gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સેન્સેક્સ 1695 પોઇન્ટ વધ્યો, રોકાણકારો માલામાલ, એક જ દિવસમાં રૂ.10 લાખ કરોડની કમાણી | India Stock Ma…

G METRO NEWS by G METRO NEWS
June 12, 2026
in Business
0 0
0
સેન્સેક્સ 1695 પોઇન્ટ વધ્યો, રોકાણકારો માલામાલ, એક જ દિવસમાં રૂ.10 લાખ કરોડની કમાણી | India Stock Ma…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Today India Stock Market : સપ્તાહના અંતિમ ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજારમાં ઐતિહાસિક તેજી જોવા મળી છે. આ મોટી તેજી પાછળ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન તેમજ અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ સમજૂતી થવાના અહેવાલો મુખ્ય કારણ માનવામાં આવી રહ્યા છે. આ સકારાત્મક સમાચાર આવતાંની સાથે જ સેન્સેક્સ 1695 પોઇન્ટ(2.30 ટકા)ના મોટા ઉછાળા સાથે 75,527.95ના સ્તર પર બંધ થયો હતો. તેવી જ રીતે નિફ્ટી પણ 461.30 પોઇન્ટ (1.99 ટકા) વધીને 23,622.90 પર બંધ રહ્યો હતો.

બેંક નિફ્ટીમાં પણ તોફાની તેજી

બીજી તરફ Bank Niftyમાં આનાથી પણ મોટી તેજી જોવા મળી હતી. બેંક નિફ્ટી 1638 પોઇન્ટ(2.97 ટકા)ની તોફાની તેજી સાથે 56,800ની સપાટી વટાવીને બંધ થયો હતો. બજારની આ ચોતરફ તેજીને કારણે તમામ સેક્ટરના ઇન્ડેક્સ ગ્રીન ઝોનમાં રહ્યા હતા અને રોકાણકારોએ મસમોટી કમાણી કરી લીધી હતી. BSEના ટોપ 30 શેરોની વાત કરીએ તો, પાવરગ્રીડ અને ટેક મહિન્દ્રાને બાદ કરતાં તમામ શેર શાનદાર તેજી સાથે બંધ થયા હતા. સૌથી વધુ તેજી બજાજ ફાયનાન્સ(Bajaj Finance)માં 5.62 ટકાની નોંધાઈ હતી. આ ઉપરાંત એલ એન્ડ ટી, ઇન્ડિગો, ટાઇટન અને એટર્નલ જેવા શેરોમાં પણ 5 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો.

એક જ દિવસમાં 10 લાખ કરોડની કમાણી

માત્ર મોટા શેરો જ નહીં, પરંતુ મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં પણ જોરદાર ખરીદી જોવા મળી હતી, જેના કારણે નાના છૂટક રોકાણકારોથી લઈને મોટા ઇન્વેસ્ટર્સ સુધીના તમામ લોકો માલામાલ થયા હતા. બજારમાં આવેલી આ સુનામીના કારણે બીએસઈનું માર્કેટ કેપિટલાઇઝેશન 452.66 લાખ કરોડ રૂપિયાથી આશરે 10 લાખ કરોડ રૂપિયા વધીને 462 લાખ કરોડ રૂપિયાની ઉપર પહોંચી ગયું હતું.

શેરબજારમાં કેમ આવી આટલી મોટી તેજી?

ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, તેહરાન-વોશિંગ્ટન વચ્ચે પ્રસ્તાવિત સમજૂતીમાં ઈરાન પરના પ્રતિબંધો હટાવવા, હોર્મુઝ આંતરરાષ્ટ્રીય જળમાર્ગમાં અમેરિકાની નૌકાદળ નાકાબંધી ખતમ કરવી અને ઈરાનની આસપાસ તૈનાત અમેરિકન સૈન્ય દળોને પાછા બોલાવવાનો સમાવેશ થાય છે. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ મોટું નિવેદન આપતાં જણાવ્યું છે કે, ઈરાન સાથે યુદ્ધ સમાપ્ત કરવાનો કરાર લગભગ પૂરો થઈ ગયો છે અને આ જ અઠવાડિયામાં તેના પર હસ્તાક્ષર કરવામાં આવશે. ટ્રમ્પની આ જાહેરાત ઈરાન દ્વારા ઓઇલ ઇન્ડસ્ટ્રી પર કંટ્રોલ કરવાની ધમકી આપ્યાના ગણત્રીના કલાકોમાં જ આવી હતી. આ વૈશ્વિક ઘટનાક્રમના કારણે અમેરિકન બજારોમાં જબરદસ્ત ઉછાળો આવ્યો હતો, જેની સીધી અસર ભારતીય બજાર અને અન્ય વૈશ્વિક બજારો પર પણ પોઝિટિવ જોવા મળી છે.

