gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગીર સોમનાથ: ‘જાહેર રસ્તો બંધ કરવાનો પાવર કલેક્ટરને કોણે આપ્યો?’, ગુજરાત હાઈકોર્ટે માગ્યો જવાબ | Somn…

G METRO NEWS by G METRO NEWS
June 11, 2026
in GUJARAT
0 0
0
ગીર સોમનાથ: ‘જાહેર રસ્તો બંધ કરવાનો પાવર કલેક્ટરને કોણે આપ્યો?’, ગુજરાત હાઈકોર્ટે માગ્યો જવાબ | Somn…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Somnath Temple Road Row: ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ મંદિરથી સાગર દર્શન તરફ જવાનો 100 વર્ષ જૂનો રસ્તો બંધ કરી દેવાના વિવાદિત નિર્ણયને સ્થાનિક રહીશો દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. સ્થાનિક લોકો દ્વારા મુદ્દો ઉઠાવાયો હતો કે, કલેક્ટરમાં વારંવાર રજૂઆત કરવા છતાં છેલ્લા ચાર-પાંચ મહિનાથી જવાબ અપાતો નથી. જો કે, સરકારપક્ષ તરફથી રિટ અરજીમાં દર્શાવ્યા મુજબનો રોડ ખુલ્લો જ હોવાનો દાવો કરાયો હતો.

કલેક્ટરના કામ પર સવાલ

આ કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ નિખિલ એસ. કેરીયલે સરકાર પ્રત્યે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે સાફ શબ્દોમાં સંભળાવ્યું કે, ગમે તે કારણ હોય પરંતુ કલેક્ટરે જનતાને જવાબ આપવો જ પડે. નાગરિકોની સમસ્યાઓ કે રજૂઆતોને નજરઅંદાજ કરવાની આ આદત જરાય ચલાવી લેવાય નહીં.

કોર્ટે આકરા સવાલો પૂછતા કહ્યું કે, ‘શું તમે હજુ પણ રાજાશાહીના જમાનામાં જીવો છો? આખરે કલેક્ટરનું કામ શું છે? તેઓ એવા કયા કામોમાં વ્યસ્ત હતા કે સામાન્ય લોકોની વાતનો જવાબ આપવાનો પણ તેમની પાસે સમય નહોતો?’

રોડના વીડિયો અને નકશો રજૂ કરાશે

દરમિયાન સરકારપક્ષ તરફથી હાઇકોર્ટને હૈયાધારણ અપાઈ હતી કે, તેઓ સોમનાથમાં અહિલ્યાબાઈના પૂતળાથી લઈને સાગરદર્શન સુધીના રોડના વીડિયો અને નવીનતમ નકશો કોર્ટ સમક્ષ મૂકશે. જેથી હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી તા. 22મી જૂનના રોજ મુકરર કરી હતી.

એકતરફી જોહુકમીભર્યો નિર્ણય

ગીર સોમનાથ જિલ્લામાં વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મંદિરથી સાગર દર્શન તરફ જતો 100 વર્ષ જૂનો રસ્તો બંધ કરી દેવાના વિવાદમાં સ્થાનિકોની અનેક રજૂઆતો બાદ પણ રસ્તો નહીં ખોલાતાં કે તંત્ર તરફથી કોઈ જવાબ નહીં મળતાં આખરે સ્થાનિક લોકોએ ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. કેસની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે સ્થાનિક કલેક્ટરના બેજવાબદારીભર્યા વલણને લઈ ભારોભાર નારાજગી વ્યક્ત કરી હતી અને સરકારને રોકડું પરખાવ્યું હતું કે, મંદિર ટ્રસ્ટ પાસે રોડ બંધ કરવાનો પાવર (સત્તા) કેવી રીતે આવ્યો…? આ રીતે એકતરફી જોહુકમીભર્યો નિર્ણય લઈ શકાય નહીં. નાગરિકોએ ક્યાં અને કેમ ચાલવું તે સત્તાધીશો નક્કી કરી શકે નહીં. મંદિર ટ્રસ્ટ જિલ્લો ચલાવે છે કે કલેક્ટર…?

આ પણ વાંચો: મોટા વરાછામાં શિક્ષણ વ્યવસ્થા સામે વિવાદ : વિદ્યાર્થીઓ ઉપવાસ પર, વાલીઓ રસ્તા પર

‘આ કોઈ મિલિટરી વિસ્તાર નથી’

હાઇકોર્ટે વધુમાં ટકોર કરી હતી કે, આ કોઈ મીલીટરી વિસ્તાર નથી, લોકોની ધાર્મિક આસ્થાનું કેન્દ્ર ધરાવતું મંદિર છે. જો કલેક્ટરે રસ્તો બંધ કરવાનો નિર્ણય લીધો હોય તો કલેક્ટરને આવો પાવર કોણે આપ્યો…? કલેક્ટર સ્થાનિક લોકોની રજૂઆત પરત્વે ચાર-ચાર મહિના સુધી જવાબ આપતા નથી તે કેવી રીતે ચાલે…? વળી, 1820ના નકશામાં પણ આ રોડ દ્રશ્યમાન છે.

