gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં જુગારના અડ્ડા પર એલસીબીનો દરોડો, ચાર શખ્સો ઝડપાયા : અન્ય એક ફરાર | LCB raids gambling den …

G METRO NEWS by G METRO NEWS
June 13, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં જુગારના અડ્ડા પર એલસીબીનો દરોડો, ચાર શખ્સો ઝડપાયા : અન્ય એક ફરાર | LCB raids gambling den …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamangar Gambling Raid :  જામનગર શહેરના મયુરનગર વાંબેઆવાસ વિસ્તાર પાસે લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી જાહેરમાં પૈસાની હારજીતનો ‘કાટી-છાપ’ જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી પાડ્યા હતા, જ્યારે એક શખ્સ ફરાર થઈ ગયો હતો.

દરોડા દરમિયાન પોલીસે રોકડ રકમ રૂ.25,800, ચાર મોબાઇલ ફોન, સિક્કા તથા એક મોટરસાયકલ સહિત કુલ રૂ. 86,802નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પકડાયેલા આરોપીઓમાં જગદીશભાઈ વિસનદાસ ગજરા, કચરાભાઈ લગધીરભાઈ સંધીયા, હેમતભાઈ અમલમલ ગજરા અને ધર્મેન્દ્રસિંહ બટુકસિંહ વાળાનો સમાવેશ થાય છે. જ્યારે મુનો ગઢવી નામનો શખ્સ પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો. આ અંગે સીટી ‘સી’ ડિવિઝન પોલીસ મથકે જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેવેલિયન હાઈટ્સની સ્કીમમાં પૈસા રોકનાર નિવૃત્ત ચીફ એન્જિનિયર સાથે રૂ.22.81 લાખની છેતરપિંડી | Retired…
GUJARAT

June 17, 2026
મોંઘી બનતી ખાનગી શાળાઓ વચ્ચે સુરત પાલિકાની શાળામાં વધ્યો વિશ્વાસ : ગત વર્ષે 13 હજાર વિદ્યાર્થીઓએ લીધ…

VIDEO: અમદાવાદ ઇન્કમટેક્સ બ્રિજ નીચે યુવક પર જીવલેણ હુમલાનો કેસ, તમામ 5 આરોપીઓ ઝડપાયા | ahmedabad in…

Next Post
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે પોરબંદરમાં કેન્દ્રીય મંત્ર…

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે પોરબંદરમાં કેન્દ્રીય મંત્ર...

જામનગરમાં શ્વાન પર ક્રૂરતા મામલે પશુ પ્રેમીઓ દ્વારા નોંધાવાયેલી પોલીસ ફરિયાદ બાદ મુખ્ય આરોપીની અટકાય…

જામનગરમાં શ્વાન પર ક્રૂરતા મામલે પશુ પ્રેમીઓ દ્વારા નોંધાવાયેલી પોલીસ ફરિયાદ બાદ મુખ્ય આરોપીની અટકાય...

RBIનો સપાટો: 6 મહિના માટે આ બેન્ક પર પ્રતિબંધો, જાણો ગ્રાહકોના પૈસાનું શું થશે | rbi imposes restric…

RBIનો સપાટો: 6 મહિના માટે આ બેન્ક પર પ્રતિબંધો, જાણો ગ્રાહકોના પૈસાનું શું થશે | rbi imposes restric...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિધર્મી સાથે રહેતી પ્રેમિકાનો ગળાફાંસો ખાઇને આપઘાત | Girlfriend who lived with a heretic commits sui…

2 months ago
GPSCની પરીક્ષાની તારીખમાં ફેરફાર, 19 એપ્રિલે નહીં યોજાય પરીક્ષા, જાણો નવી તારીખ | GPSC exam date cha…

1 year ago
ધોળકામાં 4 વેપારી પાસેથી રૂ. 43,500 નો દંડ વસૂલાયો | Fine of Rs 43 500 collected from 4 traders in D…

5 months ago
ઓરેકલે સવારે છ વાગે માત્ર એક ઇમેલથી 30 હજાર કર્મચારીઓની છટણી કરી | Oracle laid off 30 000 employees …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News