gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

NEET રિ-એક્ઝામ માટે NTAની નવી ગાઇડલાઇન, પરીક્ષાના સમયથી લઈને રફ વર્કના 3 નિયમ બદલાયા! | NTA NEET Re …

G METRO NEWS by G METRO NEWS
June 12, 2026
in INDIA
0 0
0
NEET રિ-એક્ઝામ માટે NTAની નવી ગાઇડલાઇન, પરીક્ષાના સમયથી લઈને રફ વર્કના 3 નિયમ બદલાયા! | NTA NEET Re …
0
VIEWS
Share on FacebookShare on Twitter

NEET Re-Exam Guidelines 2026 : નેશનલ ટેસ્ટિંગ એજન્સી(NTA)એ NEETની રિ-એક્ઝામને લઈને ગાઇડલાઇન જાહેર કરી મોટા ફેરફારો કરાયા હોવાની માહિતી આપી છે. એનટીએએ એવું પણ કહ્યું છે કે, NEET-UG-2026ની પરીક્ષા સંપૂર્ણ નિષ્પક્ષ, સુરક્ષિત અને વિદ્યાર્થીઓની સુવિધાને ધ્યાને રાખીને યોજવામાં આવશે. રિ-એક્ઝામમાં એ ધ્યાન રખાયું છે કે, વિદ્યાર્થીઓની એક પણ મિનિટ બરબાદ ન થાય. 

રિ-એક્ઝામમાં ત્રણ મોટા ફેરફાર

NTAની ગાઇડલાઇન મુજબ રિ-એક્ઝામ માટે ત્રણ મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. આમાં પરીક્ષા આપવાના સમય વધારાયો અને સમયમાં ફેરફાર કરાયો છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ રફ જગ્યાનો ઉપયોગ કરી શકે તે માટે પ્રશ્નપત્રમાં રફ વર્ક માટેની જગ્યાને વધારવામાં આવી છે.

આ પણ વાંચો : ગજબ થઈ ગયું! ઉત્તર પ્રદેશની મતદાર યાદીમાંથી ભાજપના દિગ્ગજ નેતા સ્મૃતિ ઈરાનીનું નામ ગાયબ

1… વાસ્તવમાં છેલ્લા કેટલાક વર્ષોથી પરીક્ષામાં ઓછો સમય અપાતો હોવાની વિદ્યાર્થીઓ ફરિયાદ કરી રહ્યા હતા, તેથી આ વખતે નીટ રિ-એક્ઝામમાં સમય 15 મિનિટ વધારાયો છે. એટલે કે, પરીક્ષાર્થીઓને 3 કલાક અને 15 મિનિટનો સમય મળશે.

2… એજન્સીએ પરીક્ષાના સમયમાં ફેરફાર કર્યો છે. નવી ગાઇડલાઇન મુજબ આ વખતે બપોરે 2.00 વાગ્યાથી સાંજે 5.15 સુધી પરીક્ષા યોજાશે.

3… NTAએ વિદ્યાર્થીઓની સુવિધાને પણ ખાસ મહત્ત્વ આપ્યું છે. વિદ્યાર્થીઓને પરીક્ષા આપતી વખતે રફ વર્ક કરવાની જરૂર પડતી હોય છે, તેથી હવે NTAએ પ્રશ્નપત્રમાં આ રફ વર્કની જગ્યા વધારી દીધી છે. અગાઉ રફ વર્ક કરવા માટે બે પેજ અપાતા હતા, જોકે હવે ચાર પેજ મળશે. અગાઉ પ્રશ્નપત્રમાં છેલ્લે બે રફ પેજ અપાતા હતા, જેના કારણે ડાબા હાથે લખતા વિદ્યાર્થીઓને મુશ્કેલી પડતી હતી. તેથી હવે શરૂઆતમાં બે રફ પેજ અને છેલ્લે બે રફ પેજ આપવામાં આવશે. આ નિયમ તમામ પેપરમાં લાગુ કરાશે. 

