gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં પ્રજા રામભરોસે, નગરપાલિકાઓ લોનભરોસે… 152 પાલિકા દેવાના ડુંગરતળે દબાઈ | Financial Crisis …

G METRO NEWS by G METRO NEWS
June 8, 2026
in GUJARAT
0 0
0
ગુજરાતમાં પ્રજા રામભરોસે, નગરપાલિકાઓ લોનભરોસે… 152 પાલિકા દેવાના ડુંગરતળે દબાઈ | Financial Crisis …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Municipalities debt: એક તરફ, ગુજરાત સરકાર વિકાસના ઉત્સવો ઉજવવામાં મશગૂલ છે ત્યારે બીજી તરફ, રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આર્થિક સ્થિતિ વેન્ટિલેટર પર આવી ગઈ છે. દેવું કરીને ઘી પીવાની સરકારી નીતિને લીધે આજે ગુજરાતની 152 પાલિકાઓ દેવાના ડુંગર તળે દબાઈ ચૂકી છે. સ્થિતિ તો એટલી હદે વણસી છે કે, પ્રજાને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડતી નગરપાલિકાઓનું રૂ. 148 કરોડનું પાણીનું બિલ બાકી બોલે છે. આ આંકડો જ સાબિત કરે છે કે, સરકારી તિજોરી તળિયા ઝાટક થઈ છે અને કહેવાતો વિકાસ માત્ર કાગળ પર જ ચમકી રહ્યો છે.

પાણીના બિલ ચૂકવવા સરકારની લોન

મોભાદાર ગણાતી મોટાભાગની નગરપાલિકાઓએ પાણીના બિલ ચૂકવવા માટે ખુદ સરકારે લોન આપવી પડી છે. લોન લેતી વખતે સરકારે ખાસ તાકીદ કરી હતી પરંતુ વાસ્તવિકતા એ છે કે, ઘણી પાલિકાઓએ હજુ સુધી લોનનો એક પણ હપ્તો ભર્યો નથી. મફતનું મેળવીને જલસા કરવાની આ રાજકીય માનસિકતાએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને આઈસીયુમાં ધકેલી દીધી છે. ખાલી તિજોરીએ વહીવટ કરવો હવે અધિકારીઓ માટે લોઢાના ચણા ચાવવા જેવો સાબિત થઈ રહ્યો છે.

ચૂંટણી પૂરી થતાં જ સરકારની બેવડી નીતિ

સરકારની બેવડી નીતિનો પર્દાફાશ એ વાતથી થાય છે કે જ્યાં સુધી ચૂંટણીઓ ચાલતી હતી, ત્યાં સુધી જનતાને રાજી રાખવા માટે સરકારે મૌન ધારણ કર્યું હતું. પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પતી અને વોટબેંકનું રાજકારણ સેટ થયું, એટલે તરત જ સરકારે આકરા આદેશો છૂટા કર્યા છે કે, ‘હવે જનતા પાસેથી કડક ઉઘરાણી શરૂ કરો!’ તેનું કારણ એ છે કે, ભાજપના શાસકો સત્તા તો મેળવી લીધી પણ હવે ખાલી તિજોરીએ વહીવટ કરવો અઘરો થયો છે. વાહવાહી લૂંટવામાં મોખરે રહેતી સરકારે હવે નગરપાલિકાઓને અપાતી વિકાસની ગ્રાન્ટોમાં સરકારે કાતર ફેરવવાનું શરૂ કરી દીધું છે.

બજેટ અને ગ્રાન્ટમાં ધરખમ કાપ

કલ્યાણકારી યોજનાઓ અને પાયાની સુવિધાઓ માટે જે બજેટ ફાળવવાનું હતું, તેમાં ધરખમ કાપ મુકાઈ રહ્યો છે, સવાલ એ થાય છે કે જો ગ્રાન્ટો જ કાપી નાખવામાં આવશે, તો ચોમાસામાં તૂટેલા રસ્તા, સ્ટ્રીટ લાઈટો કે ગટર સહિતની સુવિધાઓ કયા પૈસાથી ઠીક થશે? 148 કરોડનું પાણીનું બિલ બાકી હોવું એ કોઈ સામાન્ય બાબત નથી. આ વહીવટી નિષ્ફળતાની પરાકાષ્ઠા છે. એક તરફ ડિજિટલ ઇન્ડિયા અને સ્માર્ટ સિટીના બણગાં ફૂંકાય છે અને બીજી તરફ નગરપાલિકાઓ પાસે પાણીનું બિલ ચૂકવવાના નાણાં નથી. સરકારી ઉત્સવો પાછળ પાણીની જેમ પૈસા વહાવતી સરકાર પોતાની જ પાલિકાઓને આત્મનિર્ભર બનાવવામાં નિષ્ફળ નીવડી છે.

