gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નાના ઝીંઝાવદર નજીક દારૃ ભરેલી કાર સાથે શખ્સ ઝડપાયો, 2 ફરાર | Man caught with car loaded with liquor …

G METRO NEWS by G METRO NEWS
June 12, 2026
in GUJARAT
0 0
0
નાના ઝીંઝાવદર નજીક દારૃ ભરેલી કાર સાથે શખ્સ ઝડપાયો, 2 ફરાર | Man caught with car loaded with liquor …
0
VIEWS
Share on FacebookShare on Twitter

લોકલ ક્રાઈમ બ્રાંચ-બોટાદે

પોલીસે દારૃની ૨૨૮ બોટલ અને બે કાર સહિત રૃ.૬.૩૦ લાખનો મુદ્દામાલ કબ્જે લઈ
ત્રણ શખ્સ સામે ગુનો નોંધ્યા

ભાવનગર – ગઢડાના નાના ઝીંઝાવદર ગામના પાટીયા પાસે લોકલ ક્રાઈમ
બ્રાંચે બાતમીના આધારે વૉચ ગોઠવી વિદેશી દારૃ ભરેલી કાર સાથે એક શખ્સને ઝડપી લીધો
હતો. જ્યારે બે શખ્સ નાસી છૂટયા હતા. પોલીસે દારૃની ૨૨૮ બોટલ મળી કુલ રૃ.૬.૩૦
લાખનો મુદ્દામાલ કબ્જે લઈ ત્રણ સામે ગઢડા પોલીસમાં ગુનો નોંધ્યો છે.

બોટાદ જિલ્લાના નિંગાળા ગામથી ગઢડા તરફ કારમાં (જીજે-૦૪-ડીએ-૫૨૫૨) બોટાદનો
રવિરાજ ગભરૃભાઈ ખાચર વિદેશી દારૃ લઈને આવે છે અને રૃત્વીક મનોજભાઈ રાઠોડ અને કરણ
રામદેવભાઈ ચાવડા કારમાં (જીજે-૩૩-બી-૯૦૨૫) પાયલોટિંગ કરતા હોવાની બાતમીના આધારે
લોકલ ક્રાઈમ બ્રાંચ-બોટાદે ગઢડાના નાના ઝીંઝાવદર ગામ પાસે વૉચ ગોઠવી બાતમીવાળી પાયલોટિંગ
કરી રહેલી કાર આવતા પોલીસને જોઈને રૃત્વિક અને કરણ કાર મુકીને નાસી છૂટયા હતા જેની
પાછળ આવી રહેલી કારને અટકાવી તપાસતા પોલીસે કારમાંથી વિદેશી દારૃની ૨૨૮ બોટલ સાથે
રવિરાજ ગભરૃભાઈ ખાચરને ઝડપી લઈ પુછપરછ કરતા આ દારૃનો જથ્થો રૃત્વિક અને કરણે
મંગાવ્યા હોવાની કબૂલાત આપતા લોકલ ક્રાઈમ બ્રાંચે બે કાર અને દારૃ સહિત કુલ રૃ.૬
,૩૦,૬૬૪ના મુદ્દામાલ કબ્જે લઈ ત્રણેય શખ્સ સામે ગઢડા પોલીસ મથકમાં ગુનો
નોંધ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોલેજ પ્રિન્સિપાલ દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદ…
GUJARAT

નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોલેજ પ્રિન્સિપાલ દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદ…

July 27, 2026
ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી
GUJARAT

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

July 26, 2026
મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન
GUJARAT

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

July 26, 2026
Next Post
સેન્સેક્સ 151 પોઈન્ટ ઘટીને 73832 | Sensex falls 151 points to 73832

સેન્સેક્સ 151 પોઈન્ટ ઘટીને 73832 | Sensex falls 151 points to 73832

કાચું માંસ, ખોરાકની અછત, હોર્મોનલ ફેરફારે શ્વાનોને માનવભક્ષી બનાવ્યા | Raw meat food shortages hormo…

કાચું માંસ, ખોરાકની અછત, હોર્મોનલ ફેરફારે શ્વાનોને માનવભક્ષી બનાવ્યા | Raw meat food shortages hormo...

બોટાદના સીટી મામલતદારને ધમકી આપી ફરજ રૃકાવટ કરી | Botad City Mamlatdar threatened and obstructed fro…

બોટાદના સીટી મામલતદારને ધમકી આપી ફરજ રૃકાવટ કરી | Botad City Mamlatdar threatened and obstructed fro...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

હિમાંશીના 16 એપ્રિલે વિનય નરવાલ સાથે લગ્ન અને છ દિવસમાં વિધવા

1 year ago
સત્તા બાદ હવે પક્ષ પણ ગુમાવશે મમતા બેનરજી? ધારાસભ્યોની નારાજગી બાદ બંગાળમાં ‘મહારાષ્ટ્ર મોડલ’ની ચર્ચ…

સત્તા બાદ હવે પક્ષ પણ ગુમાવશે મમતા બેનરજી? ધારાસભ્યોની નારાજગી બાદ બંગાળમાં ‘મહારાષ્ટ્ર મોડલ’ની ચર્ચ…

2 months ago
ડીઝલ જોઈતું હોય તો ફરજિયાત ઓઈલ ખરીદવા સંચાલકોનું દબાણ | Managers pressured to buy oil if diesel is n…

ડીઝલ જોઈતું હોય તો ફરજિયાત ઓઈલ ખરીદવા સંચાલકોનું દબાણ | Managers pressured to buy oil if diesel is n…

2 months ago
વડાપ્રધાન મોદીની વધુ એક હાઈ લેવલ મિટિંગ, આર્મી ચીફ, NSA અને વિદેશ મંત્રી સાથે કરી મુલાકાત

વડાપ્રધાન મોદીની વધુ એક હાઈ લેવલ મિટિંગ, આર્મી ચીફ, NSA અને વિદેશ મંત્રી સાથે કરી મુલાકાત

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News