gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

જમ્મુ-કાશ્મીરના સાંબામાં સાત પાકિસ્તાની ઘૂસણખોર ઠાર, BSFની મોટી કાર્યવાહી | BSF soldiers neutralized…

G METRO NEWS by G METRO NEWS
May 9, 2025
in INDIA
0 0
0
જમ્મુ-કાશ્મીરના સાંબામાં સાત પાકિસ્તાની ઘૂસણખોર ઠાર, BSFની મોટી કાર્યવાહી | BSF soldiers neutralized…
0
VIEWS
Share on FacebookShare on Twitter

BSF soldiers neutralized 7 terrorists in Samba: પહલગામ હુમલા બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ વધ્યું છે. ભારતમાં પાકિસ્તાન તરફથી થઈ રહેલી ગતિવિધિઓ અને ભારતીય સેનાના વળતા જવાબ બાદ દેશની દરેક સરહદોની સુરક્ષા વધારી દેવામાં આવી છે. જેમાં ગુરુવારે મોડી રાત્રે જમ્મુ અને કાશ્મીરના સાંબા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર સરહદ સુરક્ષા દળ (BSF) એ પાકિસ્તાનથી ઘૂસણખોરી કરતાં 7 આતંકવાદીઓને ઠાર કર્યા છે. 

સંરક્ષણ મંત્રીની ત્રણેય સૈન્ય પ્રમુખ અને CDS સાથે બેઠક

ભારતના ‘ઓપરેશન સિંદૂર’ બાદ પાકિસ્તાની સેનાએ ગુરુવારે રાત્રે ભારતના ઉત્તર અને પશ્ચિમ વિસ્તારોમાં અનેક લશ્કરી ઠેકાણાઓ પર ડ્રોન અને મિસાઈલ હુમલાનો પ્રયાસ કર્યો. પરંતુ ભારતે આ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા. એવામાં હવે આજે ભારત-પાકિસ્તાન સંઘર્ષ વચ્ચે સંરક્ષણ મંત્રી રાજનાથ  સિંહ ત્રણેય સૈન્ય પ્રમુખ અને CDS સાથે બેઠક ચાલી રહી છે. 

આ પણ વાંચો: ભારત-પાકિસ્તાન સંઘર્ષ વચ્ચે સંરક્ષણ મંત્રીએ યોજી બેઠક, ત્રણેય સૈન્ય પ્રમુખ અને CDS સામેલ થયા

ભારત-પાકિસ્તાન વચ્ચે વધ્યું ઘર્ષણ

પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ વધ્યું છે, ત્યારે પાકિસ્તાને ગુરુવારે (8 મે, 2025) જમ્મુ, પઠાણકોટ અને ઉધમપુરમાં સેના સ્ટેશનો પર મિસાઈલ-ડ્રોન વડે હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. જેમાં ભારતીય એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા તમામ પાકિસ્તાની મિસાઈલ અને ડ્રોનને આકાશ પર જ તોડી પાડવામાં આવ્યા હતા. જો કે આ હુમલામાં કોઈ પણ પ્રકારે ભારતને નુકસાન ન થયું હોવાનું સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું. ભારત પોતાની સાર્વભૌમત્વની રક્ષા કરવા અને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે તેવું જણાવવામાં આવ્યું હતું.

જમ્મુ-કાશ્મીરના સાંબામાં સાત પાકિસ્તાની ઘૂસણખોર ઠાર, BSFની મોટી કાર્યવાહી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશી રાફેલ’ અંગે માઠા સમાચાર, 180 ફાઈટર જેટની ડિલિવરી અટવાઈ, ભારતીય વાયુસેના માટે ચિંતાનો વિષય | tej…
INDIA

દેશી રાફેલ’ અંગે માઠા સમાચાર, 180 ફાઈટર જેટની ડિલિવરી અટવાઈ, ભારતીય વાયુસેના માટે ચિંતાનો વિષય | tej…

