gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ટેન્સાઇલ કંપનીની 300 કરોડની જમીન પ્રમોટર પાસે 123 કરોડનું રોકાણ કરાવી બોગસ લીઝ ડીડથી આપી દીધી | Tens…

G METRO NEWS by G METRO NEWS
June 12, 2026
in GUJARAT
0 0
0
ટેન્સાઇલ કંપનીની 300 કરોડની જમીન પ્રમોટર પાસે 123 કરોડનું રોકાણ કરાવી બોગસ લીઝ ડીડથી આપી દીધી | Tens…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ માંજલપુર વિસ્તારમાં આવેલી અંદાજે ૩૦૦ કરોડ જેટલી બજાર કિંમતની ૧૦ લાખ ફૂટ જેટલી જમીન ધરાવતી ટેન્સાઇલ સ્ટીલ કંપનીની જમીનનો વિવાદ સામે આવ્યો છે. જેમાં કંપનીના પૂર્વ ડાયરેક્ટરે એક પ્રમોટરને કંપની બેઠી કરવા તૈયાર કર્યા બાદ તેણે  બોગસ લીઝ ડીડ બનાવીને કંપની અમદાવાદના બિલ્ડરને આપી દઇ હાઇકોર્ટના હુકમનું ઉલ્લંઘન કરતાં ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધ્યો છે.

શહેરના જામ્બુવા વિસ્તારની પટેલ ખડકીમાં રહેતા સ્નેહદીપ રીયાલ્ટી પ્રા.લિ.ના સંચાલક સંજય પટેલે પોલીસને કહ્યું છે કે,મે-૨૦૨૪માં માંજલપુરની ટેન્સાઇલ સ્ટીલ કંપનીના ડાયરેક્ટર અમિત મુકેશભાઇ શાહ (પીએચસી અને પદમાવતી બિલ્ડકોનના ડાયરેક્ટર) અને ભાવેશ અમીને મારો સંપર્ક કરી કંપનીની જમીનનું સુંદર ચિત્ર રજૂ કર્યું હતું.તેમણે કંપનીને બેઠી કરવાથી કરોડોનો ફાયદો થશે તેવી લાલચ આપતાં મેં કંપનીનો  બોજો,શેર હોલ્ડર્સને ચૂકવણું તેમજ અન્ય જવાબદારીઓ મળી રૃ.૧૨૩ કરોડનું રોકાણ કર્યું હતું.આ માટે કરાર પણ કર્યા હતા અને તા.૮-૧-૨૬થી મેં કંપનીને ટેક ઓવર કરતાં અમિત શાહે ડાયરેક્ટર પદે રાજીનામું આપ્યું હતું.

ત્યારપછી બે દિવસ પહેલાં જૈમિન ગાંધી નામનો શખ્સ સવારે ૨૦ થી ૨૫ માણસોને લઇ કંપની અને જમીન પર કબજો કરવા આવ્યો હતો.તેણે કહ્યું હતું કે આ કંપની અમદાવાદની શ્રીમ કન્સ્ટ્રક્શન પ્રા.લિ.ના માલિક ભાવેશ અમીનને કાયમી ધોરણે લીઝ પર આપી છે.જો તમે ખાલી નહિ કરો તો ટાંટિયા તોડી નાંખીશું.

સંજય પટેલે કહ્યું છે કે,મારી પાસે કંપનીના ૮૭.૬૨ ટકા શેર છે.સરકારે આ જમીન ૧૯૬૦માં શરતો સાથે ટેન્સાઇલ સ્ટીલને આપી હતી.હાઇકોર્ટે પણ જમીન તબદીલ નહિ કરવા આદેશ આપેલો હોવા છતાં લીઝ પર જમીન અપાતાં તપાસ કરી હતી.જે દરમિયાન જાણવા મળ્યું હતું કે,અમિત શાહે રાજીનામું આપ્યાના ચાર મહિના પછી અનધિકૃત રીતે ડાયરેક્ટર કિશોર સુરતવાલા અને સુરેશ રાજપૂતને પાવર આપી લીઝ ડીડ તૈયાર કરાવી ભાવેશ અમીન પાસે રૃ.૧૦ કરોડ પડાવ્યા હતા અને જમીનનું માસિક ભાડું માત્ર રૃ.૧લાખ નક્કી કર્યું હતું.જેથી પોલીસે આઠ જણા સામે ગુનો નોંધ્યો છે.

