gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરની 14 વર્ષની સગીરા રમતા રમતા હાર્ટ એટેકથી અચાનક ઢળી પડી, સારવાર દરમિયાન મોત | Jamnagar Teen Di…

G METRO NEWS by G METRO NEWS
June 8, 2026
in GUJARAT
0 0
0
જામનગરની 14 વર્ષની સગીરા રમતા રમતા હાર્ટ એટેકથી અચાનક ઢળી પડી, સારવાર દરમિયાન મોત | Jamnagar Teen Di…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Girl Death: હાલના સમયમાં નાની ઉંમરે હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે, ત્યારે  જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં રહેતી માત્ર 14 વર્ષીય સગીરાનું રાજકોટ ખાતે મામાના ઘરે રમતાં-રમતાં અચાનક હાર્ટ એટેક આવવાના કારણે મોત નીપજ્યું છે. આ અકાળ અવસાનથી પરિવાર સહિત સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે.

સગીરા મામાના ઘરે પ્રસંગમાં ગઈ હતી 

મળતી માહિતી અનુસાર, જામનગર શહેરના ચાંદી બજાર મોટી ફળી નજીક રહેતા રાજેશ મોદીની 14 વર્ષીય પુત્રી આનંદી મોદી રાજકોટ ખાતે મામાના ઘરે પુરુષોત્તમ માસના ધાર્મિક પ્રસંગે ગઈ હતી. રવિવાર (સાતમી જૂન)ની સાંજે પરિવારના સભ્યો સાથે તે બહાર રેસ્ટોરન્ટમાં જમવા માટે ગઈ હતી. જમ્યા બાદ હોટેલ પરિસરમાં જ તે અન્ય બાળકો સાથે રમી રહી હતી, તે દરમિયાન દોડતાં-દોડતાં અચાનક જ જમીન પર ઢળી પડી હતી.

આનંદી અચાનક બેભાન થઈને ઢળી પડતાં પરિવારજનોના જીવ અધ્ધર થઈ ગયા હતા. તેને તાત્કાલિક લોહીલુહાણ સ્થિતિમાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, હોસ્પિટલ ખાતે તબીબોના તમામ સઘન પ્રયાસો છતાં આનંદીને બચાવી શકાઈ નહોતી અને સારવાર દરમિયાન જ તેનું મોત નીપજ્યું હતું. પ્રાથમિક તબીબી તપાસમાં બાળકીનું મોત હાર્ટ એટેકના કારણે થયું હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: વિસનગર નપાની ચૂંટણીમાં બિનહરિફ જીતેલા ભાજપ નેતાનો આપઘાત, ટ્રેન સામે કૂદી પડતાં શરીરના બે ટુકડા થયા

નાની ઉંમરે હાર્ટ એટેકના વધતા કેસોથી ચિંતાની લાગણી

માત્ર 14 વર્ષની ફૂલ જેવી દીકરીના અચાનક વિદાયથી મોદી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે અને પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું છે. છેલ્લા કેટલાક સમયથી નાની ઉંમરના બાળકો, કિશોરો અને યુવાનોમાં પણ હૃદય સંબંધિત આવી ગંભીર સમસ્યાઓ અને અચાનક મોતના બનાવો પ્રકાશમાં આવી રહ્યા છે, જેને પગલે વાલીઓ અને સામાન્ય લોકોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રખડતા ઢોરને પકડવા ગયેલા વડોદરા કોર્પોરેશનના સ્ટાફ પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી | Vadodara Co…
GUJARAT

રખડતા ઢોરને પકડવા ગયેલા વડોદરા કોર્પોરેશનના સ્ટાફ પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી | Vadodara Co…

June 8, 2026
અમદાવાદ: અસારવામાં પ્રદૂષિત પાણી મુદ્દે ભારે બબાલ, રોષે ભરાયેલા સ્થાનિકોએ AMC કર્મચારીઓનો ઘેરાવ કર્ય…
GUJARAT

અમદાવાદ: અસારવામાં પ્રદૂષિત પાણી મુદ્દે ભારે બબાલ, રોષે ભરાયેલા સ્થાનિકોએ AMC કર્મચારીઓનો ઘેરાવ કર્ય…

June 8, 2026
જામનગર: રમતા રમતા પાણીના ટાંકામાં પડી જતા 3 વર્ષના માસૂમ બાળકનું મોત, પરિવારમાં આક્રંદ
GUJARAT

જામનગર: રમતા રમતા પાણીના ટાંકામાં પડી જતા 3 વર્ષના માસૂમ બાળકનું મોત, પરિવારમાં આક્રંદ

June 8, 2026
Next Post
વિસનગર નપાની ચૂંટણીમાં બિનહરિફ જીતેલા ભાજપ નેતાનો આપઘાત, ટ્રેન સામે કૂદી પડતાં શરીરના બે ટુકડા થયા |…

વિસનગર નપાની ચૂંટણીમાં બિનહરિફ જીતેલા ભાજપ નેતાનો આપઘાત, ટ્રેન સામે કૂદી પડતાં શરીરના બે ટુકડા થયા |...

રાજકોટના ત્રંબામાં ચોંકાવનારો અકસ્માત, દુકાન ખોલવા જતાં વેપારીનું મોત, ઘટના CCTVમાં કેદ | Horrific C…

રાજકોટના ત્રંબામાં ચોંકાવનારો અકસ્માત, દુકાન ખોલવા જતાં વેપારીનું મોત, ઘટના CCTVમાં કેદ | Horrific C...

મમતા દિલ્હી પહોંચ્યા અને એકસાથે 20 સાંસદો ગુમ! તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીમાં ભંગાણની શક્યતા! | mamata ba…

મમતા દિલ્હી પહોંચ્યા અને એકસાથે 20 સાંસદો ગુમ! તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીમાં ભંગાણની શક્યતા! | mamata ba...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત: પુસ્તક મેળાના ડોમ માટે 63 ટકા ઉંચા ટેન્ડર છતાં ઉદ્દઘાટનમાં જ અવ્યવસ્થા | 63 percent high tende…

સુરત: પુસ્તક મેળાના ડોમ માટે 63 ટકા ઉંચા ટેન્ડર છતાં ઉદ્દઘાટનમાં જ અવ્યવસ્થા | 63 percent high tende…

4 months ago
આમોદના ASI નારણ વસાવા સામે નવ વર્ષ બાદ પોણા લાખની લાંચનો ગુનો નોંધાયો | ACB case against Amod P S AS…

આમોદના ASI નારણ વસાવા સામે નવ વર્ષ બાદ પોણા લાખની લાંચનો ગુનો નોંધાયો | ACB case against Amod P S AS…

6 months ago
હોર્મુઝ સ્ટ્રેટમાં વધતાં તણાવ વચ્ચે ઈરાનના વિદેશ મંત્રીએ ડૉ. જયશંકર સાથે કરી ટેલિફોનિક વાત, નવા ઘટના…

હોર્મુઝ સ્ટ્રેટમાં વધતાં તણાવ વચ્ચે ઈરાનના વિદેશ મંત્રીએ ડૉ. જયશંકર સાથે કરી ટેલિફોનિક વાત, નવા ઘટના…

1 month ago
નિઝામપુરાના નારી સંરક્ષણ ગૃહમાંથી બેન્કોક અને યુપીની બે યુવતી પરોઢિયે 12 ફૂટની વોલ કૂદીને ફરાર | Two…

નિઝામપુરાના નારી સંરક્ષણ ગૃહમાંથી બેન્કોક અને યુપીની બે યુવતી પરોઢિયે 12 ફૂટની વોલ કૂદીને ફરાર | Two…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News