gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હે રામ! પોરબંદરમાં નકલી વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ | Hey Ram Factory manufacturing fake fore…

G METRO NEWS by G METRO NEWS
June 13, 2026
in GUJARAT
0 0
0
હે રામ! પોરબંદરમાં નકલી વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ | Hey Ram Factory manufacturing fake fore…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીભૂમિમાં બેખૌફ બનેલા દારૂના ધંધાર્થીઓ પર એલસીબીની રેડ

કલેક્ટર ઇન્સ્પેક્શન બંગલા પાછળ 50 હજારના ભાડે રખાયેલા ડેલામાંથી ૪ લાખના મુદ્દામાલ સાથે એક પકડાયો, ત્રણ નામ ખુલ્યાં

પોરબંદર: પોરબંદરના સાન્દીપનિ શ્રીહરિ મંદિર રોડ નજીક કલેક્ટરના ઇન્સ્પેક્શન બંગલા પાછળ નકલી વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઇ હતી. જ્યાંથી ચાર લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરીને એક ઇસમની ધરપકડ કર્યા બાદ અન્ય ત્રણ શખ્સોના નામ પણ ખુલતા પોલીસ દ્વારા તેની સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.પકડાયેલા શખ્સના બે દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.

લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને સાન્દીપનિ વિદ્યાનિકેતન પહેલા આવતા કલેક્ટર ઇન્સ્પેક્શન બંગલાના ડેલામાં મૂળ ભોમિયાવદર તથા હાલ ત્યાં જ ડેલામાં રહેતા બાબુ કેશવ ઓડેદરાએ ડેલામાં નકલી વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી શરૂ કરી હોવાની ચોક્કસ માહિતીના આધારે દરોડો પાડયો હતો.

દરોડા દરમિયાન બાબુ કેશવ ઓડેદરા મળી આવ્યો હતો. પોલીસે આરોપીની પૂછપરછ કરતાં રાણાકંડોરણાના રણજીત લીલા ભુતીયા, તેનો ભાઇ ભરત ઉપરાંત એરડા રહેતા ભોલા દીપક ખુંટીએ અહીં ડુપ્લીકેટ દારૂ બનાવીને તેને ઓરિજનલ ઇંગ્લીશ દારૂના નામે કિંમત મેળવીને વેચાણ કરતા હોવાનું કબૂલ્યું હતું. સ્થળ ઉપરથી બાબુની ધરપકડ કરી કુલ ચાર લાખ એક હજાર ૧૦૬નો મુદ્દામાલ કબજે કરી ૫૦ હજારમાં ડેલો ભાડે રાખનાર રણજીત, ભરત અને ભોલા સામે પણ ગુનો દાખલ કર્યો છે.પકડાયેલા બાબુ કેશવ ઓડેદરાને લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે કોર્ટમાં રજૂ કરતા તેના બે દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. 

– જુદી-જુદી બ્રાન્ડનાં નામ લખેલાં ઢાંકણાં, આલ્કોહોલ મીટર સહિતની સામગ્રી મળી

પોલીસે સ્થળ તપાસ કરતાં ખાટલા નીચેથી બે બાચકા મળી આવ્યા. તેમાં અલગ-અલગ બ્રાન્ડના નામ લખેલા હોય તેવા ઢાંકણા, બારકોડ લખેલા સ્ટીકરના રોલ, દારૂની બોટલ, સીલ માટેની સામગ્રી સહિતની વસ્તુઓ ઉપરાંત આલ્કોહોલ મીટર, અને સાત ઇન્જેક્શન પણ મળી આવતા તેને કબજે કરાયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરના સેન્ટ્રલ બાદ સ્ટેટ જીએસટીના અધિકારી સામે પીએમ ઓફિસમાં ફરિયાદ | Complaint filed in PM’s Offi…
GUJARAT

ભાવનગરના સેન્ટ્રલ બાદ સ્ટેટ જીએસટીના અધિકારી સામે પીએમ ઓફિસમાં ફરિયાદ | Complaint filed in PM’s Offi…

June 13, 2026
પ્રેમનો કરુણ અંત: જાફરાબાદમાં મધરાતે પ્રેમિકાના ઘરે પહોંચેલા પ્રેમી પર તૂટી પડ્યો પરિવાર, ગંભીર ઈજાઓ…
GUJARAT

પ્રેમનો કરુણ અંત: જાફરાબાદમાં મધરાતે પ્રેમિકાના ઘરે પહોંચેલા પ્રેમી પર તૂટી પડ્યો પરિવાર, ગંભીર ઈજાઓ…

June 13, 2026
સાબરમતી-વેરાવળ વંદે ભારતનો રુટ બદલાશે, હવે ધોળકા-બોટાદ થઈ દોડશે, રાજકોટ-વિરમગામની બાદબાકી | Vande Bh…
GUJARAT

સાબરમતી-વેરાવળ વંદે ભારતનો રુટ બદલાશે, હવે ધોળકા-બોટાદ થઈ દોડશે, રાજકોટ-વિરમગામની બાદબાકી | Vande Bh…

June 13, 2026
Next Post
સતત તેજી બાદ સોના ચાંદીના ETFમાંથી રૂ.3,000 કરોડનું ભંડોળ પાછુ ખેંચાયુ | Rs 3 000 crores of funds wi…

સતત તેજી બાદ સોના ચાંદીના ETFમાંથી રૂ.3,000 કરોડનું ભંડોળ પાછુ ખેંચાયુ | Rs 3 000 crores of funds wi...

તળાજા તાલુકાના ખંઢેરા ગામના ઉપસરપંચને ફોનમાં ધમકી મળી | Upsarpanch of Khandhera village in Talaja ta…

તળાજા તાલુકાના ખંઢેરા ગામના ઉપસરપંચને ફોનમાં ધમકી મળી | Upsarpanch of Khandhera village in Talaja ta...

મે માસમાં SIPમાં 54.16 લાખ નવા ખાતા : રોકાણ રૂા. 30,000 કરોડથી વધુ | 54 16 lakh new accounts in SIP …

મે માસમાં SIPમાં 54.16 લાખ નવા ખાતા : રોકાણ રૂા. 30,000 કરોડથી વધુ | 54 16 lakh new accounts in SIP ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિપક્ષ રાજસ્થાનના 19 જિલ્લામાં ‘અરવલ્લી બચાવો’ આંદોલન કરશે

વિપક્ષ રાજસ્થાનના 19 જિલ્લામાં ‘અરવલ્લી બચાવો’ આંદોલન કરશે

6 months ago
પાણીનો વેડફાટ થતા લોકોમાં રોષ : તંત્રવાહકોની દરવાજા મોકળાને ખાળે ડૂચા જેવી નીતિ | the wastage of wat…

પાણીનો વેડફાટ થતા લોકોમાં રોષ : તંત્રવાહકોની દરવાજા મોકળાને ખાળે ડૂચા જેવી નીતિ | the wastage of wat…

7 months ago
ગુનાહિત ભૂતકાળ ધરાવતા કુણાલ કહારની જામીન અરજી નામંજૂર | Kunal Kahar’s bail application with criminal…

ગુનાહિત ભૂતકાળ ધરાવતા કુણાલ કહારની જામીન અરજી નામંજૂર | Kunal Kahar’s bail application with criminal…

3 months ago
રેપો રેટમાં  ઘટાડાના ગણતરીના દિવસોમાં જ બેંકોમાં થાપણો પરના વળતરમાં વધુ ઘટાડો

રેપો રેટમાં ઘટાડાના ગણતરીના દિવસોમાં જ બેંકોમાં થાપણો પરના વળતરમાં વધુ ઘટાડો

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News