gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાંચ માસૂમ બાળકીઓ સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ શિક્ષક ઝડપાયો | A teacher who raped five innocent girls…

G METRO NEWS by G METRO NEWS
June 11, 2026
in GUJARAT
0 0
0
પાંચ માસૂમ બાળકીઓ સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ શિક્ષક ઝડપાયો | A teacher who raped five innocent girls…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ઉપલેટા તાલુકામાં શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો

સરકારી પ્રાથમિક શાળામાં 5-7 વર્ષની બાળાઓનું વિકલાંગ શિક્ષક ઘણા સમયથી શારીરિક શોષણ કરતો હતો, પોક્સો એક્ટ હેઠળ કાર્યવાહી

ધોરાજી: ઉપલેટા તાલુકાના એક ગામની સરકારી પ્રાથમિક શાળામાં પાંચ માસૂમ બાળકીઓ સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ શિક્ષકને ઝડપી લઈને પોલીસે તપાસ આદરતાં ખુલ્યું છે કે, 5-7 વર્ષની બાળાઓનું વિકલાંગ શિક્ષક ઘણા સમયથી શારીરિક શોષણ કરતો હતો. જે શિક્ષણ જગતને શર્મસાર કરતા કિસ્સાથી સર્વત્ર ફિટકારની લાગણી પ્રસરી છે.

મળતી માહિતી મુજબ, દેવાણંદ ગોવાભાઈ બેરા નામના વિકલાંગ શિક્ષકે પાંચ થી સાત વર્ષની વયની પાંચ માસૂમ વિદ્યાર્થિનીઓ સાથે લાંબા સમયથી દુષ્કર્મ આચર્યું હોવાની વાત સામે આવી છે. જે ઘટનાની જાણ થતાં જ ભોગ બનનાર બાળકીઓના વાલીઓમાં ભારે આક્રોશ ફેલાયો હતો. તુરંત જ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ મામલાની ગંભીરતાને ધ્યાને લઈ પાટણવાવ પોલીસે ત્વરિત તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી શિક્ષક દેવાણંદ બેરાને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

આ મામલે , ધોરાજીના ડેપ્યુટી એસપી સિમરન ભારદ્વાજે જણાવ્યું કે, ‘સરકારી પ્રાથમિક શાળામાં એક શિક્ષક દ્વારા સગીર વિદ્યાર્થિનીઓ સાથે અઘટિત કૃત્ય આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ અમને મળી હતી. આ મામલો અત્યંત ગંભીર હોવાથી તાત્કાલિક ધોરણે પાટણવાવ પોલીસને તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપી શિક્ષક દેવાણંદ બેરાની અટકાયત કરી લીધી છે. આરોપી સામે પોક્સો એક્ટ અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલમાં અમે ભોગ બનનાર બાળકીઓના મેડિકલ તપાસ, કાઉન્સેલિંગ, તેમના વાલીઓ અને અન્ય સાક્ષીઓના નિવેદનો લેવાની કાર્યવાહી કરી રહ્યા છીએ. તપાસ પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની કચાશ રાખવામાં આવશે નહીં અને આ કેસમાં પૂરતા પુરાવા એકત્રિત કરી આરોપીને કડકમાં કડક સજા થાય તે મુજબની ચાર્જશીટ તૈયાર કરવામાં આવશે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન
GUJARAT

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

July 26, 2026
Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…
GUJARAT

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…
GUJARAT

Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…

July 25, 2026
Next Post
ગારિયાધારમાં ઘરફોડ ચોરીને અંજામ આપનાર શખ્સ ઝબ્બે | Man arrested for committing house burglary in Gar…

ગારિયાધારમાં ઘરફોડ ચોરીને અંજામ આપનાર શખ્સ ઝબ્બે | Man arrested for committing house burglary in Gar...

E20 નહીં પણ તેનાથી વધુ ઈથેનોલવાળા પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યુટી ખતમ: કેન્દ્ર સરકારનો નિર્ણય | Petrol Exc…

E20 નહીં પણ તેનાથી વધુ ઈથેનોલવાળા પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યુટી ખતમ: કેન્દ્ર સરકારનો નિર્ણય | Petrol Exc...

સોના-ચાંદીમાં કડાકો, સેન્સેક્સ અને નિફ્ટી પણ તૂટ્યા, રૂપિયો કમજોર થયો તો ક્રૂડ ઓઇલ મોંઘો | Middle Ea…

સોના-ચાંદીમાં કડાકો, સેન્સેક્સ અને નિફ્ટી પણ તૂટ્યા, રૂપિયો કમજોર થયો તો ક્રૂડ ઓઇલ મોંઘો | Middle Ea...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

80 ટકા કેસોમાં સ્ત્રીઓ દ્વારા કાયદાનો દુરૂપયોગ થતો હોવાનું તારણ | It is concluded that in 80 percent…

80 ટકા કેસોમાં સ્ત્રીઓ દ્વારા કાયદાનો દુરૂપયોગ થતો હોવાનું તારણ | It is concluded that in 80 percent…

7 months ago
મહાગઠબંધનની શરમજનક હારથી તેજ પ્રતાપ ખુશ, ભાઈની પાર્ટી RJD પર પણ કર્યો કટાક્ષ, જાણો શું કહ્યું | Biha…

મહાગઠબંધનની શરમજનક હારથી તેજ પ્રતાપ ખુશ, ભાઈની પાર્ટી RJD પર પણ કર્યો કટાક્ષ, જાણો શું કહ્યું | Biha…

8 months ago
મકરપુરા GIDCની ઓફિસના કાચ તોડી 9 લેપટોપ અને અન્ય ચીજો ઉઠાવી જનાર બે ચોર પકડાયા | Two thieves arreste…

મકરપુરા GIDCની ઓફિસના કાચ તોડી 9 લેપટોપ અને અન્ય ચીજો ઉઠાવી જનાર બે ચોર પકડાયા | Two thieves arreste…

5 months ago
વુડા અને કોર્પોરેશનના કારણે અધૂરું કામ ખાનપુર-સોનારકુઇ ૧૮ મીટર રોડ અડધો બનાવી છોડી દેતા લોકો હેરાન |…

વુડા અને કોર્પોરેશનના કારણે અધૂરું કામ ખાનપુર-સોનારકુઇ ૧૮ મીટર રોડ અડધો બનાવી છોડી દેતા લોકો હેરાન |…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News