gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં બેફિકર રિક્ષા ચાલકે વૃદ્ધ મહિલાને હડફેટે લેતાં ગંભીર ઇજા, રીક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાવાઈ…

G METRO NEWS by G METRO NEWS
June 11, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં બેફિકર રિક્ષા ચાલકે વૃદ્ધ મહિલાને હડફેટે લેતાં ગંભીર ઇજા, રીક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાવાઈ…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Accident : જામનગર શહેરના ખંભાળિયા નાકા વિસ્તારમાં બેફિકરાઈથી અને પૂરઝડપે ચલાવાયેલી સીએનજી રિક્ષાની અડફેટે વૃદ્ધ મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ફરિયાદ મુજબ બેડ ગામના રહેવાસી મનીષભાઈ કાળુભાઈ રાઠોડના માતા શારદાબેન કાળુભાઈ રાઠોડ તા.6 જૂન 2026ના રોજ બપોરે ખંભાળિયા નાકા નજીક સરપંચ ચા હોટલ પાસે બેઠા હતા. તે દરમિયાન રિક્ષા નં. જી.જે. 10 ટી.ઝેડ. 4459 ના ચાલકે પોતાની સીએનજી રિક્ષા બેફિકરાઈ અને પૂરઝડપે ચલાવી શારદાબેનને હડફેટે લીધા હતા.

અકસ્માતમાં શારદાબેન રોડ પર પટકાતા તેમને કમર, કપાળ તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવની જાણ થતા તેમના પુત્ર મનીષભાઈ અને મામા રમેશભાઈ ઘટનાસ્થળે દોડી ગયા હતા. ત્યારબાદ ઇજાગ્રસ્ત મહિલાને પ્રથમ ઓશવાળ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ મણકાના ભાગે ફ્રેક્ચર હોવાનું પ્રાથમિક નિદાન કર્યું હતું. આગળની સારવાર માટે શારદાબેનને જી.જી. હોસ્પિટલ, જામનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે મનીષભાઈ રાઠોડે રિક્ષા ચાલક સામે બેદરકારીપૂર્વક વાહન હંકારી અકસ્માત સર્જી ગંભીર ઇજા પહોંચાડ્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં
GUJARAT

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં

September 9, 2026
કિશોરીઓને સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષિત કરવા રાજ્યમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સંપન્ન: આરોગ…
GUJARAT

કિશોરીઓને સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષિત કરવા રાજ્યમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સંપન્ન: આરોગ…

September 9, 2026
રંઘોળા PHCમાં નાઈટ શિફ્ટનો સ્ટાફ ફાળવવામાં તંત્રને કોની લાજ કાઢવી પડે?
GUJARAT

રંઘોળા PHCમાં નાઈટ શિફ્ટનો સ્ટાફ ફાળવવામાં તંત્રને કોની લાજ કાઢવી પડે?

September 9, 2026
Next Post
જામનગરમાં ગોલ્ડન સિટી વિસ્તારમાં રહેતી મહિલાના ફ્લેટમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો : 7 મહિલાઓ ઝ…

જામનગરમાં ગોલ્ડન સિટી વિસ્તારમાં રહેતી મહિલાના ફ્લેટમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો : 7 મહિલાઓ ઝ...

જામનગરમાં બાવરીવાસ અને વુલન મિલ વિસ્તારમાંથી દેશી દારૂના 3 અડ્ડા ઝડપાયા : ત્રણ મહિલાઓ સામે ગુના નોંધ…

જામનગરમાં બાવરીવાસ અને વુલન મિલ વિસ્તારમાંથી દેશી દારૂના 3 અડ્ડા ઝડપાયા : ત્રણ મહિલાઓ સામે ગુના નોંધ...

જામનગરની યુવતિને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યાની પોલીસ ફરિયાદ નોંધાવાતાં ભારે ચકચાર | police com…

જામનગરની યુવતિને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યાની પોલીસ ફરિયાદ નોંધાવાતાં ભારે ચકચાર | police com...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિવાળીમાં રાત્રિના બે કલાક જ ફોડી શકાશે ફટાકડા! ગુજરાત સરકારની ગાઇડલાઇન જાહેર | Diwali 2025: Gujarat…

દિવાળીમાં રાત્રિના બે કલાક જ ફોડી શકાશે ફટાકડા! ગુજરાત સરકારની ગાઇડલાઇન જાહેર | Diwali 2025: Gujarat…

11 months ago
લગ્નની લાલચે GRDમાં ફરજ બજાવતી યુવતી સાથે હોમગાર્ડ યુવાનનું બે વર્ષ જાતીય શોષણ | Home Guard youth se…

લગ્નની લાલચે GRDમાં ફરજ બજાવતી યુવતી સાથે હોમગાર્ડ યુવાનનું બે વર્ષ જાતીય શોષણ | Home Guard youth se…

1 year ago
ફક્ત અઢી વીઘા જમીનની માલિકી ધરાવતા મથુરાના ખેડૂતને IT વિભાગે મોકલી 30 કરોડની નોટિસ | income tax depa…

ફક્ત અઢી વીઘા જમીનની માલિકી ધરાવતા મથુરાના ખેડૂતને IT વિભાગે મોકલી 30 કરોડની નોટિસ | income tax depa…

1 year ago

6 એવી વસ્તુઓ જે તમે દરરોજ ખાઓ છો પણ તે ભારતીય નહીં વિદેશી છે, નામ જાણી ચોંકી જશો | popular indian foods with foreign connections

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News