gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નર્મદા: રાજપીપળા જિલ્લા પંચાયત કચેરી ખાતે આશા વર્કર બહેનોનો હલ્લાબોલ, 3 મહિનાથી મહેનતાણું ન મળતાં અધ…

G METRO NEWS by G METRO NEWS
June 8, 2026
in GUJARAT
0 0
0
નર્મદા: રાજપીપળા જિલ્લા પંચાયત કચેરી ખાતે આશા વર્કર બહેનોનો હલ્લાબોલ, 3 મહિનાથી મહેનતાણું ન મળતાં અધ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ASHA Worker Protest In Rajpipla: નર્મદા જિલ્લાની રાજપીપળા જિલ્લા પંચાયત કચેરી ખાતે આજે મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો એકઠી થઈ હતી અને પોતાના ઇન્સેન્ટિવ (મહેનતાણું) તથા પગાર વધારાની માગણી સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. છેલ્લા 3 મહિનાથી મહેનતાણું ન મળતાં આર્થિક કટોકટીનો સામનો કરી રહેલી આશા બહેનોએ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર આપીને કામગીરી ઠપ્પ કરવાની ચીમકી આપી છે.

આશા વર્કર બહેનોને ઘર ચલાવવું મુશ્કેલ બન્યું!

આશા વર્કર બહેનોએ પોતાનો બળાપો ઠાલવતાં જણાવ્યું હતું કે, ‘અમને માત્ર બે હજાર રૂપિયા જેવું મામૂલી ઇન્સેન્ટિવ મળે છે. આજના આટલી મોંઘવારીના જમાનામાં બે હજાર રૂપિયામાં તો તેલનો એક ડબ્બો પણ આવતો નથી. તેમાં પણ છેલ્લા ત્રણ-ત્રણ મહિનાથી આ મહેનતાણું ચૂકવાયું નથી, જેને કારણે અમારે ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે અને ભારે આર્થિક મુશ્કેલીમાં મુકાયા છીએ.’ બહેનોએ ફિક્સ પગાર અને પ્રોત્સાહન રકમમાં 50 ટકાનો વધારો સમયસર આપવાની ઉગ્ર માંગ કરી છે.

આરોગ્ય અધિકારીએ સ્વીકારી ભૂલ

નર્મદા જિલ્લાની 700થી વધુ આશા વર્કર બહેનો સગર્ભા મહિલાઓની સારસંભાળથી લઈને સરકારની તમામ મહત્વની આરોગ્યલક્ષી યોજનાઓને છેવાડાના માણસ સુધી પહોંચાડે છે. આ ગંભીર મુદ્દે જ્યારે જિલ્લા આરોગ્ય અધિકારીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સ્વીકાર્યું હતું કે ત્રણ મહિનાથી મહેનતાણું મળ્યું નથી. તેમણે બચાવ કરતા જણાવ્યું હતું કે, ‘સિસ્ટમમાં ટેકનિકલ ફેરફાર થયો હોવાના કારણે ચૂકવણીમાં વિલંબ થયો છે. હવે પ્રક્રિયા ચાલુમાં છે અને ટૂંક સમયમાં જ બધું રેગ્યુલર થઈ જશે.’

આશા બહેનોની આંદોલનની ચીમકી

આશા બહેનોએ આવેદનપત્રમાં પોતાની અનેક હાલાકીઓ વર્ણવતા ગંભીર આક્ષેપો કર્યા છે કે,  તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં સવારે 7થી સાંજના 7 વાગ્યા સુધી ફરજ બજાવી હોવા છતાં તેનું એક પણ રૂપિયો ઇન્સેન્ટિવ મળ્યું નથી. અતિ જોખમી સગર્ભા બહેનોની ડિલિવરી કરાવવા બદલ મળવાપાત્ર પ્રોત્સાહન રકમ આજદિન સુધી ચૂકવાઈ નથી. સરકાર દ્વારા મોબાઈલ આપવામાં આવ્યા ન હોવાથી હવે પછી ઓનલાઇન ટ્રેકોમાં કોઈ કામગીરી નહીં થાય, માત્ર ઓફલાઇન કામ જ કરાશે. આશા વર્કસ બહેનોનો પણ 3 મહિનાથી પગાર થયો નથી અને દર શનિવારે મીટિંગમાં ફરજિયાત હાજરી આપવા છતાં કોઈ ભથ્થું મળતું નથી.

