gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં ભવિષ્ય બનાવવા આવેલી યુવતી નશાના રવાડે ચઢી બરબાદ થઈ, નોકરી ગુમાવી, નિરાધાર હાલતમાં રહેવું …

G METRO NEWS by G METRO NEWS
June 10, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદમાં ભવિષ્ય બનાવવા આવેલી યુવતી નશાના રવાડે ચઢી બરબાદ થઈ, નોકરી ગુમાવી, નિરાધાર હાલતમાં રહેવું …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Drug Addiction Woman In Ahmedabad: કોઈ પણ પ્રકારનો નશો માનવીને કેટલો બરબાદ કરી નાંખે છે, તેનો એક કિસ્સો સામે આવ્યો છે. પરિવારને મદદરૂપ થવા અને ભવિષ્ય બનાવવા માટે હૈદરાબાદથી અમદાવાદ આવેલી એક યુવતી નશાના રવાડે ચડીને રીતસર બરબાદ થઈ ગઈ છે. બગીચામાં નિરાધાર હાલતમાં રહેલી યુવતીની મદદ કરીને તંત્રએ પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું છે.

એક્ટિવા અને મોબાઈલ ફોન ખોવાઈ ગયા, મકરબા ફાટક પાસે બગીચામાં નિરાધાર હાલતમાં રહેવું પડ્યું

અમદાવાદ શહેરમાં અનેક લોકોએ પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવ્યું છે. પરંતુ સિક્કાના બીજા પાસા અનુસાર ઘણાં લોકો વ્યસનના રવાડે ચડી બરબાદ પણ થઈ ગયા છે. હૈદરાબાદની એક યુવતી ઉજ્જવળ ભવિષ્યના સપના સાથે અમદાવાદ આવી હતી. પાલડી વિસ્તારમાં પીજીમાં રહેતી આ 30 વર્ષીય યુવતી ખરાબ સંગતમાં આવી જતા નશીલા પદાર્થોના વ્યસનમાં ફસાઈ ગઈ હતી.

આ પણ વાંચો: અમદાવાદ શહેરની ચોંકાવનારી હકીકત : એક વર્ષમાં પીવાના પાણીની 17000થી વધુ ફરિયાદ

નશાની લતના કારણે ધીમે ધીમે યુવતીનું પતન શરૂ થયું. નોકરી ગુમાવી દીધી, બચતના પૈસા પણ વપરાઈ ગયા. પીજીનું ભાડું ચૂકવવાના પૈસા રહ્યા નહોતા. તેનો મોબાઈલ અને એક્ટિવા પણ ખોવાઈ ગયા હતા. આખરે નિરાધાર બનેલી યુવતી મકરબા ફાટક પાસે બગીચામાં રહેવા મજબૂર બની હતી. બે દિવસથી બગીચામાં રહેતી આ યુવતીએ આખરે 112 હેલ્પલાઈનનો સંપર્ક કર્યો. પોલીસ, અભયમ્, સ્વૈચ્છિક સંસ્થાઓ અને મ્યુનિસિપલ તંત્રએ સાથે મળીને આ યુવતીને આશ્રય ગૃહમાં ખસેડી. બાદમાં સંપર્ક કરીને તેના પરિવારને હૈદરાબાદથી અહીં બોલાવી પુનઃમિલન કરાવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિશ્વ સિંહદિવસની કાર્યશાળાનું આયોજન સાસણમાં સંપન્ન થયું
GUJARAT

વિશ્વ સિંહદિવસની કાર્યશાળાનું આયોજન સાસણમાં સંપન્ન થયું

July 27, 2026
નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોલેજ પ્રિન્સિપાલ દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદ…
GUJARAT

નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોલેજ પ્રિન્સિપાલ દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદ…

July 27, 2026
ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી
GUJARAT

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

July 26, 2026
Next Post
મિડલ ઈસ્ટમાં યુદ્ધ જેવી સ્થિતિ છતાં સેન્સેક્સ નિફ્ટીમાં તેજી, રૂપિયો પણ મજબૂત, ક્રૂડમાં ભડકો | Sense…

મિડલ ઈસ્ટમાં યુદ્ધ જેવી સ્થિતિ છતાં સેન્સેક્સ નિફ્ટીમાં તેજી, રૂપિયો પણ મજબૂત, ક્રૂડમાં ભડકો | Sense...

વાયદા બજારમાં કડાકો : સોનું એકઝાટકે 2500થી વધુ તૂટી દોઢ લાખની નીચે, ચાંદીમાં 4500નો ઘટાડો | MCX Gold…

વાયદા બજારમાં કડાકો : સોનું એકઝાટકે 2500થી વધુ તૂટી દોઢ લાખની નીચે, ચાંદીમાં 4500નો ઘટાડો | MCX Gold...

ભરૂચમાં 700 વર્ષથી બંધ જુમ્મા મસ્જિદના ભોંયરામાંથી જૈન તીર્થંકર મલ્લિનાથ ભગવાનની પ્રતિમા મળી | 700 Y…

ભરૂચમાં 700 વર્ષથી બંધ જુમ્મા મસ્જિદના ભોંયરામાંથી જૈન તીર્થંકર મલ્લિનાથ ભગવાનની પ્રતિમા મળી | 700 Y...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધીમી ગતિથી વરસેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી, ઉસ્માનપુરા,જોધપુરમાં સવા ઈંચ સરેરાશ એક ઈંચ વરસાદ વ…

ધીમી ગતિથી વરસેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી, ઉસ્માનપુરા,જોધપુરમાં સવા ઈંચ સરેરાશ એક ઈંચ વરસાદ વ…

11 months ago
લીંબડી નગરપાલિકાની બેદરકારીથી ધૂળ ખાતુ ૨૦ લાખનું સ્વીપર મશીન | Sweeper machine worth 20 lakhs is get…

લીંબડી નગરપાલિકાની બેદરકારીથી ધૂળ ખાતુ ૨૦ લાખનું સ્વીપર મશીન | Sweeper machine worth 20 lakhs is get…

7 months ago
દેવભૂમિ દ્વારકા: સલાયામાં ચાલુ બાઈકે હાર્ટ એટેક આવતા યુવકનું પ્રાણ પંખેરૂ ઊડી ગયું, CCTVમાં ઘટના કેદ…

દેવભૂમિ દ્વારકા: સલાયામાં ચાલુ બાઈકે હાર્ટ એટેક આવતા યુવકનું પ્રાણ પંખેરૂ ઊડી ગયું, CCTVમાં ઘટના કેદ…

4 months ago
ઈક્વિટી ફંડોની AUM રૂ.50 લાખ કરોડની વિક્રમી ટોચે | Equity funds’ AUM hits record high of Rs 50 lakh …

ઈક્વિટી ફંડોની AUM રૂ.50 લાખ કરોડની વિક્રમી ટોચે | Equity funds’ AUM hits record high of Rs 50 lakh …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News