gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

TMCમાં મોટી ઉથલપાથલ, સસ્પેન્સ બાદ બળવાખોર 19 સાંસદના નામ આવ્યા સામે, શત્રુઘ્ન અને યુસુફ પઠાણનો પણ બળ…

G METRO NEWS by G METRO NEWS
June 10, 2026
in INDIA
0 0
0
TMCમાં મોટી ઉથલપાથલ, સસ્પેન્સ બાદ બળવાખોર 19 સાંસદના નામ આવ્યા સામે, શત્રુઘ્ન અને યુસુફ પઠાણનો પણ બળ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

TMC Rebel MPs List Out : પશ્ચિમ બંગાળના સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે એક અત્યંત ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. મમતા બેનર્જી સામે બગાવત કરનારા ટીએમસીના 19 લોકસભા સાંસદોની સત્તાવાર યાદી સાર્વજનિક થઈ ગઈ છે. આ યાદીમાં બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અને રાજનેતા શત્રુઘ્ન સિન્હા તેમજ ભારતીય ટીમના પૂર્વ સ્ટાર ક્રિકેટર યુસુફ પઠાણ જેવા મોટા અને હાઈપ્રોફાઈલ નામો સામેલ છે. આ અહેવાલે પશ્ચિમ બંગાળ અને દિલ્હીના રાજકારણમાં ભારે સસ્પેન્સ અને ઉત્તેજના વધારી દીધી છે.

મળતી વિગતો અનુસાર, પક્ષના ધારાસભ્યો બાદ હવે ખૂબ જ મોટી સંખ્યામાં ટીએમસીના લોકસભા સાંસદો પણ મમતા બેનર્જીના નેતૃત્વ સામે બળવાખોર બન્યા છે. આ તમામ 19 સાંસદોએ સંસદમાં પોતાનું એક અલગ સંસદીય જૂથ (Separate Parliamentary Group) બનાવવા માટે લોકસભા સ્પીકર ઓમ બિરલાને સહીઓ સાથેનો સત્તાવાર પત્ર સોંપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જો કે, આ મામલે તૃણમૂલ કોંગ્રેસના મોવડીમંડળ કે મમતા બેનર્જી જૂથ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કે વિગતવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના આ 19 સાંસદો બન્યા બળવાખોર:

સામે આવેલી સત્તાવાર યાદી મુજબ, મમતા બેનર્જીની ચિંતા વધારનારા અને એનડીએ (NDA) તરફ ઝુકાવ ધરાવતા ટીએમસીના બળવાખોર સાંસદો અને તેમના મતવિસ્તારની વિગતો નીચે મુજબ છે:

કાકોલી ઘોષ દસ્તીદાર (બારાસાત)

જગદીશ ચંદ્ર બસુનિયા (કૂચબિહાર)

ખલીલુર રહેમાન (જંગીપુર)

યુસુફ પઠાણ (બહરામપુર)

અબુ તાહિર ખાન (મુર્શિદાબાદ)

પાર્થ ભૌમિક (બેરકપુર)

બાપી હલદાર (મથુરાપુર)

સાયોની ઘોષ (જાદવપુર)

માલા રોય (કોલકાતા દક્ષિણ)

મિતાલી બાગ (આરામબાગ)

દીપક અધિકારી – દેવ (ઘાટાલ)

કાલીપદ સોરેન (ઝાડગ્રામ)

જૂન માલિયા (મેદિનીપુર)

અરૂપ ચક્રવર્તી (બાંકુડા)

ડો. શર્મિલા સરકાર (વર્ધમાન પૂર્વ)

શત્રુઘ્ન સિન્હા (આસનસોલ)

અસિત કુમાર માલ (બોલપુર)

શતાબ્દી રોય (બીરભૂમ)

રચના બેનર્જી (હુગલી)

TMCમાં મોટી ઉથલપાથલ, સસ્પેન્સ બાદ બળવાખોર 19 સાંસદના નામ આવ્યા સામે, શત્રુઘ્ન અને યુસુફ પઠાણનો પણ બળવો 2 - image

