gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત પાલિકાના નેચર પાર્કમાં 34 દિવસમાં 1.09 લાખ મુલાકાતીઓ ઉમટ્યા : 30.08 લાખની આવક | 1 09 lakh visit…

G METRO NEWS by G METRO NEWS
June 8, 2026
in GUJARAT
0 0
0
સુરત પાલિકાના નેચર પાર્કમાં 34 દિવસમાં 1.09 લાખ મુલાકાતીઓ ઉમટ્યા : 30.08 લાખની આવક | 1 09 lakh visit…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Nature Park : ઉનાળાના વેકેશન દરમિયાન સુરત મહાનગરપાલિકાનું સરથાણા નેચર પાર્ક ફરી એકવાર સુરતીઓનું સૌથી લોકપ્રિય પર્યટન સ્થળ સાબિત થયું છે. 34 દિવસનું વેકેશન દરમિયાન 1.09 લાખથી વધુ મુલાકાતીઓ નેચર પાર્કની મુલાકાત લેતાં પાલિકાને 30.08 લાખની આવક થઈ છે. જોકે, મુલાકાતીઓની સંખ્યામાં સતત વધારો થવા છતાં પૂરતો સ્ટાફ ઉપલબ્ધ ન હોવાથી કર્મચારીઓએ ભારે દબાણ વચ્ચે કામગીરી કરવી પડી હતી. 

દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉનાળાના વેકેશને સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્કને ફળ્યું છે. વેકેશન દરમિયાન મોટી સંખ્યામાં પરિવારો, બાળકો અને પ્રકૃતિપ્રેમીઓ નેચર પાર્કની મુલાકાતે ઉમટી પડ્યા હતા. પરિણામે માત્ર 34 દિવસમાં જ એક લાખથી વધુ મુલાકાતીઓએ નેચર પાર્કની મુલાકાત લીધી હતી.

સુરતના નાગરિકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધે તેમજ વિવિધ પશુ-પક્ષી અને રેપટાઈલ્સ વિશે જાણકારી મળે તે હેતુથી સરથાણા ખાતે ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી ઝૂલોજીકલ ગાર્ડન અને નેચર પાર્ક વિકસાવવામાં આવ્યો છે. હાલમાં અહીં 24 પ્રજાતિના 128 પ્રાણીઓ, 27 પ્રજાતિના 294 પક્ષીઓ અને 5 પ્રજાતિના 61 રેપટાઈલ્સ મુલાકાતીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સુરત ઉપરાંત દક્ષિણ ગુજરાતના અન્ય શહેરો અને જિલ્લામાંથી પણ લોકો અહીં મુલાકાતે આવે છે.

પાલિકા તંત્રના આંકડા મુજબ 4 મેથી 7 જૂન દરમિયાન કુલ 1,09,189 મુલાકાતીઓએ નેચર પાર્ક ની મુલાકાત લીધી હતી. જેના કારણે પાલિકાને 30,08,950ની આવક થઈ છે. વેકેશનના અંતિમ સપ્તાહ અને ખાસ કરીને છેલ્લા રવિવારે સૌથી વધુ ભીડ જોવા મળી હતી. આખો દિવસ ટિકિટ કાઉન્ટર અને વિવિધ પ્રદર્શન વિસ્તારોમાં મુલાકાતીઓની ભારે અવર જવર જોવા મળી હતી.

જોકે, મુલાકાતીઓની સંખ્યા સતત વધી રહી હોવા છતાં નેચર પાર્કમાં કર્મચારીઓની સંખ્યા મર્યાદિત હોવાનું સામે આવ્યું છે. ટિકિટ વિતરણ, પ્રાણીઓની દેખરેખ, મુલાકાતીઓનું માર્ગદર્શન અને સુરક્ષા સહિતની કામગીરી માટે ઉપલબ્ધ સ્ટાફ પર વધારાનો બોજો આવી ગયો હતો. કર્મચારીઓએ ભારે દબાણ વચ્ચે ફરજ બજાવવી પડી હતી.