May 17, 2026
ગુજરાતમાં બનશે ‘સુપર ચિપ્સ’! નેધરલેન્ડ્સની સેમિકન્ડક્ટર કંપની સાથે મેગા ડીલ, ચીન થયું બેચેન | india …
INDIA

ગુજરાતમાં બનશે ‘સુપર ચિપ્સ’! નેધરલેન્ડ્સની સેમિકન્ડક્ટર કંપની સાથે મેગા ડીલ, ચીન થયું બેચેન | india …

May 17, 2026
રાહુલ દ્રવિડનું કરિયર સૌરવ ગાંગુલીએ બચાવ્યું હતું…’, ભારતીય ટીમના પૂર્વ કેપ્ટનનો દાવો | Sourav Gan…
INDIA

રાહુલ દ્રવિડનું કરિયર સૌરવ ગાંગુલીએ બચાવ્યું હતું…’, ભારતીય ટીમના પૂર્વ કેપ્ટનનો દાવો | Sourav Gan…

May 17, 2026
Next Post
ભારત-પાકિસ્તાન સંઘર્ષ વચ્ચે સંરક્ષણ મંત્રીએ બેઠક યોજી, ત્રણેય સૈન્ય પ્રમુખ અને CDS સામેલ થયા | india…

ભારત-પાકિસ્તાન સંઘર્ષ વચ્ચે સંરક્ષણ મંત્રીએ બેઠક યોજી, ત્રણેય સૈન્ય પ્રમુખ અને CDS સામેલ થયા | india...

ભારત-પાકિસ્તાન સંઘર્ષ વચ્ચે ચંડીગઢમાં સાઇરન ગૂંજી, લોકોને ઘરમાં રહેવા અપીલ | alert in chandigarh sir…

ભારત-પાકિસ્તાન સંઘર્ષ વચ્ચે ચંડીગઢમાં સાઇરન ગૂંજી, લોકોને ઘરમાં રહેવા અપીલ | alert in chandigarh sir...

મોબાઈલ નંબર, UPI ID સહિતની વિગતો અસલી છે કે નકલી આ રીતે ચેક કરો, ડિજિટલ ફ્રોડથી બચી જશો | how to che…

મોબાઈલ નંબર, UPI ID સહિતની વિગતો અસલી છે કે નકલી આ રીતે ચેક કરો, ડિજિટલ ફ્રોડથી બચી જશો | how to che...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મકાઉ દેશમાં નોકરીના નામે સુરતના એજન્ટ દ્વારા રૂા.10 લાખની ઠગાઈ | Surat agent cheats man of Rs 10 lak…

મકાઉ દેશમાં નોકરીના નામે સુરતના એજન્ટ દ્વારા રૂા.10 લાખની ઠગાઈ | Surat agent cheats man of Rs 10 lak…

2 months ago
ભાગીદારે આડેધડ ફાયરીંગ કરતા બિલ્ડર અને રાહદારીને ગંભીર ઇજા | buider doing burst firing in Raikhad ar…

ભાગીદારે આડેધડ ફાયરીંગ કરતા બિલ્ડર અને રાહદારીને ગંભીર ઇજા | buider doing burst firing in Raikhad ar…

10 months ago
વકફ બિલ આજે સંસદમાં રજૂ થશે ટીડીપી-જદયુના ટેકાથી પસાર કરાશે | Waqf Bill to be introduced in Parliame…

વકફ બિલ આજે સંસદમાં રજૂ થશે ટીડીપી-જદયુના ટેકાથી પસાર કરાશે | Waqf Bill to be introduced in Parliame…

1 year ago
છ વર્ષ પછી ચૂંટણી પંચે પોતાની આર્થિક ગુપ્તચર સમિતિને ફરી સક્રિય કરી | After six years the Election C…

છ વર્ષ પછી ચૂંટણી પંચે પોતાની આર્થિક ગુપ્તચર સમિતિને ફરી સક્રિય કરી | After six years the Election C…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News