મમતા બેનર્જી સરકાર અને પક્ષ માટે અસ્તિત્વની લડાઈ

જો આ બળવાખોર સાંસદોનો દાવો સો ટકા સાચો સાબિત થશે, તો તે ટીએમસીના ઇતિહાસનો સૌથી મોટો અને ન ભરી શકાય તેવો રાજકીય ફટકો હશે. સંસદીય નિયમો મુજબ, ટીએમસીના કુલ 28 લોકસભા સાંસદોમાંથી બે-તૃતીયાંશ (2/3) એટલે કે ઓછામાં ઓછા 19 સાંસદો એકસાથે અલગ જૂથ બનાવે તો જ, તેમનું સભ્યપદ બચી શકે છે. આ યાદીમાં બરાબર 19 સાંસદોના નામ હોવાથી તેઓ કાયદાકીય રીતે સુરક્ષિત થઈ શકે છે. હાલમાં સમગ્ર દેશની નજર આ યાદીમાં સામેલ સાંસદોની વ્યક્તિગત પ્રતિક્રિયાઓ અને મમતા બેનર્જીના આગામી રાજકીય પગલાં પર ટકેલી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર : ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી | Western D…
INDIA

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર : ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી | Western D…

June 10, 2026
‘વળતર માટે કોઈ દબાણ કરાયું નથી’ વિજય રૂપાણીની પુત્રીના આરોપો પર એર ઈન્ડિયાનો જવાબ | Air India Denies…
INDIA

‘વળતર માટે કોઈ દબાણ કરાયું નથી’ વિજય રૂપાણીની પુત્રીના આરોપો પર એર ઈન્ડિયાનો જવાબ | Air India Denies…

June 10, 2026
‘ન્યૂ મિડલ ક્લાસને નિરાશ નહીં થવા દઈએ’… નેહરુનો રેકોર્ડ તોડવા પર બોલ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી | …
INDIA

‘ન્યૂ મિડલ ક્લાસને નિરાશ નહીં થવા દઈએ’… નેહરુનો રેકોર્ડ તોડવા પર બોલ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી | …

June 10, 2026
Next Post
Explainer: સોનામાં તેજી હોવા છતાં રોકાણકારોની પાછીપાની, જાણો ગોલ્ડ ETFમાંથી જંગી રોકાણ પાછું ખેંચાવા…

Explainer: સોનામાં તેજી હોવા છતાં રોકાણકારોની પાછીપાની, જાણો ગોલ્ડ ETFમાંથી જંગી રોકાણ પાછું ખેંચાવા...

નર્મદા: બાર વણઝાર ધોધથી પરત ફરતા વડોદરાના યુવકોની કાર કેનાલમાં ખાબકી, 1નું મોત, 3ને સ્થાનિકે બચાવ્યા…

નર્મદા: બાર વણઝાર ધોધથી પરત ફરતા વડોદરાના યુવકોની કાર કેનાલમાં ખાબકી, 1નું મોત, 3ને સ્થાનિકે બચાવ્યા...

વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ વે પર 1.49 કરોડનો દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ, રાજકોટમાં થવાની હતી સપ્લાય | Vadod…

વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ વે પર 1.49 કરોડનો દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ, રાજકોટમાં થવાની હતી સપ્લાય | Vadod...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડીસાની ઘટના બાદ પાલિકા તંત્ર જાગ્યું : સુરતમાં ફટાકડા વેચાણ-સ્ટોરેજની દુકાન-ગોડાઉનનો સર્વે કરી યાદી …

ડીસાની ઘટના બાદ પાલિકા તંત્ર જાગ્યું : સુરતમાં ફટાકડા વેચાણ-સ્ટોરેજની દુકાન-ગોડાઉનનો સર્વે કરી યાદી …

1 year ago
કપડવંજથી અગ્રાજી થઈને રમોસડી તરફનો રોડ બિસ્માર | The road from Kapadvanj via Agraji to Ramosdi is in…

કપડવંજથી અગ્રાજી થઈને રમોસડી તરફનો રોડ બિસ્માર | The road from Kapadvanj via Agraji to Ramosdi is in…

9 months ago
વિરમગામના શાહપુરમાંથી જુગાર રમતા 6 શખ્સ ઝડપાયા | 6 people caught gambling in Shahpur Viramgam

વિરમગામના શાહપુરમાંથી જુગાર રમતા 6 શખ્સ ઝડપાયા | 6 people caught gambling in Shahpur Viramgam

5 months ago
ગળતેશ્વરના કોસમથી ડાભસર તરફના માર્ગ ઉપર ઉભરાતી ગટરથી હાલાકી | Trouble due to overflowing sewer on th…

ગળતેશ્વરના કોસમથી ડાભસર તરફના માર્ગ ઉપર ઉભરાતી ગટરથી હાલાકી | Trouble due to overflowing sewer on th…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News