gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના જોડીયા તાલુકાના પીઠડ ગામે કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી પકડાઈ : રૂ.13 લાખથી વધુનો મુદ્દામા…

G METRO NEWS by G METRO NEWS
June 8, 2026
in GUJARAT
0 0
0
જામનગરના જોડીયા તાલુકાના પીઠડ ગામે કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી પકડાઈ : રૂ.13 લાખથી વધુનો મુદ્દામા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Liquor Smuggling : જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના પીઠડ ગામ ખાતે જોડિયા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ટાટા હેરિયર કારમાંથી પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે મોરબીના બે શખ્સોની ધરપકડ કરી કુલ રૂ.13,08,302ના મુદ્દામાલ સાથે ગુનો નોંધ્યો છે.

જોડીયા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પીઠડ ગામમાં વોચમાં હતો ત્યારે બાતમી મળી હતી કે એક ટાટા હેરિયર કારમાં વિદેશી દારૂનો જથ્થો લાવવામાં આવી રહ્યો છે. જેના આધારે પોલીસે પીઠડ ગામના રામમંદિર પાસે નાકાબંધી ગોઠવી હતી. દરમિયાન સફેદ રંગની ટાટા હેરિયર કારને અટકાવી તપાસ કરતા કારમાંથી “ગ્રીન લેબલ એક્સપોર્ટ સ્પેશિયલ ધ રિચ બ્લેન્ડ વ્હિસ્કી” નામની 750 એમએલની કુલ 93 બોટલ મળી આવી હતી. જેની અંદાજિત કિંમત રૂ.1,02,300 હોવાનું જાણવા મળ્યું હતું. કાર ચલાવનાર ભરતભાઈ કાનજીભાઈ ચાવડા (રહે. ઉમિયા નગર-2, રવાપર રોડ, મોરબી) તથા તેની સાથે રહેલા નિર્મલભાઈ ભગવાનજીભાઈ બરબસિયા (રહે. વાવડી રોડ, મોરબી) પાસેથી દારૂના જથ્થા અંગે કોઈ પાસ-પરમિટ મળી આવી ન હતી.

તપાસ દરમિયાન કારમાં બે સરકારી માન્ય નંબર પ્લેટ પણ મળી આવી હતી. પોલીસે વધુ તપાસ કરતા કાર પર લગાવાયેલ જીજે-18-બીએચ-3413 નંબર વાસ્તવમાં મારુતિ સુઝુકી સ્વિફ્ટ કારનો હોવાનું બહાર આવ્યું હતું, જ્યારે કબ્જે કરાયેલી ટાટા હેરિયર કારનો મૂળ નંબર જીજે-08-ડીજે-4331 હોવાનું સામે આવ્યું છે. આથી દારૂની હેરાફેરી માટે ખોટી નંબર પ્લેટનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. પોલીસે દારૂની 93 બોટલ, રૂ.12 લાખની ટાટા હેરિયર કાર, બે મોબાઈલ ફોન તથા ખોટી નંબર પ્લેટો સહિત કુલ રૂ.13,08,302નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ આ દારૂનો જથ્થો રાજસ્થાનના સાંચોર ખાતે રહેતા મોતીલાલ નામના વ્યક્તિએ કાર સહિત મોરબીમાં પહોંચાડ્યો હોવાનું જણાવ્યું હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધાયું છે. જોડીયા પોલીસે ગુનો નોંધી દારૂના સપ્લાય ચેઇન અને અન્ય સંડોવાયેલા શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રંઘોળા PHCમાં બે મહિનાથી CBC મશીન બંધ, આરોગ્ય સેવા ખાડે
GUJARAT

રંઘોળા PHCમાં બે મહિનાથી CBC મશીન બંધ, આરોગ્ય સેવા ખાડે

September 7, 2026
Madhu Panwar Brings Pride to Gujarat, Crowned 1st Runner-Up at Aura on the Ramp Goa National Pageant

Next Post
ગુજરાતમાં ‘સિઝેરિયન’ નું પ્રમાણ વધ્યું, નોર્મલ પ્રસુતિ ભૂતકાળ બની, નેશનલ ફેમિલી હેલ્થ સરવેમાં ખુલાસો…

ગુજરાતમાં 'સિઝેરિયન' નું પ્રમાણ વધ્યું, નોર્મલ પ્રસુતિ ભૂતકાળ બની, નેશનલ ફેમિલી હેલ્થ સરવેમાં ખુલાસો...

રાજકોટમાં બાબા બાગેશ્વર ફરી વિવાદમાં, દિવ્ય દરબારમાં ધૂણતી મહિલાનો VIDEO વાઈરલ થતાં આક્રોશ | Viral V…

રાજકોટમાં બાબા બાગેશ્વર ફરી વિવાદમાં, દિવ્ય દરબારમાં ધૂણતી મહિલાનો VIDEO વાઈરલ થતાં આક્રોશ | Viral V...

ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં આજથી રાજ્યભરની શાળાઓ શરૂ, શિક્ષકોએ તિલક કરીને વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું |…

ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં આજથી રાજ્યભરની શાળાઓ શરૂ, શિક્ષકોએ તિલક કરીને વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોંગ્રેસના બે પૂર્વ MLA તું-તારી, ગાળાગાળી પર ઉતર્યા, રાષ્ટ્રીય અધિવેશન પૂર્વે જૂથવાદ ચરમસીમાએ | Guj…

કોંગ્રેસના બે પૂર્વ MLA તું-તારી, ગાળાગાળી પર ઉતર્યા, રાષ્ટ્રીય અધિવેશન પૂર્વે જૂથવાદ ચરમસીમાએ | Guj…

1 year ago
ગુજરાતની વિવિધ વિધાનસભામાં તાલુકા-જિલ્લા પ્રમુખોના ઘરે રોકાશે રાહુલ ગાંધી: ચૂંટણી જીતવા નવો પ્લાન | …

ગુજરાતની વિવિધ વિધાનસભામાં તાલુકા-જિલ્લા પ્રમુખોના ઘરે રોકાશે રાહુલ ગાંધી: ચૂંટણી જીતવા નવો પ્લાન | …

12 months ago
ડ્રેસ, મેકઅપ અને કેટવોકની જુગલબંદીએ ફોરએવર યુનિવર્સ અને ઇન્ડિયા ગ્રાન્ડ ફિનાલેના મંચને શોભાવ્યો

ડ્રેસ, મેકઅપ અને કેટવોકની જુગલબંદીએ ફોરએવર યુનિવર્સ અને ઇન્ડિયા ગ્રાન્ડ ફિનાલેના મંચને શોભાવ્યો

8 months ago
ગુરૂગ્રામમાં પિતાની બંદૂકથી ધોરણ 11ના વિદ્યાર્થીએ ક્લાસમેટને મારી ગોળી, બે સગીરની અટકાયત | Class 11 …

ગુરૂગ્રામમાં પિતાની બંદૂકથી ધોરણ 11ના વિદ્યાર્થીએ ક્લાસમેટને મારી ગોળી, બે સગીરની અટકાયત | Class 11 …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News