નાગરિકો દ્વારા આ રોડ મામલે આપેલી રજૂઆત પરત્વે ચાર મહિના સુધી કલેક્ટરે શું કર્યું તે જણાવો.. જાહેર રોડ બંધ કરવો એ પ્રથમદર્શનીય રીતે ગેરકાનૂની છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભરૂચ જામા મસ્જિદ વિવાદ: ‘સમરી વિહાર’ના દાવા સાથે 15 જૂને મહારેલી, ગુજરાત-મહારાષ્ટ્રથી હજારો ભક્તો જો…
GUJARAT

ભરૂચ જામા મસ્જિદ વિવાદ: ‘સમરી વિહાર’ના દાવા સાથે 15 જૂને મહારેલી, ગુજરાત-મહારાષ્ટ્રથી હજારો ભક્તો જો…

June 11, 2026
MSUની કોમર્સ ફેકલ્ટીમાં ATKT સોલ્વ ના થાય તો પણ ત્રીજા વર્ષમાં પ્રવેશ આપવા NSUIની માંગ | NSUI demand…
GUJARAT

MSUની કોમર્સ ફેકલ્ટીમાં ATKT સોલ્વ ના થાય તો પણ ત્રીજા વર્ષમાં પ્રવેશ આપવા NSUIની માંગ | NSUI demand…

June 11, 2026
ઉંડેરા વિસ્તારમાં જયશ્રી પાર્ટી પ્લોટમાં ગેરકાયદે ડ્રેનેજ કનેક્શનના મુદ્દે વિવાદ | Controversy over …
GUJARAT

ઉંડેરા વિસ્તારમાં જયશ્રી પાર્ટી પ્લોટમાં ગેરકાયદે ડ્રેનેજ કનેક્શનના મુદ્દે વિવાદ | Controversy over …

June 11, 2026
Next Post
ભારત-બાંગ્લાદેશ સરહદે હોબાળો, બંને દેશોની સેના વચ્ચે તણાવ, ઘૂસણખોરોને ખદેડતા પથ્થરમારો | clashes at …

ભારત-બાંગ્લાદેશ સરહદે હોબાળો, બંને દેશોની સેના વચ્ચે તણાવ, ઘૂસણખોરોને ખદેડતા પથ્થરમારો | clashes at ...

મોટા વરાછામાં શિક્ષણ વ્યવસ્થા સામે વિવાદ : વિદ્યાર્થીઓ ઉપવાસ પર, વાલીઓ રસ્તા પર | Controversy over e…

મોટા વરાછામાં શિક્ષણ વ્યવસ્થા સામે વિવાદ : વિદ્યાર્થીઓ ઉપવાસ પર, વાલીઓ રસ્તા પર | Controversy over e...

ભરૂચની ઐતિહાસિક જુમ્મા મસ્જિદના પ્રવેશદ્વારે મહાવીર સ્વામીની પ્રતિમા, માહોલ ગરમાયો | Bharuch Jama Ma…

ભરૂચની ઐતિહાસિક જુમ્મા મસ્જિદના પ્રવેશદ્વારે મહાવીર સ્વામીની પ્રતિમા, માહોલ ગરમાયો | Bharuch Jama Ma...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શેરિ ગરબા મહોત્સવ ૨૦૨૫ : પરંપરા અને આધુનિકતાનો અદભૂત સંગમ

શેરિ ગરબા મહોત્સવ ૨૦૨૫ : પરંપરા અને આધુનિકતાનો અદભૂત સંગમ

9 months ago
ઘરેલુ હિંસાના કેસોમાં હંમેશા પતિને આરોપી માનવો અયોગ્ય : હાઇકોર્ટ | It is wrong to always consider th…

ઘરેલુ હિંસાના કેસોમાં હંમેશા પતિને આરોપી માનવો અયોગ્ય : હાઇકોર્ટ | It is wrong to always consider th…

1 year ago
વાવ થરાદ: ભાભરના બુરેઠા ગામે જમાઈ બન્યો હેવાન, પત્ની સહિત સાસરિયા પર કર્યો જીવલેણ હુમલો, દાદી સાસુનુ…

વાવ થરાદ: ભાભરના બુરેઠા ગામે જમાઈ બન્યો હેવાન, પત્ની સહિત સાસરિયા પર કર્યો જીવલેણ હુમલો, દાદી સાસુનુ…

6 months ago
સુરતમાં યુવતી પર દુષ્કર્મના કેસમાં જૈન મુનિ શાંતિસાગરને 10 વર્ષની સજા, તાંત્રિક વિધિના નામે ઉપાશ્રયમ…

સુરતમાં યુવતી પર દુષ્કર્મના કેસમાં જૈન મુનિ શાંતિસાગરને 10 વર્ષની સજા, તાંત્રિક વિધિના નામે ઉપાશ્રયમ…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News