gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ભારત-પાકિસ્તાન સંઘર્ષ વચ્ચે શેરબજારને થઈ અસર, સેન્સેક્સમાં 1366 પોઈન્ટનું ગાબડું, નિફ્ટી પણ ગગડ્યો |…

G METRO NEWS by G METRO NEWS
May 9, 2025
in Business
0 0
0
ભારત-પાકિસ્તાન સંઘર્ષ વચ્ચે શેરબજારને થઈ અસર, સેન્સેક્સમાં 1366 પોઈન્ટનું ગાબડું, નિફ્ટી પણ ગગડ્યો |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Stock Market Today: ભારત-પાકિસ્તાન વચ્ચે વધી રહેલા જિઓ-પોલિટિકલ તણાવ વચ્ચે ભારતીય શેરબજારમાં અફરાતફરી વધી છે. સેન્સેક્સ નીચા મથાળે ખૂલ્યા બાદ 1366.47 પોઈન્ટ તૂટ્યો હતો. મોર્નિંગ સેશનમાં જ 1064 પોઈન્ટની વોલેટિલિટી જોવા મળી હતી. 10.41 વાગ્યે 793.82 પોઈન્ટના કડાકા સાથે 79540.99  પર ટ્રેડ થઈ રહ્યો હતો. ઉતાર-ચડાવના માહોલ વચ્ચે રોકાણકારોની મૂડીમાં 5 લાખ કરોડનો ઘટાડો થયો હતો. 

ગઈકાલે રાત્રે જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં પાકિસ્તાની સેના દ્વારા મિસાઈલ હુમલાઓ કરાતાં બંને દેશો વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે. ભારતીય સેનાએ પણ તેને જડબાતોડ જવાબ આપતાં હવામાં જ તેની મિસાઈલ નિષ્ક્રિય બનાવી હતી.  વધી રહેલા જિઓ-પોલિટિકલ ટેન્શનના પગલે રોકાણકારોના સેન્ટિમેન્ટ ખરડાયા છે. વોલેટિલિટી ઈન્ડેક્સ IndiA VIX 7 ટકા તૂટી 22.65ના સ્તરે પહોંચ્યો હતો.

આ પણ વાંચોઃ પશ્ચિમ સરહદે આખી રાત પાકિસ્તાની સૈન્યના હુમલાના નિષ્ફળ પ્રયાસ, ભારતનો જડબાતોડ જવાબ

235 શેરમાં લોઅર સર્કિટ

બીએસઈ ખાતે સમાચાર લખાયા ત્યાં સુધીમાં કુલ ટ્રેડેડ 3621 પૈકી 2863 શેર ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા હતા. 591 શેર નજીવા સુધારે ટ્રેડેડ હતા. 236 શેરમાં લોઅર સર્કિટ વાગી હતી. જ્યારે 159 શેર વર્ષના તળિયે પહોંચ્યા હતા.  બીએસઈ સ્મોલકેપ અને મીડકેપમાં પણ 1  ટકાથી વધુનો કડાકો નોંધાયો હતો. પીએસયુ બેન્કો, કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ગુડ્સ સિવાય તમામ સેક્ટોરલ ઈન્ડેક્સ ગેડઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. જેમાં પાવર 2.12 ટકા અને રિયાલ્ટી 3.63 ટકા તૂટ્યો છે. 

નિફ્ટીએ 24000નું લેવલ તોડ્યું

નિફ્ટીએ આજે ખૂલતાંની સાથે જ 24000નું લેવલ તોડ્યું હતું. જો કે, બાદમાં સુધરી 24164.25 થયો હતો. જે 10.50 વાગ્યે 256.80 પોઈન્ટના કડાકે 24017 પર ટ્રેડ થઈ રહ્યો હતો. બેન્ક નિફ્ટી 675.30 પોઈન્ટના ઘટાડે કારોબાર થઈ રહ્યો હતો. 