‘ટેન્સાઇલ સ્ટીલના જમીન પ્રકરણમાં  કોની કોની સામે ગુનો નોંધાયો

આરોપીનું નામ                             સરનામું

(૧) અમિત મુકેશભાઇ શાહ 

      (પીએચસી બિલ્ડકોન

    અને પદમાવતી બિલ્ડકોનના ડાયરેક્ટર) કુંજ સોસાયટી,અલકાપુરી,વડોદરા

(૨) ભાવેશ અમીન(શ્રીમ કન્સ્ટ્રક્શન પ્રા.લિ.

ના માલિક)                                  શ્રીમ હાઉસ,યોગી કમ્પાઉન્ડ પાછળ, થલતેજ,અમદાવાદ

(૩) કિશોર જગજીવનદાસ સુરતવાલા

(ટેન્સાઇલ સ્ટીલના ડાયરેક્ટર,સહી 

કરવાની સત્તા)                                   ક્રિષ્ણાવેલી ફ્લેટ્સ,અમિતનગર સર્કલ, કારેલીબાગ

(૪) સુરેશ ગણપતભાઇ રાજપૂત(ડાયરેક્ટર

ટેન્સાઇલ સ્ટીલ)                            રંગ અવધૂત પુરા,દિવાળીપુરા,વડોદરા

(૫) ભુમિષ્ઠા મકવાણા(લીઝ ડીડમાં 

શ્રીમ કન્સ્ટ્રક્શન વતી સહી કરનાર)                     ક્રિષ્ણા એપાર્ટમેન્ટ,કબાડી માર્કેટ,બહેરામ પુરા,અમદાવાદ

(૬) નરેશ કંચનલાલ રાણા(ડીડ સાક્ષી)            ફતેગંજ,રાણાવાસ,વડોદરા

(૭) મહેશ બાબુભાઇ પટેલ(ડીડ સાક્ષી)           ભોજ ગામ,તા.પાદરા,જિ.વડોદરા

(૮) જૈમિન ગાંધી અને ૨૦થી ૨૫ સાગરીતો

(જમીનનો કબજો લેવા ધાકધમકી આપનાર)    રામજી ખડકી,ભોજ ગામ,પાદરા

ડાયરેક્ટર નથી  છતાં અમિત શાહનો સરકારી વિભાગોમાં હસ્તક્ષેપ

ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે,ટેન્સાઇલ સ્ટીલના ડાયરેક્ટર તરીકે રાજીનામું આપનાર અમિત મુકેશભાઇ શાહે સરકારી વિભાગો અને વિવિધ સંસ્થાઓમાં પોતે ડાયરેક્ટર તરીકે કંપનીનું બિનઅધિકૃત રીતે પ્રતિનિધિત્વ કરતા હતા.તેઓ કંપનીના રેકોર્ડ્સ અને કારોબારમાં હસ્તક્ષેપ કરી સરકારી વિભાગો અને સંબંધિત સંસ્થાઓને કંપનીના વહિવટ માટે ભ્રમિત કરતા હતા.

અલકાપુરીનો બંગલો પડાવવાના કેસમાં અમિત અને તેના ભાઇ સામે લુકઆઉટ નોટિસ

અલકાપુરીની સંપતરાવ કોલોનીમાં રૃ.પ કરોડની કિંમતનો ગણાતો બંગલો પડાવી લેવા માટે નાગપુરમાં રહેતા માલિક ડો.નીના પરીખે બે મહિના પહેલાં ગોત્રી પોલીસમાં ફરિયાદ નોંધાવી કહ્યું હતું કે,મારા પિતાએ મુકેશ જમનાદાસ શાહને પ્રોપર્ટી લીઝ કરી આપી હતી અને તેની સમયમર્યાદા સમયાંતરે વધારતા હતા.પિતાના અવસાન બાદ રકમની ચૂકવણી બંધ થતાં અમે નોટિસ આપી હતી. સપ્ટેમ્બર-૨૦૦૯માં મુકેશ શાહના બે પુત્રો અમિત અને સુરભિત શાહના નામે ખોટી સહીઓ કરીને વેચાણ દસ્તાવેજ કરી દેવામાં આવ્યો હતો. આરોપીએ કોર્ટમાં રૃ.૧૫લાખ ચૂકવ્યાની વાત કરી હતી.પરંતુ તે વખતે મારા પિતા હયાત જ નહતા.ગોત્રી પોલીસ આ ગુનામાં બંને ભાઇઓને શોધી રહી છે અને તમામ એરપોર્ટને લુકઆઉટ નોટિસો મોકલી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોમનાથ રેલ્વે સ્ટેશન નુ પુનઃ નિર્માણ કામ ગોકળ ગતિ મા,સૌરાષ્ટ્ર ના રેલ યાત્રિકો તરફ રેલ વિભાગ નુ કાયમ…
GUJARAT