આ પણ વાંચો : PM મોદીમાં હિંમત નથી કે અમેરિકા વિરુદ્ધ એક શબ્દ બોલે: 3 ભારતીયોના મોત મુદ્દે રાહુલ ગાંધીનો પ્રહાર

કાચા તેલના ભાવમાં મોટો ઘટાડો

અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ ટળવાના સંકેતો મળતા જ બ્રેન્ટ ક્રૂડ ઓઇલ(Brent crude oil)ની કિંમત 5 ટકા ગગડીને 86.4 અમેરિકી ડૉલર પ્રતિ બેરલ થઈ ગઈ હતી, જે છેલ્લા બે મહિનાના સૌથી નીચલા સ્તરની નજીક છે. ક્રૂડ ઓઇલ સસ્તું થવાના કારણે તેના પર નિર્ભર ભારતીય કંપનીઓના શેરોમાં તેજી આવી હતી. એશિયાના અન્ય બજારોમાં પણ ઉત્સાહ હતો, જેમાં દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ 8 ટકાથી વધુ અને જાપાનનો નિક્કેઈ 3 ટકાથી વધુ ઉછળ્યો હતો. ચીન અને હોંગકોંગના બજારો પણ ગ્રીન ઝોનમાં બંધ રહ્યા હતા.

રૂપિયો પણ બન્યો મજબૂત

વૈશ્વિક બજારમાં ડૉલર નબળો પડવા અને ક્રૂડ ઓઇલ સસ્તું થવાના કારણે ભારતીય રૂપિયાને મોટો સપોર્ટ મળ્યો છે. અમેરિકી ડોલર સામે રૂપિયો 65 પૈસા મજબૂત થઈને 95.20ના સ્તરે પહોંચી ગયો હતો. ફોરેક્સ ટ્રેડર્સના મતે સ્થાનિક શેરબજારમાં વિદેશી રોકાણકારોના પોઝિટિવ સેન્ટિમેન્ટના કારણે પણ રૂપિયામાં આ સુધારો જોવા મળ્યો છે.

આ પણ વાંચો : NEET રિ-એક્ઝામ માટે NTAની નવી ગાઈડલાઈન, પરીક્ષાના સમયથી લઈને રફ વર્કના 3 નિયમ બદલાયા!

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
VIDEO| અમરેલી: ઘંટીયાળ ગામે સિંહણના હુમલામાં 7 વર્ષના બાળકનું મોત, વન વિભાગ સામે ભારે રોષ, પરિવારનો …

VIDEO| અમરેલી: ઘંટીયાળ ગામે સિંહણના હુમલામાં 7 વર્ષના બાળકનું મોત, વન વિભાગ સામે ભારે રોષ, પરિવારનો ...

‘તમે કોર્ટની આંખોમાં ધૂળ નાખી રહ્યા છો…’, ડીસા ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ મામલે હાઇકોર્ટે સરકારને …

'તમે કોર્ટની આંખોમાં ધૂળ નાખી રહ્યા છો...', ડીસા ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ મામલે હાઇકોર્ટે સરકારને ...

ઉનાળામાં તળાવોમાં માછલીઓના મોતનો સિલસિલો યથાવત : સમા તળાવમાં ફરી મોટી સંખ્યામાં માછલીઓના મોત, દુર્ગં…

ઉનાળામાં તળાવોમાં માછલીઓના મોતનો સિલસિલો યથાવત : સમા તળાવમાં ફરી મોટી સંખ્યામાં માછલીઓના મોત, દુર્ગં...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિવિધ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની ગરમી પરાકાષ્ઠાએ | Gujarat Samachar Delhi ni Vaat 06 April 2026

વિવિધ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની ગરમી પરાકાષ્ઠાએ | Gujarat Samachar Delhi ni Vaat 06 April 2026

4 months ago
ગુજરાત કોંગ્રેસની સ્ટેટ લેવલ સમિતિઓની જાહેરાત, સ્થાનિક ચૂંટણી માટે જૂના જોગીઓના શીરે જવાબદારી | Guja…

ગુજરાત કોંગ્રેસની સ્ટેટ લેવલ સમિતિઓની જાહેરાત, સ્થાનિક ચૂંટણી માટે જૂના જોગીઓના શીરે જવાબદારી | Guja…

5 months ago
મહિલા સલામત? ગુજરાતમાં દરરોજ 206 મહિલાઓ ઘરેલું હિંસાનો શિકારઃ આંકડાઓમાં ચિંતાજનક વધારો | gujarat wom…

મહિલા સલામત? ગુજરાતમાં દરરોજ 206 મહિલાઓ ઘરેલું હિંસાનો શિકારઃ આંકડાઓમાં ચિંતાજનક વધારો | gujarat wom…

8 months ago
અમદાવાદમાં 203 તોલા સોનું અને 45 લાખ રૂપિયા પર ચોરોનો હાથ ફેરો! માણેકબાગમાં ઘરફોડ ચોરી | ahmedabad m…

અમદાવાદમાં 203 તોલા સોનું અને 45 લાખ રૂપિયા પર ચોરોનો હાથ ફેરો! માણેકબાગમાં ઘરફોડ ચોરી | ahmedabad m…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News