gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

1.88 લાખથી વધુ વાહનચાલકો રાજ્યવ્યાપી ‘હેલ્મેટ ડ્રાઇવ’માં પકડાયા, આટલા કરોડનો દંડ વસૂલ કરાયો | gujara…

G METRO NEWS by G METRO NEWS
June 11, 2026
in GUJARAT
0 0
0
1.88 લાખથી વધુ વાહનચાલકો રાજ્યવ્યાપી ‘હેલ્મેટ ડ્રાઇવ’માં પકડાયા, આટલા કરોડનો દંડ વસૂલ કરાયો | gujara…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Traffic Police Fine Collection: ગુજરાતમાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા અને વાહનચાલકોમાં સુરક્ષા પ્રત્યે જાગૃતિ લાવવા માટે 1 મે થી 31 મે દરમિયાન રાજ્યવ્યાપી વિશેષ ‘હેલ્મેટ ડ્રાઇવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. એક મહિના સુધી ચાલેલી આ ઝુંબેશ દરમિયાન સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા રાજ્યભરમાં નિયમોનું ઉલ્લંઘન કરનારા કુલ 1.88 લાખથી વધુ વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. આ સમગ્ર ડ્રાઈવ દરમિયાન નિયમભંગ કરનારાઓ પાસેથી કુલ રૂ. 5.21 કરોડની માતબર રકમનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

સરકારી બાબુઓ સામે પણ કડક કાર્યવાહી

આ વિશેષ ઝુંબેશ દરમિયાન સામાન્ય નાગરિકોની સાથે સાથે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને પણ ટ્રાફિકનો પાઠ ભણાવવામાં આવ્યો હતો. રાજ્યની વિવિધ સરકારી કચેરીઓના પ્રવેશદ્વારે જ ટ્રાફિક પોલીસ તૈનાત કરીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં હેલ્મેટ વગર ઓફિસે આવતા 5,123 સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ ઝડપાયા હતા, જેમની પાસેથી કુલ રૂ. 16.58 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

દંડ નહીં, સુરક્ષા અને જાગૃતિ મુખ્ય હેતુ

પોલીસ તંત્રના જણાવ્યા અનુસાર, આ ડ્રાઈવનો મુખ્ય હેતુ માત્ર દંડ વસૂલવાનો નથી, પરંતુ નાગરિકોની જિંદગી બચાવવાનો અને માર્ગ સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. વાહનચાલક તેમજ પાછળ બેસનાર વ્યક્તિ માત્ર પોલીસના ડર કે આર્થિક દંડથી બચવા માટે નહીં, પરંતુ પોતાના પરિવારની સુરક્ષા માટે હેલ્મેટ અને સીટ બેલ્ટનો નિયમિત ઉપયોગ કરે તે અત્યંત જરૂરી છે. માર્ગ સુરક્ષાને માત્ર સરકારી તંત્રની નહીં પરંતુ સમાજની સામૂહિક જવાબદારી ગણાવવામાં આવી છે.

ઘણી જગ્યાએ દંડના બદલે ગુલાબ અને હેલ્મેટ પણ અપાયા

માર્ગ અકસ્માતોના અનેક કિસ્સાઓમાં જોવા મળ્યું છે કે હેલ્મેટના કારણે વાહનચાલકોના જીવ બચી જતા હોય છે, જ્યારે હેલ્મેટ ન પહેરવાના કારણે પરિવારોએ કાયમી આઘાત સહન કરવો પડે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા માત્ર દંડ આપવા પર જ ભાર નથી મુકાયો. ડ્રાઈવ દરમિયાન પ્રશાસન દ્વારા અવારનવાર એવા પણ પ્રયોગો કરાયા હતા જેમાં નિયમભંગ કરનારા વાહનચાલકોને દંડ કરવાને બદલે ગુલાબનું ફૂલ અથવા હેલ્મેટ આપીને ટ્રાફિક નિયમોનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું, જેથી નાગરિકોમાં ટ્રાફિક સેન્સ કેળવી શકાય.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

बाहुबली’ यूनिवर्स को ग्लोबल ले जाने की तैयारी, आर्का मीडिया वर्क्स ने ड्रीम थिएटर को बनाया पार्टनर
GUJARAT

बाहुबली’ यूनिवर्स को ग्लोबल ले जाने की तैयारी, आर्का मीडिया वर्क्स ने ड्रीम थिएटर को बनाया पार्टनर

September 10, 2026
ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયે…
GUJARAT

ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયે…

September 10, 2026
રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં
GUJARAT

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં

September 9, 2026
Next Post
કારેલીબાગમાં મહિલા પેસેન્જર રિક્ષા ચાલકનો અછોડો લૂંટી બાઇક પર ફરાર | lady passenger robbed chain of …

કારેલીબાગમાં મહિલા પેસેન્જર રિક્ષા ચાલકનો અછોડો લૂંટી બાઇક પર ફરાર | lady passenger robbed chain of ...

પ્લેનક્રેશ દુર્ઘટનાઃવડોદરાનું જૈન દંપતી પુત્રી મળી ના શક્યું,વડોદરા ફાયર બ્રિગેડે દિવસ રાત મહેનત કરી…

પ્લેનક્રેશ દુર્ઘટનાઃવડોદરાનું જૈન દંપતી પુત્રી મળી ના શક્યું,વડોદરા ફાયર બ્રિગેડે દિવસ રાત મહેનત કરી...

પ્રથમ વખત યુકે જવા માટે નીકળેલા મરિયમબેનનો અમદાવાદ એરપોર્ટ પરનો ફોટો અંતિમ યાદ બની ગયો | Mariamben’s…

પ્રથમ વખત યુકે જવા માટે નીકળેલા મરિયમબેનનો અમદાવાદ એરપોર્ટ પરનો ફોટો અંતિમ યાદ બની ગયો | Mariamben's...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગરમાં ‘સર’માં ગેરરીતિના વિરોધમાં કોંગ્રેસ દ્વારા જિલ્લાના હાઈવે પર ચક્કાજામ | Congress blo…

સુરેન્દ્રનગરમાં ‘સર’માં ગેરરીતિના વિરોધમાં કોંગ્રેસ દ્વારા જિલ્લાના હાઈવે પર ચક્કાજામ | Congress blo…

7 months ago
રજનીકાંત vs વિજય! TVKના નેતાના નિવેદન પર ‘થલાઈવા’નો જડબાતોડ જવાબ, જાણો શું છે સમગ્ર મામલો | Rajinika…

રજનીકાંત vs વિજય! TVKના નેતાના નિવેદન પર ‘થલાઈવા’નો જડબાતોડ જવાબ, જાણો શું છે સમગ્ર મામલો | Rajinika…

6 months ago
બાસ્કેટબોલ ચેમ્પિયનશિપમાં મેન્સ – વિમેન્સની 8મેચોનો પરિણામ સ્પષ્ટ થયા | Basketball Championship: Res…

બાસ્કેટબોલ ચેમ્પિયનશિપમાં મેન્સ – વિમેન્સની 8મેચોનો પરિણામ સ્પષ્ટ થયા | Basketball Championship: Res…

1 year ago
ભાજપમાં ભાંજગડ બાદ આવતીકાલે વડોદરાને નવા મેયર સહિત પાંચ પદાધિકારી મળશે | Vadodara will get 5 office …

ભાજપમાં ભાંજગડ બાદ આવતીકાલે વડોદરાને નવા મેયર સહિત પાંચ પદાધિકારી મળશે | Vadodara will get 5 office …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News