gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

E20 નહીં પણ તેનાથી વધુ ઈથેનોલવાળા પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યુટી ખતમ: કેન્દ્ર સરકારનો નિર્ણય | Petrol Exc…

G METRO NEWS by G METRO NEWS
June 11, 2026
in INDIA
0 0
0
E20 નહીં પણ તેનાથી વધુ ઈથેનોલવાળા પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યુટી ખતમ: કેન્દ્ર સરકારનો નિર્ણય | Petrol Exc…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Excise Duty Petrol Waived | પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઇરાન વચ્ચે ભભૂકેલા યુદ્ધના કારણે વૈશ્વિક ઊર્જા કોરિડોર ગણાતી ‘હોર્મુઝ સ્ટ્રેટ’ માંથી ક્રૂડ ઓઇલ અને ગેસનો સપ્લાય ખોરવાઈ ગયો છે. એશિયાથી લઈને યુરોપ સુધી ઇંધણની કટોકટી ઊભી થઈ છે, ત્યારે ભારતે પોતાની ‘એનર્જી સિક્યોરિટી’ (ઊર્જા સુરક્ષા) ને મજબૂત કરવા માટે એક ઐતિહાસિક અને મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે પેટ્રોલમાં ઇથેનોલના મિશ્રણને પ્રોત્સાહન આપવા માટે તેના પર લાગતી સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી (કેન્દ્રીય ઉત્પાદન શુલ્ક) સંપૂર્ણપણે નાબૂદ એટલે કે શૂન્ય કરી દીધી છે.

E20 નહીં પણ તેનાથી વધુ ઈથેનોલવાળા પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યુટી ખતમ: કેન્દ્ર સરકારનો નિર્ણય 2 - image

E22 થી E30 પેટ્રોલ પર ટેક્સ માફ, ગેઝેટ નોટિફિકેશન જાહેર

સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર ગેઝેટ નોટિફિકેશન અનુસાર, 22 ટકાથી લઈને ૩૦ ટકા સુધી ઇથેનોલ બ્લેન્ડેડ (મિશ્રિત) પેટ્રોલ પર લાગતી એક્સાઇઝ ડ્યુટી અને અન્ય સેસ (ઉપકર) માંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. આ નિર્ણય હેઠળ હવે E22, E25, E27 અને E30 શ્રેણીના પેટ્રોલ પર કોઈ ટેક્સ લાગશે નહીં. અત્યાર સુધી સરકાર E20 (20 ટકા ઇથેનોલ) પેટ્રોલ પર ભાર મૂકતી હતી, પરંતુ હવે તેનાથી વધુ મિશ્રણ ધરાવતા ગ્રીન ફ્યુઅલને વેગ મળશે.

આ નિર્ણયથી કોને અને શું ફાયદો થશે?

ગ્રાહકો અને કંપનીઓને રાહત: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ આસમાને પહોંચવા છતાં, આ ટેક્સ મુક્તિને કારણે સ્થાનિક બજારમાં ઇંધણના ભાવ સ્થિર રાખવામાં મોટી મદદ મળશે.

ખેડૂતોની આવકમાં વધારો: ઇથેનોલ એ એક બાયોફ્યુઅલ (જૈવિક ઇંધણ) છે, જે મુખ્યત્વે શેરડી, મકાઈ અને અન્ય કૃષિ ઉત્પાદનોમાંથી બને છે. ઇથેનોલની માંગ વધતા દેશના ખેડૂતોને સીધો આર્થિક ફાયદો થશે.

આયાત પર નિર્ભરતા ઘટશે: ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો ક્રૂડ ઓઇલ આયાતકાર દેશ છે. પેટ્રોલમાં 30 ટકા સુધી ઇથેનોલ ભળવાથી વિદેશથી મંગાવાતા મોંઘા ઓઇલ પરની નિર્ભરતા ઘટશે અને વિદેશી હૂંડિયામણ બચશે.

વાહન ઉત્પાદકો માટે નવો પડકાર

જોકે, નિષ્ણાતોના મતે, આ ઉચ્ચ ઇથેનોલ મિશ્રિત પેટ્રોલનો ઉપયોગ તાત્કાલિક તમામ વાહનોમાં શક્ય નહીં બને. આ માટે ઓટોમોબાઈલ કંપનીઓએ એવા ખાસ એન્જિન (Flex-Fuel Engines) વિકસાવવા પડશે જે E30 પેટ્રોલના અનુકૂળ હોય.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
સોના-ચાંદીમાં કડાકો, સેન્સેક્સ અને નિફ્ટી પણ તૂટ્યા, રૂપિયો કમજોર થયો તો ક્રૂડ ઓઇલ મોંઘો | Middle Ea…

સોના-ચાંદીમાં કડાકો, સેન્સેક્સ અને નિફ્ટી પણ તૂટ્યા, રૂપિયો કમજોર થયો તો ક્રૂડ ઓઇલ મોંઘો | Middle Ea...

અમદાવાદમાં સતત બીજા દિવસે 452 લિટર શંકાસ્પદ ઘી જપ્ત, દરોડા બાદ AMCએ ફેક્ટરી સીલ કરી | Fake Ghee Rack…

અમદાવાદમાં સતત બીજા દિવસે 452 લિટર શંકાસ્પદ ઘી જપ્ત, દરોડા બાદ AMCએ ફેક્ટરી સીલ કરી | Fake Ghee Rack...

દર વર્ષે ગ્રાહકોને રૂ. 28,000 કરોડનું નુકસાન | Every year consumers lose Rs 28 000 crore

દર વર્ષે ગ્રાહકોને રૂ. 28,000 કરોડનું નુકસાન | Every year consumers lose Rs 28 000 crore

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: રિક્ષામાં નજર ચૂકવી અમદાવાદમાં મુસાફરોના દાગીના-રોકડ સેરવતી ગેંગ ઝડપાઈ, 4 લાખનો મુદ્દામાલ જપ્…

VIDEO: રિક્ષામાં નજર ચૂકવી અમદાવાદમાં મુસાફરોના દાગીના-રોકડ સેરવતી ગેંગ ઝડપાઈ, 4 લાખનો મુદ્દામાલ જપ્…

2 months ago
મહિલા ક્રિકેટ મેચ દરમિયાન કોટંબી સ્ટેડિયમના પાર્કિંગમાં કાર આગમાં લપેટાતાં દોડધામ મચી | fire caught …

મહિલા ક્રિકેટ મેચ દરમિયાન કોટંબી સ્ટેડિયમના પાર્કિંગમાં કાર આગમાં લપેટાતાં દોડધામ મચી | fire caught …

6 months ago
બંધ બજારે ખાનગીમાં સોનાચાંદી મક્કમ: ડોલર સામે રૂપિયો મજબૂત | Gold and silver firm in closed markets …

બંધ બજારે ખાનગીમાં સોનાચાંદી મક્કમ: ડોલર સામે રૂપિયો મજબૂત | Gold and silver firm in closed markets …

12 months ago
CBSEએ ધોરણ-9થી 12 માટે નવો અભ્યાસક્રમ જાહેર કર્યો, આવી રીતે કરો ડાઉનલોડ | CBSE Released Syllabus Of …

CBSEએ ધોરણ-9થી 12 માટે નવો અભ્યાસક્રમ જાહેર કર્યો, આવી રીતે કરો ડાઉનલોડ | CBSE Released Syllabus Of …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News