નિયમો ધ્યાનથી વાંચવા સલાહ

NTAએ કહ્યું છે કે, પરીક્ષાનો જે સમય વધારવામાં આવ્યા છે, તે દરમિયાન પરીક્ષા સંબંધિત તમામ ઔપચારિકતા પૂરી કરવામાં આવશે. આમાં એટેન્ડન્સ શીટ પર હસ્તાક્ષર કરવા અને ચેકિંગ જેવી બાબતો સામેલ છે. એજન્સીએ વિદ્યાર્થીઓને સલાહ આપી છે કે, તેઓ પોતાના એડમિટ કાર્ડમાં લખાયેલા નિયમોને ધ્યાનથી વાંચે અને કોઈપણ માહિતી મેળવવા કે જાણવા માટે માત્ર NTAની સત્તાવાર વેબસાઇટનો જ વિશ્વાસ રાખે.

આ પણ વાંચો : વિપક્ષનો મેગા પ્લાન! કોંગ્રેસમાં ભળી જશે તૃણમૂલ અને શરદ પવારની પાર્ટી? રાઉત અને સુપ્રિયા સુલેનું નિવેદન

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ગજબ થઈ ગયું! ઉત્તર પ્રદેશની મતદાર યાદીમાંથી ભાજપના દિગ્ગજ નેતા સ્મૃતિ ઈરાનીનું નામ ગાયબ | Smriti Ira…

ગજબ થઈ ગયું! ઉત્તર પ્રદેશની મતદાર યાદીમાંથી ભાજપના દિગ્ગજ નેતા સ્મૃતિ ઈરાનીનું નામ ગાયબ | Smriti Ira...

વિપક્ષનો મેગા પ્લાન! કોંગ્રેસમાં ભળી જશે તૃણમૂલ અને શરદ પવારની પાર્ટી? રાઉત અને સુપ્રિયા સુલેનું નિવ…

વિપક્ષનો મેગા પ્લાન! કોંગ્રેસમાં ભળી જશે તૃણમૂલ અને શરદ પવારની પાર્ટી? રાઉત અને સુપ્રિયા સુલેનું નિવ...

સેન્સેક્સ 1695 પોઇન્ટ વધ્યો, રોકાણકારો માલામાલ, એક જ દિવસમાં રૂ.10 લાખ કરોડની કમાણી | India Stock Ma…

સેન્સેક્સ 1695 પોઇન્ટ વધ્યો, રોકાણકારો માલામાલ, એક જ દિવસમાં રૂ.10 લાખ કરોડની કમાણી | India Stock Ma...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોડાસા: વિદ્યાર્થિનીઓને બિભત્સ મેસેજ કરનાર પ્રોફેસરની ધરપકડ, સરકારી ઈજનેરી કોલેજની ઘટના | Modasa Col…

મોડાસા: વિદ્યાર્થિનીઓને બિભત્સ મેસેજ કરનાર પ્રોફેસરની ધરપકડ, સરકારી ઈજનેરી કોલેજની ઘટના | Modasa Col…

8 months ago
આંધ્રમાં મોન્થા વાવાઝોડાથી બેનાં મોત ઃ ખેતીનાં પાકને નુકસાન

આંધ્રમાં મોન્થા વાવાઝોડાથી બેનાં મોત ઃ ખેતીનાં પાકને નુકસાન

9 months ago
નર્મદા: બાર વણઝાર ધોધથી પરત ફરતા વડોદરાના યુવકોની કાર કેનાલમાં ખાબકી, 1નું મોત, 3ને સ્થાનિકે બચાવ્યા…

નર્મદા: બાર વણઝાર ધોધથી પરત ફરતા વડોદરાના યુવકોની કાર કેનાલમાં ખાબકી, 1નું મોત, 3ને સ્થાનિકે બચાવ્યા…

2 months ago
ભારતીય સ્ટાર્ટઅપનું ‘દ્રષ્ટિ’ સ્પેસએક્સ રોકેટ દ્વારા લોન્ચ | Indian startup’s ‘Vision’ launched by S…

ભારતીય સ્ટાર્ટઅપનું ‘દ્રષ્ટિ’ સ્પેસએક્સ રોકેટ દ્વારા લોન્ચ | Indian startup’s ‘Vision’ launched by S…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News