gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તળાજા તાલુકાના ખંઢેરા ગામના ઉપસરપંચને ફોનમાં ધમકી મળી | Upsarpanch of Khandhera village in Talaja ta…

G METRO NEWS by G METRO NEWS
June 13, 2026
in GUJARAT
0 0
0
તળાજા તાલુકાના ખંઢેરા ગામના ઉપસરપંચને ફોનમાં ધમકી મળી | Upsarpanch of Khandhera village in Talaja ta…
0
VIEWS
Share on FacebookShare on Twitter

દાઠા પોલીસ મથકમાં ગુનો નોંધાયો

ખંઢેરા ગામમાં રેતી કાઢવા મુદ્દે મધુવન ગામના શખ્સે ફોનમાં અપશબ્દો કહી
ધમકી આપી

તળાજા
–  તળાજા તાલુકાના ખંઢેરા
ગામના ઉપસરપંચને મધુવન ગામના શખ્સે ખંઢેરા ગામમાંથી રેતી કાઢવા મામલે અપશબ્દો કહી
ધમકી આપ્યા અંગેની પોલીસ ફરિયાદ દાઠા પોલીસ મથકમાં નોંધાતા પોલીસે ગુનો નોંધી
આગળની તપાસ હાથ ધરી છે.

તળાજા તાલુકાના ખંઢેરા ગામના ઉપસરપંચ ગુલાબસિંહ જસુભા રાઠોડે દાઠા પોલીસ
મથકમાં જયુભા ઉર્ફે બોસ (રહે.મુધવન
, તા.તળાજા) સામે ફરિયાદ નોંધાવી
હતી. જેમાં ગતરોજ સાંજના ૪.૧૫ કલાકના અરસામાં તેઓ તથા તેમના ગામના સરપંચ મહેશભાઈ
શિતળામાના મંદિર બાજુમાં પાણીની પાઈપ લાઈન નખાવતા હતા તે દરમિયાન તેમના ફોનમાં
જયુભા ઉર્ફે બોસ મધુવનનો ફોન આવ્યો હતો અને તેણે ફોનમાં
‘ખંઢેરામાં
રેતી કાઢે તો તું આડો કેમ આવે છો
, રેતી તારા બાપની છે?ત્યાં રેતી કાઢે ઈતો કાઢશે જ પરંતુ હવેથી મારુ ટ્રેક્ટર પણ આવશે રોકાવી
લેજે તારે કેવું હોય તેને કહી દેજે અને જ્યાં ફરીયાદ કરવી હોય ત્યાં કરી દેજે
‘
તેમ કહી ફોનમાં અપશબ્દો કહી ધમકી આપી હતી. આ અંગે દાઠા પોલીસે ગુનો
નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Three Celebrations, Endless Music: Anup Jalota Turns 73 on Guru Purnima
GUJARAT

August 1, 2026
સોમનાથ રેલ્વે સ્ટેશન નુ પુનઃ નિર્માણ કામ ગોકળ ગતિ મા,સૌરાષ્ટ્ર ના રેલ યાત્રિકો તરફ રેલ વિભાગ નુ કાયમ…

July 31, 2026
સુરત શહેર-જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિમાં સરકાર અને જિલ્લા તંત્ર સતર્ક: નાગરિકો આગામી ૨૪ કલાક સુરક્…

Next Post
મે માસમાં SIPમાં 54.16 લાખ નવા ખાતા : રોકાણ રૂા. 30,000 કરોડથી વધુ | 54 16 lakh new accounts in SIP …

મે માસમાં SIPમાં 54.16 લાખ નવા ખાતા : રોકાણ રૂા. 30,000 કરોડથી વધુ | 54 16 lakh new accounts in SIP ...

‘હુમલા સાંખી નહીં લેવાય…’, 3 ભારતીયોના મોત અંગે અમેરિકાના વિદેશમંત્રી સમક્ષ ભારતનો વિરોધ | Externa…

'હુમલા સાંખી નહીં લેવાય...', 3 ભારતીયોના મોત અંગે અમેરિકાના વિદેશમંત્રી સમક્ષ ભારતનો વિરોધ | Externa...

TMC બાદ ઉદ્ધવ સેનામાં બળવાના સંકેત, લોકસભામાં બે-તૃતીયાંશ બહુમતી તરફ આગળ વધતું NDA | Parliament Cris…

TMC બાદ ઉદ્ધવ સેનામાં બળવાના સંકેત, લોકસભામાં બે-તૃતીયાંશ બહુમતી તરફ આગળ વધતું NDA | Parliament Cris...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરનાથ યાત્રામાં કેન્દ્ર સરકારે કર્યો મોટો ફેરફાર, હવે 52 નહીં 38 દિવસ જ કરી શકશો બાબા બર્ફાનીના દર્…

1 year ago
ઓપરેશન સિંદૂર હજુ પણ યથાવત્, સેના 24 કલાક તૈયાર રહે’, CDS જનરલ અનિલ ચૌહાણનું સૂચક નિવેદન | CDS Gen C…

કરાચીના મલીર કેંટ પર પણ એરફોર્સે કરી હતી એરસ્ટ્રાઈક, ઓપરેશન સિંદૂર બાદ સેનાનું મોટું નિવેદન | Attack…

SEBI એ વિદેશી રોકાણકારોને આપી મોટી રાહત, ડિસ્ક્લોઝર થ્રેસોલ્ડ વધારી રૂ. 50000 કરોડ કરી | sebi board …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News