gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બિલ્ડરે પ્રોજેક્ટ લોન નહીં ચૂકવતા દંપતીનો ફ્લેટ સીલ થશે | Couple’s flat to be sealed as builder fail…

G METRO NEWS by G METRO NEWS
June 12, 2026
in GUJARAT
0 0
0
બિલ્ડરે પ્રોજેક્ટ લોન નહીં ચૂકવતા દંપતીનો ફ્લેટ સીલ થશે | Couple’s flat to be sealed as builder fail…
2
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા, ૩૫.૫૭ લાખ ચૂકવી ફ્લેટ ખરીદનાર દંપતીનો ફ્લેટ બિલ્ડરે ૧૩ કરોડની પ્રોજેક્ટ લોન માટે ગેરંટીમાં રાખ્યો હતો. બિલ્ડરે લોન ભરપાઇ નહીં કરતા ફ્લેટને સીલ કરવા માટે બેંકની નોટિસ આવી હતી. ફ્લેટ માલિકે આ અંગે બાપોદ પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવી છે.

મહિસાગર જિલ્લાના સંતરામપુરમાં રહેતા પ્રીતમબેન નીરવકુમાર દવે હાલમાં ન્યુ વી.આઇ.પી. રોડ સિદ્ધેશ્વર પ્લાઝામાં રહે છે. તેમણે બાપોદ  પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, એસ.પી. ઇન્ફ્રાના ભાગીદાર (૧) મનિષ ભાદાભાઇ પાનસુરીયા (૨) પ્રવિણ ભાદાભાઇ પાનસુરીયા (૩) કિશોર ભાદાભાઇ પાનસુરીયા તથા (૪) સુરેશ ભાદાભાઇ પાનસુરીયાએ ન્યુ વી.આઇ.પી. રોડ પર સુપર બેકરીની બાજુમાં શ્રી સિદ્ધેશ્વર પ્લાઝા નામની સાઇટ બનાવી હતી.અમે ૫૦૩ નંબરનો ફ્લેટ ૨૯.૭૬ લાખમાં આજીવન મેન્ટેનન્સ તથા લાઇટ બિલ મીટર સાથે નક્કી કર્યો હતો. તેમજ  વેચાણ દસ્તાવેજના ખર્ચ પેટે ૫.૮૧ મળી કુલ ૩૫.૫૭ લાખ કિંમત નક્કી કરી હતી. અમે તમામ રૃપિયા ચૂકવી આપતા તા. ૨-૮-૨૦૨૧ ના રોજ મકાનનું પજેશન અમને સોંપ્યુ હતું. 

અમે અવાર – નવાર મહિસાગરથી આ ફ્લેટ પર આવતા હતા. ગત ૨૨ મી મે ના રોજ હું મારા ફ્લેટ પર આવી ત્યારે દરવાજા  પર બેંકની નોટિસ ચોંટાડેલી હતી. બેંકમાં જઇને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, બિલ્ડરોએ ૧૩ કરોડની પ્રોજેક્ટ લોન લીધી હતી. જે પૈકી ૬ કરોડ ચૂકવવાના બાકી  હોઇ બેંક દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે મનિષ, પ્રવિણ, કિશોર, સુરેશ તથા રવિ સુરેશભાઇ પાનસુરીયા ( તમામ રહે.પ્રેમ દર્શન, સમા – સાવલી રોડ, વેમાલી) ની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

Next Post
કલાલી ગામે યુવકની હત્યા કરનાર આરોપી ઝડપાયો | Accused of murdering youth in Kalali village arrested

વડોદરામાં રહેતા અન્ય બે મિત્રોએ પણ જીવન ટૂંકાવી દીધા | Two other friends living in Vadodara also end…

વડોદરામાં રહેતા અન્ય બે મિત્રોએ પણ જીવન ટૂંકાવી દીધા | Two other friends living in Vadodara also end...

ગુજરાતની યુવતીઓની ઓલ ગર્લ્સ ટીમે 17350 ફૂટ ઉંચું માઉન્ટ ફ્રેન્ડશિપ શિખર સર કર્યું | gujarati girls c…

ગુજરાતની યુવતીઓની ઓલ ગર્લ્સ ટીમે 17350 ફૂટ ઉંચું માઉન્ટ ફ્રેન્ડશિપ શિખર સર કર્યું | gujarati girls c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દમણમાં IAS અધિકારીએ બાળક સામે પેન ચોરીની ફરિયાદ નોંધાવી, દબાણવશ પોલીસે સગીરની ધરપકડ કરી | IAS office…

1 year ago
‘PM મોદીએ મારી સાથે મરાઠીમાં વાત કરી…’, રાજ્યસભા માટે નોમિનેટ થયા બાદ ઉજ્જવલ નિકમનું નિવેદન | pm m…

વડોદરામાં મુજમહુડા સર્કલ પાસે નાસ્તો કરવા યુવક ઉપર કારમાં આવેલા યુવકોનો હુમલો | A young man was atta…

પીએમ મોદી, રાહુલ ગાંધીથી લઈને અખિલેશ સુધી… જુઓ કોણે કેવા અંદાજમાં આપી નવા વર્ષની શુભેચ્છા | pm mod…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News