gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દુબઈના ટ્રાન્સપોર્ટરના રાજકોટ સ્થિત મકાનમાંથી રૂા.5.75 લાખની મત્તાની ચોરી | Rs 5 75 lakh stolen from…

G METRO NEWS by G METRO NEWS
June 11, 2026
in GUJARAT
0 0
0
દુબઈના ટ્રાન્સપોર્ટરના રાજકોટ સ્થિત મકાનમાંથી રૂા.5.75 લાખની મત્તાની ચોરી | Rs 5 75 lakh stolen from…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગત ફેબુ્રઆરી મહિનાથી મકાન બંધ હતું

પપ ઈંચનું એલઈડી પણ ચોર લઈ ગયા, ગાંધીગ્રામ પોલીસે સીસીટીવી કેમેરાના આધારે તપાસ શરૂ કરી

રાજકોટ: યુએઈના અજમાન સિટીમાં રહી દુબઈમાં ટ્રાન્સપોર્ટનો બિઝનેશ કરતા રમેશલાલ ગાધે (ઉ.વ.૬ર)ના સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટી શેરી નં.૧૧માં આવેલા બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરો પપ ઈંચનું ટીવી, રોકડ, સોનું મળી રૂા.પ.૭પ લાખનો મુદ્દામાલ ચોરી ગયા હતા. ગાંધીગ્રામ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આગળ ધપાવી છે. 

ફરિયાદમાં રમેશલાલે જણાવ્યું છે કે  નાનાભાઈ જયેશભાઈના પુત્ર વિશાલના લગ્નમાં હાજરી આપવા માટે ગઈ તા.૮ જાન્યુઆરીના રોજ પરિવાર સાથે રાજકોટ આવી પોતાના મકાનમાં રોકાયા હતા. લગ્નપ્રસંગ  પુરો થયા બાદ તા. ર૬ ફેબુ્રઆરીએ મકાનને લોક કરી યુએઈ પરત જતા રહ્યા હતા. ગઈ તા.૯ના રોજ સાઢુભાઈ જગદિશ પાણખાણિયાએ કોલ કરી જણાવ્યું કે હું તમારા મકાનમાં ત્રણ-ચાર દિવસે આંટો મારવા જાઉ છું. ગઈ તા.૪નાં રોજ સાંજે મકાને ગયો ત્યારે મેઈન ડોરનું અને સેફટી ડોરનું તાળું તુટેલું હતું. અંદર જોતા સામાન અસ્તવ્યસ્ત હતો. 

હોલમાં રાખેલું પપ ઈંચનું એલઈડી પણ ગાયબ હતું. જેથી ચોરી થયાનું જણાય છે. પરિણામે આજે સવારે યુએઈથી રાજકોટ આવી ઘરમાં તપાસ કરતાં એલઈડી ગાયબ મળ્યું હતું. બીજા માળે સ્થિત બેડરૂમના દરવાજાના કાચ અને લોક તુટેલો જોવા મળ્યો હતો. બેડરૂમમાં રહેલી તિજોરીમાં લોકર અને તેની ચાવી રાખી હતી. જે ચાવીની મદદથી તિજોરીમાં રાખેલા સોનાના ૧-૧ ગ્રામના ૧૪ બિસ્કિટ અને રોકડા રૂા.૪.૭પ લાખ ગાયબ હતા. 

જેને કારણે ગાંધીગ્રામ પોલીસ મથકમાં જઈ ફરિયાદ નોંધાવતાં તેનો સ્ટાફ ડોગ સ્કવોડ લઈ સ્થળ પર પહોંચ્યો હતો. જયાં ચોરી થઈ તે મકાનમાં સીસીટીવી કેમેરા નથી. આ સ્થિતિમાં આસપાસના મકાનોના સીસીટીવી કેમેરાના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન
GUJARAT

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

July 26, 2026
Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…
GUJARAT

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…
GUJARAT

Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…

July 25, 2026
Next Post
પાંચ માસૂમ બાળકીઓ સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ શિક્ષક ઝડપાયો | A teacher who raped five innocent girls…

પાંચ માસૂમ બાળકીઓ સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ શિક્ષક ઝડપાયો | A teacher who raped five innocent girls...

ગારિયાધારમાં ઘરફોડ ચોરીને અંજામ આપનાર શખ્સ ઝબ્બે | Man arrested for committing house burglary in Gar…

ગારિયાધારમાં ઘરફોડ ચોરીને અંજામ આપનાર શખ્સ ઝબ્બે | Man arrested for committing house burglary in Gar...

E20 નહીં પણ તેનાથી વધુ ઈથેનોલવાળા પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યુટી ખતમ: કેન્દ્ર સરકારનો નિર્ણય | Petrol Exc…

E20 નહીં પણ તેનાથી વધુ ઈથેનોલવાળા પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યુટી ખતમ: કેન્દ્ર સરકારનો નિર્ણય | Petrol Exc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિશ્વનો સૌથી મોટો એડવાન્સ્ડ ડ્રિંકિંગ વોટર ટ્રીટમેન્ટ સુરત ખાતે શરૂ કરવા આયોજન | World’s largest adv…

વિશ્વનો સૌથી મોટો એડવાન્સ્ડ ડ્રિંકિંગ વોટર ટ્રીટમેન્ટ સુરત ખાતે શરૂ કરવા આયોજન | World’s largest adv…

5 months ago
જામનગરમાં એરફોર્સના કર્મચારી સાથે રોકાણના બહાને રૂપિયા 81.71 લાખની છેતરપિંડી : 3 સામે પોલીસ ફરિયાદ |…

જામનગરમાં એરફોર્સના કર્મચારી સાથે રોકાણના બહાને રૂપિયા 81.71 લાખની છેતરપિંડી : 3 સામે પોલીસ ફરિયાદ |…

1 month ago
ખેતરમાં ઝટકા મશીનનો કરંટ લાગતા GRD જવાન સહિત બેના મોત, ભરૂચના ગુંદિયા ગામની ઘટના | GRD Jawan Among T…

ખેતરમાં ઝટકા મશીનનો કરંટ લાગતા GRD જવાન સહિત બેના મોત, ભરૂચના ગુંદિયા ગામની ઘટના | GRD Jawan Among T…

12 months ago
બનાસ ડેરીની ચૂંટણીમાં નિયામક મંડળની 15 બેઠકો બિનહરીફ : દાંતા બેઠક ઉપર અસમંજસ | directors are unconte…

બનાસ ડેરીની ચૂંટણીમાં નિયામક મંડળની 15 બેઠકો બિનહરીફ : દાંતા બેઠક ઉપર અસમંજસ | directors are unconte…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News