારતીય વાયુસેના પાકિસ્તાન બોર્ડર પાસે 3-6 ડિસેમ્બર સુધી કરશે સૈન્ય અભ્યાસ, NOTAM જાહેર | iaf militar…

ભારતીય વાયુસેના પાકિસ્તાન બોર્ડર પાસે 3-6 ડિસેમ્બર સુધી કરશે સૈન્ય અભ્યાસ, NOTAM જાહેર | iaf militar…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News