gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા એક્સપ્રેસ વે પર ખાટુ શ્યામ જતાં પરિવારનો અકસ્માત, ત્રણના મોત, આઈસરે પાછળથી ટક્કર મારી | Delhi…

G METRO NEWS by G METRO NEWS
June 8, 2026
in GUJARAT
0 0
0
વડોદરા એક્સપ્રેસ વે પર ખાટુ શ્યામ જતાં પરિવારનો અકસ્માત, ત્રણના મોત, આઈસરે પાછળથી ટક્કર મારી | Delhi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Expressway Accident: વડોદરાના કરજણ પાસે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે બન્યો રક્તરંજિત બન્યો છે. સતત બીજા દિવસે મોટો અકસ્માત થતાં એક જ પરિવારના ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત થયા છે. હાઈવે પર સાઈડમાં ઉભેલી કારને પાછળથી આવી રહેલા આઈસર ટેમ્પોએ જોરદાર ટક્કર મારી હતી, જેમાં ​સેલવાસથી રાજસ્થાનના ખાટુ શ્યામ જઈ રહેલા એક જ પરિવાર ત્રણ શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં છે. અકસ્માતમાં અન્ય 4-5 વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે. 

પોલીસે તપાસ શરૂ કરી

​ભયાનક માર્ગ અકસ્માત ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો અને બચાવ કામગીરીની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી, હાલ પોલીસે અકસ્માતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાઈવે પર સતત વધતા અકસ્માતોને પગલે સ્થાનિકો અને વાહનચાલકોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

કારમાં અવાજ આવતો હતો એટલે બહાર નીકળ્યા

મૃતકના ભાઈએ આ ઘટનાની માહિતી આપતા જણાવ્યું હતું કે, તેઓ વાપીના વતની છે. તેમનો પરિવાર અર્ટિગા કારમાં સવાર થઈને સેલવાસથી રાજસ્થાન સ્થિત ખાટું શ્યામ બાબાના દર્શનાર્થે નીકળ્યો હતો. સાત પુરુષો, મહિલાઓ અને ત્રણથી ચાર બાળકો સહિત આખો પરિવાર પ્રવાસ કરી રહ્યો હતો. ભરૂચ પસાર કર્યા બાદ વડોદરા નજીક કારમાંથી અચાનક કોઈ અસાધારણ અવાજ આવવા લાગ્યો હતો. આથી ચાલકે કારને હાઈવેની સફેદ પટ્ટીની બાજુમાં સુરક્ષિત જગ્યાએ ઊભી રાખી હતી. ગાડીમાં શું ખામી સર્જાઈ છે તે જોવા માટે તમામ પુરુષો નીચે ઉતર્યા હતા, જ્યારે મહિલાઓ અને બાળકો કારની અંદર જ બેઠા હતા.

આ પણ વાંચો: સ્કૂલો શરૂ થયાના પહેલા જ દિવસે વાલીઓને ઝટકો, વાન અને સ્કૂલ રિક્ષા ભાડામાં ધરખમ વધારો

તે દરમિયાન પાછળથી ધસમસતા આવેલા એક આઈસર ટ્રકે રસ્તા કિનારે ઊભેલા પુરુષોને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો પ્રચંડ હતો કે બહાર ઊભેલા તમામ લોકો હવામાં ફંગોળાઈ ગયા હતા. અકસ્માત સર્જીને ભાગી રહેલા ટ્રકને આગળ જતાં રોકી લેવામાં આવ્યો હતો અને તેના ફોટોગ્રાફ્સ તેમજ વીડિયો પણ લેવામાં આવ્યા છે. અકસ્માત બાદ રાત્રે આશરે બે વાગ્યાની આસપાસ તમામ ભોગ બનનારાઓને વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન ત્રણ લોકોના મોતની પુષ્ટિ થઈ છે. જ્યારે બાકી બચેલા ચારથી પાંચ સભ્યો અને માસૂમ બાળકો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઈજાગ્રસ્તોમાંથી કોઈને હાથમાં તો કોઈને પગમાં ગંભીર ફ્રેક્ચર જેવી ઈજાઓ પહોંચી છે.