બીજી તરફ, પાલ વિસ્તારમાં એક્વેરિયમ પણ દર વર્ષે વેકેશન દરમિયાન સુરતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહે છે. પરંતુ બાંધકામની ખામીના કારણે એક્વેરિયમ લાંબા સમયથી બંધ હોવાથી આ વર્ષે પણ લોકો તેનો લાભ લઈ શક્યા નથી. રિપેરિંગ કામગીરી હજુ પૂર્ણ ન થતાં વેકેશન દરમિયાન એક્વેરિયમની મુલાકાત લેવાની આશા રાખતા અનેક પરિવારોને નિરાશ થવું પડ્યું હતું. તેથી આ વર્ષે વેકેશનનો મોટાભાગનો ધસારો સરથાણા નેચર પાર્ક તરફ જ જોવા મળ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

The ultimate serving of dinner-tainment! Three reasons why the grand finale of COLORS’ Laughter Chef…
GUJARAT

The ultimate serving of dinner-tainment! Three reasons why the grand finale of COLORS’ Laughter Chef…

July 24, 2026
પૂરની સ્થિતિ બાદ નવસારીમાં રોગચાળો અટકાવવા વહીવટીતંત્ર સજ્જ
GUJARAT

પૂરની સ્થિતિ બાદ નવસારીમાં રોગચાળો અટકાવવા વહીવટીતંત્ર સજ્જ

July 24, 2026
વરસાદની વિકટ પરિસ્થિતિમાં પીજીવીસીએલની ત્વરિત કામગીરીથી જાળીલા ગામમાં વીજપુરવઠો પુનઃસ્થાપિત કરાયો
GUJARAT

વરસાદની વિકટ પરિસ્થિતિમાં પીજીવીસીએલની ત્વરિત કામગીરીથી જાળીલા ગામમાં વીજપુરવઠો પુનઃસ્થાપિત કરાયો

July 24, 2026
Next Post
રવિવારે દંપતી ખરીદી કરવા નીકળ્યું અને ચોરોએ ઘરમાં હાથફેરો કર્યો સાડા છ તોલાના દાગીના ગુમાવ્યા

રવિવારે દંપતી ખરીદી કરવા નીકળ્યું અને ચોરોએ ઘરમાં હાથફેરો કર્યો સાડા છ તોલાના દાગીના ગુમાવ્યા

કેનેડાના PR અપાવવા માટે છાણીના વિઝા કન્સલ્ટન્ટે ખંભાતના ચોકસી પાસે 12.57 લાખ પડાવી લીધા | visa consu…

કેનેડાના PR અપાવવા માટે છાણીના વિઝા કન્સલ્ટન્ટે ખંભાતના ચોકસી પાસે 12.57 લાખ પડાવી લીધા | visa consu...

ગુજરાતના નવા DGP જી.એસ. મલિકે આજે ચાર્જ સંભાળ્યો, પોલીસ ભવનમાં અપાયું ‘ગાર્ડ ઓફ ઓનર’ | G S Malik Ass…

ગુજરાતના નવા DGP જી.એસ. મલિકે આજે ચાર્જ સંભાળ્યો, પોલીસ ભવનમાં અપાયું 'ગાર્ડ ઓફ ઓનર' | G S Malik Ass...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહુવામાં પોણા 7 વર્ષ પહેલા જીવલેણ હુમલાની ઘટનામાં 3 શખ્સને 7 વર્ષની કેદ | 3 men sentenced to 7 years…

મહુવામાં પોણા 7 વર્ષ પહેલા જીવલેણ હુમલાની ઘટનામાં 3 શખ્સને 7 વર્ષની કેદ | 3 men sentenced to 7 years…

4 months ago
‘હું તો કોંગ્રેસ અધ્યક્ષ બનવા માંગતો હતો, પરંતુ ષડયંત્ર થયું…’ અશોક ગેહલોતનો મોટો દાવો | Ashok Geh…

‘હું તો કોંગ્રેસ અધ્યક્ષ બનવા માંગતો હતો, પરંતુ ષડયંત્ર થયું…’ અશોક ગેહલોતનો મોટો દાવો | Ashok Geh…

2 months ago
સરથાણા નેચર પાર્કમાં સિંહની ગર્જના કાયમ માટે શાંત : કિડની બીમારી સામે જંગલનો રાજા હારી ગયો | roar of…

સરથાણા નેચર પાર્કમાં સિંહની ગર્જના કાયમ માટે શાંત : કિડની બીમારી સામે જંગલનો રાજા હારી ગયો | roar of…

3 months ago
ઓપરેશન સિંદૂર તો માત્ર ટ્રેલર હતું, અમે ગમે તે પરિસ્થિતિ માટે તૈયાર: આર્મી ચીફની પાકિસ્તાનને ચેતવણી …

ઓપરેશન સિંદૂર તો માત્ર ટ્રેલર હતું, અમે ગમે તે પરિસ્થિતિ માટે તૈયાર: આર્મી ચીફની પાકિસ્તાનને ચેતવણી …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News