gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર: શેરમાર્કેટની લાલચ, સોશિયલ મીડિયા થકી શિકાર, 25.86 લાખનું સાયબર ફ્રોડ કરનાર ગઠિયો ઝડપાયો | Cy…

G METRO NEWS by G METRO NEWS
June 7, 2026
in GUJARAT
0 0
0
જામનગર: શેરમાર્કેટની લાલચ, સોશિયલ મીડિયા થકી શિકાર, 25.86 લાખનું સાયબર ફ્રોડ કરનાર ગઠિયો ઝડપાયો | Cy…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Cyber Fraud Case: જામનગરના એક નાગરિકનો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ મારફતે સંપર્ક કરી સાયબર ઠગોની ગેંગ દ્વારા શેરમાર્કેટમાં રોકાણ કરાવી આપવાની અને ખૂબ ઊંચા નફાની લાલચ આપવામાં આવી હતી. લાલચમાં આવી ફરિયાદી પાસેથી વિવિધ બેંક ખાતાઓમાં કુલ રૂ. 25,86,000 ઓનલાઈન ટ્રાન્સફર કરાવી આર્થિક છેતરપિંડી આચરવામાં આવી હતી. આ બનાવ અંગે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 316(5), 318(4), 319(2), 61(2) તથા ઇન્ફર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ 66(C) અને 66(D) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે બાદ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.

ટેક્નિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસની મદદથી આરોપી ઝડપાયો

સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ટેક્નિકલ વિગતોનું વિશ્લેષણ કરી તેમજ હ્યુમન સોર્સિસ દ્વારા માહિતી એકત્રિત કરી તપાસ આગળ વધારી હતી. તપાસ દરમિયાન આ ગુનામાં સંડોવાયેલી ગેંગના એક આરોપી રવિ રોશનલાલ વર્ટીચંદજી જાટ (ઉંમર 27 વર્ષ), રહે. સંસેર ગામ, તાલુકો રેલમંગરા, જિલ્લો રાજસમંદ, રાજસ્થાનને તેના વતન રાજસ્થાનમાંથી શોધી, ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ આરોપી વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: સાબરકાંઠા: હિંમતનગરના માથાસુલિયા ગામે પરિવાર ઊંઘતો રહ્યો અને ચોરો 8 લાખની ચોરી કરી રફુચક્કર

સાયબર ક્રાઈમથી બચવા જામનગર પોલીસની અપીલ

સાયબર ક્રાઈમ જામનગર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે સોશિયલ મીડિયા પર શેરમાર્કેટ, ક્રિપ્ટો, ઓનલાઈન ટ્રેડિંગ અથવા વધુ નફાની લાલચ આપતી જાહેરાતોથી સાવચેત રહેવું. અજાણી લિંક અથવા એ.પી.કે. ફાઈલ ડાઉનલોડ કરવી નહીં, તેમજ બેંકિંગ, યૂ.પી.આઈ. અને સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ટુ-સ્ટેપ વેરિફિકેશનનો ઉપયોગ કરવો. કોઈપણ વ્યક્તિએ પોતાના બેંક એકાઉન્ટ, ડેબિટ-ક્રેડિટ કાર્ડ, યૂ.પી.આઈ. અથવા ઓ.ટી.પી. સંબંધિત માહિતી અજાણી વ્યક્તિ સાથે શેર કરવી નહીં. જો કોઈપણ પ્રકારની ઓનલાઈન આર્થિક છેતરપિંડીનો ભોગ બન્યા હોવ તો તાત્કાલિક નજીકના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
Next Post
ગોધરામાં વિકાસના દાવા વચ્ચે પ્રજા બેહાલ: ચોમાસું માથે છતાં અધૂરા રોડ-ગટરના કામોથી જનતા પરેશાન, અકસ્મ…

ગોધરામાં વિકાસના દાવા વચ્ચે પ્રજા બેહાલ: ચોમાસું માથે છતાં અધૂરા રોડ-ગટરના કામોથી જનતા પરેશાન, અકસ્મ...

‘રામ મંદિરથી કરોડોનો ચઢાવો ગાયબ…’, અખિલેશ યાદવનો મોટો આરોપ, ટ્રસ્ટે કહ્યું- પાઇ-પાઇનો લેખિત હિસાબ …

'રામ મંદિરથી કરોડોનો ચઢાવો ગાયબ...', અખિલેશ યાદવનો મોટો આરોપ, ટ્રસ્ટે કહ્યું- પાઇ-પાઇનો લેખિત હિસાબ ...

ઘરેલું સિલિન્ડરના ભાવમાં આજે 29 તો ત્રણ મહિનામાં 89 રૂપિયાનો વધારો, વિપક્ષે કહ્યું,-‘વસૂલી સરકાર’ | …

ઘરેલું સિલિન્ડરના ભાવમાં આજે 29 તો ત્રણ મહિનામાં 89 રૂપિયાનો વધારો, વિપક્ષે કહ્યું,-'વસૂલી સરકાર' | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દાંતા સરકારી હોસ્પિટલમાં વરસાદી પાણી ઘૂસ્યા, દર વર્ષે સર્જાતી સમસ્યાનો ઈલાજ કોઈ નહીં | Rainwater Ent…

દાંતા સરકારી હોસ્પિટલમાં વરસાદી પાણી ઘૂસ્યા, દર વર્ષે સર્જાતી સમસ્યાનો ઈલાજ કોઈ નહીં | Rainwater Ent…

1 year ago
ભારત સામે પ્રોક્સી વોર શરુ કરીને પાકિસ્તાને પોતાનું વધારે નુક્સાન કર્યું છે | pakistan harming itsel…

ભારત સામે પ્રોક્સી વોર શરુ કરીને પાકિસ્તાને પોતાનું વધારે નુક્સાન કર્યું છે | pakistan harming itsel…

7 months ago
ઇન્સ્ટા પર મિત્રતા ભારે પડી! વિધર્મીએ સુરતની યુવતીને બિભત્સ ફોટા વાઈરલ કરવાની ધમકી આપી 66 હજાર રૂપિય…

ઇન્સ્ટા પર મિત્રતા ભારે પડી! વિધર્મીએ સુરતની યુવતીને બિભત્સ ફોટા વાઈરલ કરવાની ધમકી આપી 66 હજાર રૂપિય…

11 months ago
માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News