મૃતકોના નામ

-પ્રમોદભાઇ ભાઇદાસ પાટીલ

-વિશાલ બાલુ દેવરે

-વંદનાબાઇ બાલુ દેવરે

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કૌન બનેગા કરોડપતિના મંચ પર ચમકશે ગુરુ-શિષ્યની જોડી : વિશ્વના સૌથી વામનકદના ડૉ.ગણેશ બારૈયા અને તેમના …
GUJARAT

કૌન બનેગા કરોડપતિના મંચ પર ચમકશે ગુરુ-શિષ્યની જોડી : વિશ્વના સૌથી વામનકદના ડૉ.ગણેશ બારૈયા અને તેમના …

July 23, 2026
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જનરલ નર્સિંગ સ્કૂલ, હિંમતનગરના વિદ્યાર્થીઓ માટે કોર્ટ મુલાકાત તથા કાન…
GUJARAT

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જનરલ નર્સિંગ સ્કૂલ, હિંમતનગરના વિદ્યાર્થીઓ માટે કોર્ટ મુલાકાત તથા કાન…

July 23, 2026
હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ
GUJARAT

હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ

July 23, 2026
Next Post
લવ જેહાદની નવી મોડસ ઓપરેન્ડી! ગુજરાતની હિન્દુ દીકરી, મહારાષ્ટ્રમાં લગ્ન, રાતોરાત વિઝા કઢાવી વિદેશ ભે…

લવ જેહાદની નવી મોડસ ઓપરેન્ડી! ગુજરાતની હિન્દુ દીકરી, મહારાષ્ટ્રમાં લગ્ન, રાતોરાત વિઝા કઢાવી વિદેશ ભે...

સ્કૂલો શરૂ થયાના પહેલા જ દિવસે વાલીઓને ઝટકો, વાન અને સ્કૂલ રિક્ષા ભાડામાં ધરખમ વધારો | Ahmedabad New…

સ્કૂલો શરૂ થયાના પહેલા જ દિવસે વાલીઓને ઝટકો, વાન અને સ્કૂલ રિક્ષા ભાડામાં ધરખમ વધારો | Ahmedabad New...

રાજ્યમાં ડબલ ઋતુનો માહોલ: કાળઝાળ ગરમી વચ્ચે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી | Gujarat W…

રાજ્યમાં ડબલ ઋતુનો માહોલ: કાળઝાળ ગરમી વચ્ચે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી | Gujarat W...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે કરશે ગઠબંધન? સંજય રાઉતે કહ્યું- પડદાં પાછળ શું ચાલી રહ્યું છે તમને અંદાજો …

રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે કરશે ગઠબંધન? સંજય રાઉતે કહ્યું- પડદાં પાછળ શું ચાલી રહ્યું છે તમને અંદાજો …

1 year ago
કંપનીઓ દ્વારા ઇક્વિટી, બોન્ડ થકી વિક્રમી ભંડોળ એકત્ર કરાયું | Companies raise record funds through e…

કંપનીઓ દ્વારા ઇક્વિટી, બોન્ડ થકી વિક્રમી ભંડોળ એકત્ર કરાયું | Companies raise record funds through e…

11 months ago
આડા સબંધની શંકાએ હત્યા કરનારા આરોપીને આજીવન કેદની સજા | Accused of murder on suspicion of incest sen…

આડા સબંધની શંકાએ હત્યા કરનારા આરોપીને આજીવન કેદની સજા | Accused of murder on suspicion of incest sen…

8 months ago
અમદાવાદમાં ‘SHE’ ટીમના ડ્રાઈવરનું કારસ્તાન, નશો કરીને પોલીસ જીપ ડિવાઈડર પર ચઢાવી દીધી | hmedabad nik…

અમદાવાદમાં ‘SHE’ ટીમના ડ્રાઈવરનું કારસ્તાન, નશો કરીને પોલીસ જીપ ડિવાઈડર પર ચઢાવી દીધી | hmedabad nik…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News