gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શાપર પોલીસ મથકમાં યુવતીની ધમાલ, બે મહિલા પોલીસ ઘાયલ | A girl rioted at Shapar police station two fem…

G METRO NEWS by G METRO NEWS
June 11, 2026
in GUJARAT
0 0
0
શાપર પોલીસ મથકમાં યુવતીની ધમાલ, બે મહિલા પોલીસ ઘાયલ | A girl rioted at Shapar police station two fem…
0
VIEWS
Share on FacebookShare on Twitter

તમારા બધાના પટ્ટા ઉતરાવી નાખીશ

ઘણા સમય સુધી પોલીસ સામે એલફેલ બોલી તોછડું વર્તન કર્યું, ફરજમાં રૂકાવટની ફરિયાદ

રાજકોટ: શાપર પોલીસ મથકમાં કિર્તીબેન રાઠોડ નામની યુવતીએ ધમાલ મચાવી મહિલા કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલને ઘાયલ કરી દીધાની ફરિયાદ નોંધાઈ છે.  પોલીસે ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

શાપરમાં પીએસઓ અને કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતાં કોન્સ્ટેબલ પુજાબેન રાઠોડે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે આજે પીએસઓ હેતલબેન મીઠાપરા સાથે ફરજ પર હતા. બપોરે કિર્તીબેન પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાંથી બુમાબુમ કરી પીએસઓ ટેબલ પાસે ધસી આવ્યા હતા. આવીને કહ્યું કે મારા મિત્રને કેમ પોલીસ મથકમાં બેસાડયો છે. અરજીના કામે બેસાડયાનું કહેતાં જોર-જોરથી બોલવાનું ચાલુ રાખ્યુ હતું. જેથી તેને જે રજુઆત હોય તે શાંતિથી કરવાનું કહ્યું હતું. 

એટલું જ નહીં હેડ કોન્સ્ટેબલ હેતલબેન, સમજુબેન ગમારા અને કોન્સ્ટેબલ કિંજલબેન માટીયાએ પણ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. આમ છતાં જીભાજોડી કરી કહ્યું કે તમે મને ઓળખતાં નથી, મારા માણસોને ભેગા કરી તમારા વિરૂધ્ધ ખોટી રજુઆતો કરી બધાના પટ્ટા ઉતરાવી નાખીશ. સાથો-સાથ ધમાલ મચાવવાનું ચાલુ રાખ્યું હતું.  

વારંવાર સમજાવવાના પ્રયાસો કર્યા હતા. જે નિષ્ફળ ગયા હતા. તે વખતે બીજા પોલીસમેનો પણ આવી પહોંચ્યા હતા. કિર્તીબેને અચાનક ઉશ્કેરાઈ તેની સાથે હાથાપાઈ કરી, જોરથી બાથમાં લઈ, હાથ પકડીને, ધક્કો મારી, ફંગોળી દીધા હતા. 

એવુ પણ કહ્યું કે આજ પછી કોઈ દિવસ મારી સામે આવી છો તો મજા નહીં આવે. પોલીસ સ્ટાફ સાથે તોછડું વર્તન કરી, તુંકારો આપી, એલફેલ બોલવાનું ચાલુ રાખ્યું હતું.  હું દવા પીને મરી જઈશ અને તમારા બધાના ખોટા નામ ફીટ કરી દઈશ, તમારા વિરૂધ્ધ રેલી કાઢીશ તેવી ગર્ભિત ધમકીઓ આપી હતી. તેને ઉપરાંત હેડ કોન્સ્ટેબલ સમજુબેનને મૂંઢ ઈજા થઈ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં પ્રેમીના ત્રાસથી કંટાળી મહિલાએ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું | In Bhavnagar a woman fed…
GUJARAT

ભાવનગરમાં પ્રેમીના ત્રાસથી કંટાળી મહિલાએ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું | In Bhavnagar a woman fed…

June 11, 2026
ભાવનગરમાં 42.01 ડિગ્રી સાથે જૂનની આકરી ગરમીથી હાશતોબા | Bhavnagar suffers from the intense heat of J…
GUJARAT

ભાવનગરમાં 42.01 ડિગ્રી સાથે જૂનની આકરી ગરમીથી હાશતોબા | Bhavnagar suffers from the intense heat of J…

June 11, 2026
અમદાવાદમાં સતત બીજા દિવસે 452 લિટર શંકાસ્પદ ઘી જપ્ત, દરોડા બાદ AMCએ ફેક્ટરી સીલ કરી | Fake Ghee Rack…
GUJARAT

અમદાવાદમાં સતત બીજા દિવસે 452 લિટર શંકાસ્પદ ઘી જપ્ત, દરોડા બાદ AMCએ ફેક્ટરી સીલ કરી | Fake Ghee Rack…

June 11, 2026
Next Post
દુબઈના ટ્રાન્સપોર્ટરના રાજકોટ સ્થિત મકાનમાંથી રૂા.5.75 લાખની મત્તાની ચોરી | Rs 5 75 lakh stolen from…

દુબઈના ટ્રાન્સપોર્ટરના રાજકોટ સ્થિત મકાનમાંથી રૂા.5.75 લાખની મત્તાની ચોરી | Rs 5 75 lakh stolen from...

પાંચ માસૂમ બાળકીઓ સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ શિક્ષક ઝડપાયો | A teacher who raped five innocent girls…

પાંચ માસૂમ બાળકીઓ સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ શિક્ષક ઝડપાયો | A teacher who raped five innocent girls...

ગારિયાધારમાં ઘરફોડ ચોરીને અંજામ આપનાર શખ્સ ઝબ્બે | Man arrested for committing house burglary in Gar…

ગારિયાધારમાં ઘરફોડ ચોરીને અંજામ આપનાર શખ્સ ઝબ્બે | Man arrested for committing house burglary in Gar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મુંબઈ ગ્લોબલ પબ્લિકેશન દ્વારા મુંબઈ ખાતે ઇન્ડિયન સ્ટાર એવોર્ડ સમારોહ યોજાયો

મુંબઈ ગ્લોબલ પબ્લિકેશન દ્વારા મુંબઈ ખાતે ઇન્ડિયન સ્ટાર એવોર્ડ સમારોહ યોજાયો

1 year ago
કેન્સરના દર્દીઓની સારવાર માટેનું અત્યાધુનિક ‘રોબોટિક સર્જરી મશીન’ ભારતમાં લૉન્ચ, જાણો તેની ખાસિયત | …

કેન્સરના દર્દીઓની સારવાર માટેનું અત્યાધુનિક ‘રોબોટિક સર્જરી મશીન’ ભારતમાં લૉન્ચ, જાણો તેની ખાસિયત | …

1 year ago
કચ્છનું હમીરસર તળાવ છલકાયું, ભુજની શાળાઓ-કચેરીઓમાં જાહેર રજા | Bhuj Hamirsar lake overflows public h…

કચ્છનું હમીરસર તળાવ છલકાયું, ભુજની શાળાઓ-કચેરીઓમાં જાહેર રજા | Bhuj Hamirsar lake overflows public h…

9 months ago
ટ્રમ્પનો ટેરિફ બોમ્બ, મધ્ય ગુજરાતના ફાર્મા સેક્ટરની 10000 કરોડની નિકાસ પર અસરની શક્યતા | pharma sect…

ટ્રમ્પનો ટેરિફ બોમ્બ, મધ્ય ગુજરાતના ફાર્મા સેક્ટરની 10000 કરોડની નિકાસ પર અસરની શક્યતા | pharma sect…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News