gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અપ ટુ ડેટ મહિલાએ જ્વેલર્સ શોરૂમમાંથી દાગીના સેરવી મોઢામાં મૂકી દીધા, માનસિક અસ્વસ્થ હોવાથી છોડી દીધી…

G METRO NEWS by G METRO NEWS
June 9, 2026
in GUJARAT
0 0
0
અપ ટુ ડેટ મહિલાએ જ્વેલર્સ શોરૂમમાંથી દાગીના સેરવી મોઢામાં મૂકી દીધા, માનસિક અસ્વસ્થ હોવાથી છોડી દીધી…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરાના રેસકોર્સ વિસ્તારમાં આવેલા એક જ્વેલર્સને ત્યાં અપટુડેટ મહિલા દાગીના ચોરતા રંગે હાથ પકડાઈ જતા તેણે પગમાં પડીને માફી માગી હતી. મહિલા માનસિક અસ્વસ્થ હોવાથી સંચાલકોએ તેને જવા દીધી હતી.

રેસકોર્સ વિસ્તારના નામાંકિત જ્વેલર્સ શોરૂમમાં બની ઠનીને આવેલી મહિલાએ એક પછી એક દાગીના કઢાવ્યા હતા પરંતુ ખરીદી કરી ન હતી. દાગીનાની ગણતરી દરમિયાન મહિલા કર્મચારીને શંકા જતા તેણે મેનેજરને બુટ્ટી અને વીંટી નહીં હોવાની જાણ કરી હતી. જેથી મેનેજર સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. કીંમતી વસ્ત્રો અને મોર્ડન હેર સ્ટાઈલ કરીને આવેલી મહિલાની પૂછપરછ કરતા બોલવામાં તકલીફ થવા માંડી હતી અને તે દરમિયાન મોઢામાંથી વીંટી અને બુટ્ટી મળી આવ્યા હતા. 

સંચાલકે પોલીસને બોલાવતા મહિલા ગભરાઈ હતી અને પગમાં પડીને માફી માંગી હતી. મહિલાનો પતિ પણ આવી ગયો હતો અને તેણે મેડિકલ સારવારના કાગળો રજૂ કરી મહિલા માનસિક અસ્વસ્થ હોવાનું જણાવતા પોલીસે ખાતરી કર્યા બાદ તેને જવા દીધી હતી. સંચાલકોએ પણ તેમના દાગીના પરત મળી ગયા હોવાથી ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કિશોરીઓને સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષિત કરવા રાજ્યમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સંપન્ન: આરોગ…
GUJARAT

September 9, 2026
રંઘોળા PHCમાં નાઈટ શિફ્ટનો સ્ટાફ ફાળવવામાં તંત્રને કોની લાજ કાઢવી પડે?

સંરક્ષણ દળો માટે આશરે રૂ. ૧.૧૦ લાખ કરોડના મૂડી સંપાદન પ્રસ્તાવોને ડીએસીએ આપી મંજૂરી

September 8, 2026
Next Post
સુરત શિક્ષણ સમિતિના શિક્ષકો ફરી તંત્રના ‘ઓલ-ઈન-વન’ કર્મચારી : અભ્યાસક્રમ શરૂ થાય તે પહેલાં જ સુપરવિઝ…

સુરત શિક્ષણ સમિતિના શિક્ષકો ફરી તંત્રના ‘ઓલ-ઈન-વન’ કર્મચારી : અભ્યાસક્રમ શરૂ થાય તે પહેલાં જ સુપરવિઝ...

અમદાવાદ: પોલીસના ડરથી ભાગેલા મહાવીરસિંહ સિંધવનું ચોથા માળેથી પટકાતાં મોત, સોસાયટીમાં ઝઘડો કર્યો હતો …

અમદાવાદ: પોલીસના ડરથી ભાગેલા મહાવીરસિંહ સિંધવનું ચોથા માળેથી પટકાતાં મોત, સોસાયટીમાં ઝઘડો કર્યો હતો ...

જામનગરના સેતાવાડ વિસ્તારમાં દાયકાઓ પુરાણું પીપળાનું વૃક્ષ ભારે પવન સાથે ધરાશાઇ થતાં સમગ્ર વિસ્તારમાં…

જામનગરના સેતાવાડ વિસ્તારમાં દાયકાઓ પુરાણું પીપળાનું વૃક્ષ ભારે પવન સાથે ધરાશાઇ થતાં સમગ્ર વિસ્તારમાં...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

થાનના રાવરાણી ગામની સીમમાંથી ગેરકાયદે કાર્બોસેલનું ખનન ઝડપાયું | Illegal mining of carbocell was cau…

12 months ago
દ્વારકાના જગતમંદિરમાં ઠાકોરજીને ગોપાલકનો પરિવેશ ધારણ કરાવાયો | Thakorji was made to assume the role …

10 months ago
ચાલુ એસટી બસમાં ડ્રાઈવર મોબાઈલમાં વ્યસ્ત હોવાનો વીડિયો વાયરલ | Video of driver busy with mobile phon…

જામનગરના વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટના સંચાલકોને મહાનગર પાલિકાને લીગલ નોટીસ ફટકારી | Jamnagar Corporatio…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News