gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કેન્દ્ર સરકારે કેન્સરની દવાઓનાં ભાવવધારાને મંજૂરી આપી | Central government approves price hike of ca…

G METRO NEWS by G METRO NEWS
June 11, 2026
in INDIA
0 0
0
કેન્દ્ર સરકારે કેન્સરની દવાઓનાં ભાવવધારાને મંજૂરી આપી | Central government approves price hike of ca…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સમગ્ર દેશમાં કેન્સરની દવાઓની અછત વચ્ચે લેવાયેલો નિર્ણય

– ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલે એનપીપીએને પત્ર લખીને ભાવ વધારા માટે ડ્રગ્સ પ્રાઇસ કન્ટ્રોલ ઓર્ડરનાં પેરા 19 હેઠળ મંજૂરી આપી : સૂત્રો

નવી દિલ્હી : કેન્દ્રે નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (એનપીપીએ)ને કેન્સરની દવાઓ સિસ્પ્લેટિન અને કાર્બોપ્લેટિનનાં ભાવ વધારવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. બીજી તરફ આ દવાની અછતને કારણે સમગ્ર દેશની હોસ્પિટલોમાં સપ્લાયમાં અવરોધ ઉભો થયો છે.

ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલ (ડીઓપી)એ એનપીપીએને પત્ર લખીને આ ભાવ વધારા માટે ડ્રગ્સ પ્રાઇસ કન્ટ્રોલ ઓર્ડર (ડીપીસીઓ)નાં પેરા ૧૯ હેઠળ મંજૂરી આપી છે. 

પ્રાઇસિંગ ઓથોરિટી આગામી બે દિવસમાં આ અંગે નિર્ણય લઇ શકે છે. ડીપીસીએનો પેરા ૧૯ સરકાર અને એનપીપીએને અસામાન્ય પરિસ્થિતિમાં જનહિતમા કોઇ પણ દવાની મહત્તમ કીંમત કે રીટેલ કીંમત નક્કી કરવા કે તેમાં ફેરફાર કરવાનો વિશેષ અધિકાર આપે છે. 

આ પગલું ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીની એ અપીલો પછી ભરવામાં આવ્યું છે જેમાં કેન્સરની આ બે દવાઓની કીંમતમાં એક વખત વધારો કરવાની માંગ કરી હતી. ઇન્ડસ્ટ્રીનો તર્ક છે તેનું ઉત્પાદન આર્થિક રીતે લાભપ્રદ રહ્યું નથી. 

ડીઓપીનાં સેક્રેટરી મનોજ જોશીએ ગયા સપ્તાહમાં જણાવ્યું હતું કે સરકાર જરૂરી  દવાઓની કીંમતમાં એક સાથે વૃદ્ધિ કરવા પર વિચાર કરી રહી નથી પરંતુ તે કેટલાક એવા કેસોની તપાસ કરી રહી છે જેમાં ઉત્પાદન ખર્ચમાં ખૂબ જ મોટો વધારો થયો છે.

જોશીએ જણાવ્યું હતું કે ઉદાહરણ તરીકે કેન્સરની દવાઓમાં ઉપયોગમાં લેવાતા  પ્લેટિનિયમની કીંમતમાં લગભગ ૨૫૦ ટકાનો વધારો થયો છે. આવા કેસો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. 

સિસ્પ્લેટિન અને કાર્બોપ્લેટિનનો ઉપયોગ ઓવેરિયન, સર્વાઇકલ, બ્રેસ્ટ, ફેફસા, મોં, માથું, ગરદન, બ્લેડર અને ટેસ્ટિકુલરનાં કેન્સરની સારવારમાં મોટા પાયે ફર્સ્ટ લાઇન કીમોથેરાપી દવાઓ તરીકે કરવામાં આવે છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ઇશ્વરની કૃપાથી લાંબો સમય ભારત માતાની સેવાનો મોકો મળ્યો : મોદી | By God’s grace I got the opportunity…

ઇશ્વરની કૃપાથી લાંબો સમય ભારત માતાની સેવાનો મોકો મળ્યો : મોદી | By God's grace I got the opportunity...

તૃણમૂલનાં બળવાખોર સાંસદોમાં યુસુફ પઠાણ, શત્રુધ્ન સિંહા, સયોની ઘોષ સામેલ | Trinamool rebel MPs includ…

તૃણમૂલનાં બળવાખોર સાંસદોમાં યુસુફ પઠાણ, શત્રુધ્ન સિંહા, સયોની ઘોષ સામેલ | Trinamool rebel MPs includ...

સતત ત્રીજા મહિને ડીમેટ ખાતાનો ઉમેરો ગયા વર્ષની સરેરાશ કરતા પણ નીચો | For the third consecutive month…

સતત ત્રીજા મહિને ડીમેટ ખાતાનો ઉમેરો ગયા વર્ષની સરેરાશ કરતા પણ નીચો | For the third consecutive month...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જાહેરમાં ઘાસચારો નહીં વેચી શકાય, ઉત્તરાયણને લઈને અમદાવાદ પોલીસનું 9 મુદ્દાનું જાહેરનામું, 10 દિવસ અમ…

જાહેરમાં ઘાસચારો નહીં વેચી શકાય, ઉત્તરાયણને લઈને અમદાવાદ પોલીસનું 9 મુદ્દાનું જાહેરનામું, 10 દિવસ અમ…

7 months ago
‘પેપર લીક થાય પણ મેયરના નામ નહીં…’, સુરત ભાજપમાં પેચ ફસાતાં સોશિયલ મીડિયામાં ટ્રોલિંગ | surat smc …

‘પેપર લીક થાય પણ મેયરના નામ નહીં…’, સુરત ભાજપમાં પેચ ફસાતાં સોશિયલ મીડિયામાં ટ્રોલિંગ | surat smc …

2 months ago
કાલાવડમાં રહેતા યુવાનનું રાજકોટ તરફ બાઇક પર જતી વેળાએ રહસ્યમય સંજોગોમાં અપમૃત્યુ : પોલીસ દ્વારા તપાસ…

કાલાવડમાં રહેતા યુવાનનું રાજકોટ તરફ બાઇક પર જતી વેળાએ રહસ્યમય સંજોગોમાં અપમૃત્યુ : પોલીસ દ્વારા તપાસ…

9 months ago
છૂટા કરાયેલા કામદારોએ ફૂલોના હારથી GSFC ના ગેટને ‘તાળાબંધી’ કરી અનોખો વિરોધ નોંધાવ્યો | Unique Prote…

છૂટા કરાયેલા કામદારોએ ફૂલોના હારથી GSFC ના ગેટને ‘તાળાબંધી’ કરી અનોખો વિરોધ નોંધાવ્યો | Unique Prote…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News