ભારત-પાકિસ્તાન સંઘર્ષ વચ્ચે શેરબજારને થઈ અસર, સેન્સેક્સમાં 1366 પોઈન્ટનું ગાબડું, નિફ્ટી પણ ગગડ્યો 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

LPG બાદ હવે સોના-ચાંદીની અછત સર્જાશે? ભારતીય બેંકોએ આયાત અટકાવી, જાણો મામલો | Gold and Silver Shorta…
Business

LPG બાદ હવે સોના-ચાંદીની અછત સર્જાશે? ભારતીય બેંકોએ આયાત અટકાવી, જાણો મામલો | Gold and Silver Shorta…

April 17, 2026
ઉછાળે ઈન્ડેક્સ બેઝડ સાવચેતી : સેન્સેક્સ વધ્યામથાળેથી 742 પોઈન્ટ ગબડીને 77988 | Index based caution o…
Business

ઉછાળે ઈન્ડેક્સ બેઝડ સાવચેતી : સેન્સેક્સ વધ્યામથાળેથી 742 પોઈન્ટ ગબડીને 77988 | Index based caution o…

April 17, 2026
સોના-ચાંદીમાં અખાત્રીજ પૂર્વે ટેરીફ વેલ્યુ વધતાં ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં વૃદ્ધિ | Effective import…
Business

સોના-ચાંદીમાં અખાત્રીજ પૂર્વે ટેરીફ વેલ્યુ વધતાં ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં વૃદ્ધિ | Effective import…

April 17, 2026
Next Post
પેટ્રોલ-ડીઝલ અને LPGનો પૂરતો જથ્થો, ગભરાટમાં સ્ટોક કરવાની જરૂર નથી: ઈન્ડિયન ઓઇલની અપીલ | indian oil …

પેટ્રોલ-ડીઝલ અને LPGનો પૂરતો જથ્થો, ગભરાટમાં સ્ટોક કરવાની જરૂર નથી: ઈન્ડિયન ઓઇલની અપીલ | indian oil ...

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ICAIનો મોટો નિર્ણય, CAની પરીક્ષા આગામી નિર્ણય સુધી મોકૂફ | icai big decisi…

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ICAIનો મોટો નિર્ણય, CAની પરીક્ષા આગામી નિર્ણય સુધી મોકૂફ | icai big decisi...

જમ્મુ કાશ્મીરના CM અબ્દુલ્લાએ પૂંછમાં ગોળીબારમાં ઈજાગ્રસ્ત લોકોની મુલાકાત લીધી | omar abdullah visit…

જમ્મુ કાશ્મીરના CM અબ્દુલ્લાએ પૂંછમાં ગોળીબારમાં ઈજાગ્રસ્ત લોકોની મુલાકાત લીધી | omar abdullah visit...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા જિલ્લામાં 37 ટકા વરસાદ છતાં માત્ર 1.30 ટકા જ વાવેતરઃખેતરોમાં કીચડને કારણે વાવણીમાં ભારે વિલંબ…

વડોદરા જિલ્લામાં 37 ટકા વરસાદ છતાં માત્ર 1.30 ટકા જ વાવેતરઃખેતરોમાં કીચડને કારણે વાવણીમાં ભારે વિલંબ…

9 months ago
સફેદ ડુંગળીના ભાવ તળિયે, મહુવાના ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો | White onion prices drop Mahuva fa…

સફેદ ડુંગળીના ભાવ તળિયે, મહુવાના ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો | White onion prices drop Mahuva fa…

1 year ago
સરકારે ખેડૂતોને કોણીએ ગોળ ચોટાડ્યો, પાકધિરાણ રૂ.5 લાખ આપવા નિર્ણય પરંતુ કોઈ પરિપત્ર નહીં | gujarat f…

સરકારે ખેડૂતોને કોણીએ ગોળ ચોટાડ્યો, પાકધિરાણ રૂ.5 લાખ આપવા નિર્ણય પરંતુ કોઈ પરિપત્ર નહીં | gujarat f…

1 year ago
જમ્મુ-કાશ્મીરમાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કાશ્મીરી પંડિતો નવા ટાર્ગેટ : સુરક્ષા દળો | Railway infrast…

જમ્મુ-કાશ્મીરમાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કાશ્મીરી પંડિતો નવા ટાર્ગેટ : સુરક્ષા દળો | Railway infrast…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News