આશા વર્કર બહેનોએ વહીવટી તંત્રને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જ્યાં સુધી અમારો તમામ બાકી પગાર અને ઇન્સેન્ટિવ ખાતામાં જમા નહીં થાય, ત્યાં સુધી અમે તમામ પ્રકારની આરોગ્ય લક્ષી કામગીરીઓથી અલિપ્ત રહીશું અને આગામી દિવસોમાં જરૂર પડ્યે ઉગ્ર આંદોલન છેડીશું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કૌન બનેગા કરોડપતિના મંચ પર ચમકશે ગુરુ-શિષ્યની જોડી : વિશ્વના સૌથી વામનકદના ડૉ.ગણેશ બારૈયા અને તેમના …
GUJARAT

કૌન બનેગા કરોડપતિના મંચ પર ચમકશે ગુરુ-શિષ્યની જોડી : વિશ્વના સૌથી વામનકદના ડૉ.ગણેશ બારૈયા અને તેમના …

July 23, 2026
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જનરલ નર્સિંગ સ્કૂલ, હિંમતનગરના વિદ્યાર્થીઓ માટે કોર્ટ મુલાકાત તથા કાન…
GUJARAT

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જનરલ નર્સિંગ સ્કૂલ, હિંમતનગરના વિદ્યાર્થીઓ માટે કોર્ટ મુલાકાત તથા કાન…

July 23, 2026
હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ
GUJARAT

હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ

July 23, 2026
Next Post
કારેલીબાગ ખાસવાડી સ્મશાન અને ગોરવા વિસ્તારમાં વૃક્ષ ધરાશાય થવાના બે બનાવ, કાર દબાઈ | Two incidents o…

કારેલીબાગ ખાસવાડી સ્મશાન અને ગોરવા વિસ્તારમાં વૃક્ષ ધરાશાય થવાના બે બનાવ, કાર દબાઈ | Two incidents o...

સુરત પાલિકાના નેચર પાર્કમાં 34 દિવસમાં 1.09 લાખ મુલાકાતીઓ ઉમટ્યા : 30.08 લાખની આવક | 1 09 lakh visit…

સુરત પાલિકાના નેચર પાર્કમાં 34 દિવસમાં 1.09 લાખ મુલાકાતીઓ ઉમટ્યા : 30.08 લાખની આવક | 1 09 lakh visit...

રવિવારે દંપતી ખરીદી કરવા નીકળ્યું અને ચોરોએ ઘરમાં હાથફેરો કર્યો સાડા છ તોલાના દાગીના ગુમાવ્યા

રવિવારે દંપતી ખરીદી કરવા નીકળ્યું અને ચોરોએ ઘરમાં હાથફેરો કર્યો સાડા છ તોલાના દાગીના ગુમાવ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: નોટો ભરેલી બેગ, સિગારેટના કશ… ફડણવીસ સરકારના મંત્રી ફસાયા, સંજય રાઉતનો કટાક્ષ | Maharashtra…

VIDEO: નોટો ભરેલી બેગ, સિગારેટના કશ… ફડણવીસ સરકારના મંત્રી ફસાયા, સંજય રાઉતનો કટાક્ષ | Maharashtra…

1 year ago
અમેરિકા સાથે ટ્રેડ મામલે કેન્દ્ર સરકારને ઘેરવા કોંગ્રેસનો પ્લાન તૈયાર, આ રાજ્યોમાં કરશે ‘ખેડૂત સંમેલ…

અમેરિકા સાથે ટ્રેડ મામલે કેન્દ્ર સરકારને ઘેરવા કોંગ્રેસનો પ્લાન તૈયાર, આ રાજ્યોમાં કરશે ‘ખેડૂત સંમેલ…

5 months ago
કોણ છે ‘મોહમ્મદ દીપક’ જેને રાહુલ ગાંધીએ ગણાવ્યો હીરો, બજરંગ દળે ધમકાવ્યો હતો | Who is Mohammad Deepa…

કોણ છે ‘મોહમ્મદ દીપક’ જેને રાહુલ ગાંધીએ ગણાવ્યો હીરો, બજરંગ દળે ધમકાવ્યો હતો | Who is Mohammad Deepa…

6 months ago
સાધનાની સિદ્ધિ માટે સ્થાન, સમય અને હેતુ મહત્વના: પૂ. પંકજભાઈ વ્યાસ

સાધનાની સિદ્ધિ માટે સ્થાન, સમય અને હેતુ મહત્વના: પૂ. પંકજભાઈ વ્યાસ

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News