સોમનાથ રેલ્વે સ્ટેશન નુ પુનઃ નિર્માણ કામ ગોકળ ગતિ મા,સૌરાષ્ટ્ર ના રેલ યાત્રિકો તરફ રેલ વિભાગ નુ કાયમ…

July 31, 2026
સુરત શહેર-જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિમાં સરકાર અને જિલ્લા તંત્ર સતર્ક: નાગરિકો આગામી ૨૪ કલાક સુરક્…
GUJARAT

સુરત શહેર-જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિમાં સરકાર અને જિલ્લા તંત્ર સતર્ક: નાગરિકો આગામી ૨૪ કલાક સુરક્…

July 31, 2026
क्या आप जानते है दीवारें भी सांस लेती हैं, जानते है सेलिब्रिटी वास्तु शास्त्री डॉ सुमित्रा से की आपक…
GUJARAT

क्या आप जानते है दीवारें भी सांस लेती हैं, जानते है सेलिब्रिटी वास्तु शास्त्री डॉ सुमित्रा से की आपक…

July 30, 2026
Next Post
બિલ્ડરે પ્રોજેક્ટ લોન નહીં ચૂકવતા દંપતીનો ફ્લેટ સીલ થશે | Couple’s flat to be sealed as builder fail…

બિલ્ડરે પ્રોજેક્ટ લોન નહીં ચૂકવતા દંપતીનો ફ્લેટ સીલ થશે | Couple's flat to be sealed as builder fail...

કલાલી ગામે યુવકની હત્યા કરનાર આરોપી ઝડપાયો | Accused of murdering youth in Kalali village arrested

કલાલી ગામે યુવકની હત્યા કરનાર આરોપી ઝડપાયો | Accused of murdering youth in Kalali village arrested

વડોદરામાં રહેતા અન્ય બે મિત્રોએ પણ જીવન ટૂંકાવી દીધા | Two other friends living in Vadodara also end…

વડોદરામાં રહેતા અન્ય બે મિત્રોએ પણ જીવન ટૂંકાવી દીધા | Two other friends living in Vadodara also end...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કસ્ટમ ડયુટીના સુધારાથી જેમ્સ જવેલરીની નિકાસને વેગ મળશે | Customs duty revision will boost gem jewell…

કસ્ટમ ડયુટીના સુધારાથી જેમ્સ જવેલરીની નિકાસને વેગ મળશે | Customs duty revision will boost gem jewell…

6 months ago
રૂપિયાની મજબૂતાઈ પાછળ સોનામાં સ્થિરતા, મુંબઈ ચાંદી રૂ. 4000 તૂટી | Gold stabilizes on strength of ru…

રૂપિયાની મજબૂતાઈ પાછળ સોનામાં સ્થિરતા, મુંબઈ ચાંદી રૂ. 4000 તૂટી | Gold stabilizes on strength of ru…

10 months ago
મનપામાં 9 માસમાં 1.87 લાખ કરદાતાએ રૂા. 149.91 કરોડનો મિલકત વેરો ભર્યો | In the municipality 1 87 lak…

મનપામાં 9 માસમાં 1.87 લાખ કરદાતાએ રૂા. 149.91 કરોડનો મિલકત વેરો ભર્યો | In the municipality 1 87 lak…

7 months ago
પંજાબમાં પક્ષપલટા પર સંગ્રામ: હરભજન સિંહના ઘરની બહાર લખાયું ‘ગદ્દાર’, CM ભગવંત માને ભાજપની ઝાટકણી કા…

પંજાબમાં પક્ષપલટા પર સંગ્રામ: હરભજન સિંહના ઘરની બહાર લખાયું ‘ગદ્દાર’, CM ભગવંત માને ભાજપની ઝાટકણી કા…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News