gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર જિલ્લામાં ત્રણ યુવતીઓ ગુમ : એક યુવતી યુવક સાથે ભાગી ગયાની આશંકા, અન્ય બેની શોધખોળ ચાલુ | Thre…

G METRO NEWS by G METRO NEWS
June 11, 2026
in GUJARAT
0 0
0
જામનગર જિલ્લામાં ત્રણ યુવતીઓ ગુમ : એક યુવતી યુવક સાથે ભાગી ગયાની આશંકા, અન્ય બેની શોધખોળ ચાલુ | Thre…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Girl Missing : જામનગર જિલ્લામાં અલગ-અલગ પોલીસ મથક વિસ્તારોમાંથી ત્રણ યુવતીઓ ગુમ થયાના બનાવો સામે આવ્યા છે. જેમાં એક યુવતી ઉત્તરપ્રદેશના યુવક સાથે જતી રહી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે અન્ય બે યુવતીઓ ઘરેથી નીકળી ગયા બાદ પરત ફરી નથી.

સીટી ‘બી’ ડિવિઝન પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ગુલાબનગર વિસ્તારમાં રહેતી 18 વર્ષીય મુસ્કાન વિજયભાઈ કશ્યપ તા. 10 જૂને ઘરેથી કોઈને જાણ કર્યા વગર નીકળી ગઈ હતી. પરિવારજનોએ શંકા વ્યક્ત કરી છે કે તે ઉત્તરપ્રદેશના સુમિત કશ્યપ નામના યુવક સાથે ગઈ હોઈ શકે છે. આ અંગે પોલીસે ગુમ થયાની નોંધ કરી તપાસ શરૂ કરી છે.

બીજા બનાવમાં ધ્રોલના વૈભવ રેસીડેન્સીમાં રહેતી 20 વર્ષીય જાનવીબેન દિલીપભાઈ ખાવડા તા.31 મેના રોજ ઘરેથી નીકળી ગયા બાદ પરત ફરી નથી. પરિવારજનોએ સગા-સંબંધીઓ સહિત વિવિધ સ્થળોએ શોધખોળ કરવા છતાં કોઈ ભાળ મળી નથી.

જ્યારે મેઘપર (પડાણા) પોલીસ મથક વિસ્તારમાં લાલપુર તાલુકાના ડેરાશિકારી ગામની 23 વર્ષીય કિંજલબેન વિજયભાઈ રાઠોડ પણ તા. 2 જૂનના રોજ ઘરેથી કોઈને જાણ કર્યા વગર નીકળી ગઈ હતી. તેની પણ આજદિન સુધી કોઈ ભાળ મળી નથી.

ત્રણેય બનાવોમાં સંબંધિત પોલીસ મથકોએ ગુમ થયાની નોંધ કરી યુવતીઓની શોધખોળ હાથ ધરી છે. પરિવારજનો દ્વારા પણ માહિતી આપનારને પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભરૂચ જામા મસ્જિદ વિવાદ: ‘સમરી વિહાર’ના દાવા સાથે 15 જૂને મહારેલી, ગુજરાત-મહારાષ્ટ્રથી હજારો ભક્તો જો…
GUJARAT

ભરૂચ જામા મસ્જિદ વિવાદ: ‘સમરી વિહાર’ના દાવા સાથે 15 જૂને મહારેલી, ગુજરાત-મહારાષ્ટ્રથી હજારો ભક્તો જો…

June 11, 2026
MSUની કોમર્સ ફેકલ્ટીમાં ATKT સોલ્વ ના થાય તો પણ ત્રીજા વર્ષમાં પ્રવેશ આપવા NSUIની માંગ | NSUI demand…

ઉંડેરા વિસ્તારમાં જયશ્રી પાર્ટી પ્લોટમાં ગેરકાયદે ડ્રેનેજ કનેક્શનના મુદ્દે વિવાદ | Controversy over …

Next Post
જામનગર નજીક મોટી ખાવડીમાં આવેલી ખાનગી કંપનીના કર્મચારી પર જીવલેણ હુમલો : છરીના ઘા મારી 4 શખ્સો ફરાર …

જામનગર નજીક મોટી ખાવડીમાં આવેલી ખાનગી કંપનીના કર્મચારી પર જીવલેણ હુમલો : છરીના ઘા મારી 4 શખ્સો ફરાર ...

૧૨ વર્ષ સેવા, સુશાસન અને જનકલ્યાણના’: કામરેજમાં સ્વચ્છતા અભિયાનનું આયોજન

સંયુક્ત પરિવારો તૂટતા વડીલોમાં એકલતા અને વૃદ્ધાશ્રમોની જરૂરિયાત વધી: એમ.એસ. યુનિવર્સિટીના સંશોધનમાં …

સંયુક્ત પરિવારો તૂટતા વડીલોમાં એકલતા અને વૃદ્ધાશ્રમોની જરૂરિયાત વધી: એમ.એસ. યુનિવર્સિટીના સંશોધનમાં ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

4000 ફૂટની ઊંચાઈ પર ઈન્ડિગોની ફ્લાઇટથી ટકરાયું ગીધ, રાંચીમાં કરાવવી પડ્યું ઈમરજન્સી લેન્ડિંગ: 175 મુ…

1 year ago
પેમેન્ટનો બનાવટી સ્ક્રીન શોટ મોકલીને છેતરપિંડી કરતો ગઠિયો અંતે ઝડપાયો | sarkehj police nabbed fraude…

2 months ago
અમદાવાદમાં બેફામ ફરતા ટેન્કરે લીધો 7 વર્ષની બાળકીનો જીવ, એકની હાલત ગંભીર, ડ્રાઈવર ફરાર | Accident ne…

3 months ago
સુરત પાલિકાના અણઘડ આયોજનના કારણે ટ્રાયલ પહેલા ડબલ ડેકર બસ ટ્રાફિકમાં ફસાઈ | Double decker bus stuck …

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News