આ પણ વાંચો: સુરેન્દ્રનગરના સાયલામાં સગાઈ તોડવા મામલે યુવતી અને તેના પરિવાર પર જીવલેણ હુમલો, 5 ઈજાગ્રસ્ત

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થતાં જ જનતા પર હવે ‘ટેક્સ સ્ટ્રાઇક’

વહીવટ રામભરોસે ચાલતો હોય તેવી નગરપાલિકાઓની આ આર્થિક સ્થિતિ કથળી છે. 151 નગરપાલિકાઓને કરોડોની ગ્રાન્ટ આપ્યા પછી પણ વિકાસ જાણે ખોવાઈ ગયો છે. હવે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂરી થઈ છે ત્યારે સરકાર વેરા વસૂલાત ઝુંબેશના નામે પ્રજા પર તૂટી પડવા તૈયાર થઈ છે. સ્થાનિક નેતાઓ અને તંત્રની ઢીલી નીતિને કારણે ટેક્સ ઉઘરાવવામાં નિષ્ફળ ગયેલી સરકાર હવે વધારાના સક્ષમ અધિકારીની ફોજ ઉતારશે. હવે સરકારે વેરા ઉઘરાણીનું મોનિટરિંગ કરશે અને કાયદાનો ડર બતાવીને વેપારીઓ-નાગરિકો પાસેથી પૈસા કઢાવશે. ગુનેગારો ભલે છૂટા ફરે, પણ ટેક્સ ન ભરનાર નાગરિક સામે તો કાયદાકીય હથિયાર ઉગામવા પણ તૈયાર છે.

ગુજરાતમાં પ્રજા રામભરોસે, નગરપાલિકાઓ લોનભરોસે... 152 પાલિકા દેવાના ડુંગરતળે દબાઈ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પત્રકાર સુરક્ષા કાનૂનને વધુ મજબૂત બનાવવા ગાંધીનગરમાં ઐતિહાસિક પત્રકાર સંમેલન
GUJARAT

પત્રકાર સુરક્ષા કાનૂનને વધુ મજબૂત બનાવવા ગાંધીનગરમાં ઐતિહાસિક પત્રકાર સંમેલન

July 23, 2026
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ બાદ પૂર અને રોગચાળો અટકાવવા ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક: આરોગ્ય રાજ્ય મ…
GUJARAT

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ બાદ પૂર અને રોગચાળો અટકાવવા ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક: આરોગ્ય રાજ્ય મ…

July 23, 2026
આરોગ્ય સપ્તાહ અંતર્ગત વાળુકડમાં વિદ્યાર્થીઓ માટે આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો
GUJARAT

આરોગ્ય સપ્તાહ અંતર્ગત વાળુકડમાં વિદ્યાર્થીઓ માટે આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો

July 23, 2026
Next Post
અમદાવાદ: અસલાલી બ્રિજ નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત, બાઇકના કુરચા ઉડી ગયા, 3 ઇજાગ્રસ્ત | Ahmedabad…

અમદાવાદ: અસલાલી બ્રિજ નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત, બાઇકના કુરચા ઉડી ગયા, 3 ઇજાગ્રસ્ત | Ahmedabad...

સુરેન્દ્રનગરના સાયલામાં સગાઈ તોડવા મામલે યુવતી અને તેના પરિવાર પર જીવલેણ હુમલો, 5 ઈજાગ્રસ્ત | Five F…

સુરેન્દ્રનગરના સાયલામાં સગાઈ તોડવા મામલે યુવતી અને તેના પરિવાર પર જીવલેણ હુમલો, 5 ઈજાગ્રસ્ત | Five F...

ચોમાસામાં અંડરપાસમાંથી પસાર થતા મૃત્યુ થાય તો જવાબદારી તમારી, AMCએ હાથ ખંખેર્યા | Ahmedabad Underpas…

ચોમાસામાં અંડરપાસમાંથી પસાર થતા મૃત્યુ થાય તો જવાબદારી તમારી, AMCએ હાથ ખંખેર્યા | Ahmedabad Underpas...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પીએમના કાર્યક્રમમાં ભાવનગર વિભાગની 100 મળી 1200 એસ.ટી. બસ ફાળવાઈ | 100 buses of Bhavnagar division w…

પીએમના કાર્યક્રમમાં ભાવનગર વિભાગની 100 મળી 1200 એસ.ટી. બસ ફાળવાઈ | 100 buses of Bhavnagar division w…

10 months ago
ઓવરસ્પીડને કારણે ગુજરાતમાં 1 વર્ષમાં 7278 લોકોના મોત, આ મામલે રાજ્ય દેશમાં 7મા સ્થાને | gujarat over…

ઓવરસ્પીડને કારણે ગુજરાતમાં 1 વર્ષમાં 7278 લોકોના મોત, આ મામલે રાજ્ય દેશમાં 7મા સ્થાને | gujarat over…

11 months ago
અમદાવાદમાં 90 લાખાની ઠગાઇ બાદ ભેજાબાજ હિતેશ જામનગરમાં 2 વર્ષ રહ્યો હતો | After cheating of 90 lakhs …

અમદાવાદમાં 90 લાખાની ઠગાઇ બાદ ભેજાબાજ હિતેશ જામનગરમાં 2 વર્ષ રહ્યો હતો | After cheating of 90 lakhs …

11 months ago
અંબાવ ટોલનાકા પાસે ટ્રકે સાઇકલ સવારને ટક્કર મારતા મોત | Cyclist dies after being hit by truck near A…

અંબાવ ટોલનાકા પાસે ટ્રકે સાઇકલ સવારને ટક્કર મારતા મોત | Cyclist dies after being hit by truck near A…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News