gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બીમાર માને ખુશ કરવા ફેક બ્રિગેડિયર બની ફરતો યુવક ઝડપાઇ ગયો | A young man who posed as a fake brigadi…

G METRO NEWS by G METRO NEWS
June 14, 2026
in INDIA
0 0
0
બીમાર માને ખુશ કરવા ફેક બ્રિગેડિયર બની ફરતો યુવક ઝડપાઇ ગયો | A young man who posed as a fake brigadi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– યુપીના શાહજહાંપુરમાં નીટમાં નિષ્ફળ યુવકનું વિચિત્ર કારસ્તાન

– બ્રિગેડિયર જેવો ડ્રેસ-કેપ, વૈભવી કાર, ડ્રાઇવર અને એનએસજી કમાન્ડો જેવા લાગતા બે ગાર્ડ રાખ્યા હતા

નવી દિલ્હી : આજકાલ દેશમાં ફેક અધિકારીઓની ખૂબ ચર્ચાઓ છે. અત્યાર સુધી ફેક પોલીસ અધિકારીઓ કે ફેક જજો પકડવાના કિસ્સા ઘણા સામે આવ્યા છે. જોકે હવે સૈન્યના ફેક અધિકારી બનીને લોકોને મુર્ખ બનાવનારો એક મહાઠગ ઝડપાયો છે. ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં સૈન્યના ફેક બ્રિગેડિયર બનીને ફરતો ૨૧ વર્ષીય યુવક ઝડપાયો છે. આર્યન વર્મા નામનો આ યુવક કેમ ફેક અધિકારી બનીને ફરતો હતો તેનું જે કારણ જણાવ્યું તે પણ આશ્ચર્યજનક છે.  

આ સમગ્ર મામલો ઉત્તર પ્રદેશના શાહજહાંપુરનો છે, અહીંયા સૈન્યના બ્રિગેડિયરનો ફેક ડ્રેસ પહેરીને ફરતો ૨૧ વર્ષીય યુવક આર્યન વર્મા ઝડપાયો હતો. પોલીસે જ્યારે તેની પૂછપરછ કરી તો તેણે વિચિત્ર કારણ આપ્યું હતું. આર્યને જણાવ્યું હતું કે મે નીટની પરીક્ષા આપવા પ્રયાસ કર્યો હતો પણ સફળતા ના મળી. મારી માને હ્ય્દયની બીમારી છે, તેને સાંત્વના આપવા માટે મે જુઠ બોલ્યું કે મારી પસંદગી આર્મ્ડ ફોર્સિસ મેડિકલ કોલેજ એએફએમસીમાં ડોક્ટર તરીકે થઇ ગઇ છે. 

આર્યન વર્માએ પોતાના આ જુઠને નાટકનું સ્વરુપ આપવા માટે સૈન્યના બ્રિગેડિયરનો ફેક ડ્રેસ પહેર્યો, ભાડેથી ગાર્ડ રાખ્યા અને કારનો ડ્રાવર પણ રાખ્યો. જોકે આ ફેક બ્રિગેડિયર હોવાની જાણકારી સૈન્યના પૂર્વ જવાનોને મળી ગઇ હતી. બાદમાં તેમણે પોલીસને જાણ કરતા અંતે યુવકની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી હતી. આ યુવકની પાસે તો બધુ ફેક હતું જ તેના ડ્રાઇવર પાસેથી ભારત સરકારનું ઓળખપત્ર મળી આવ્યું છે. જ્યારે બન્ને ગાર્ડ પોતાને એનએસજી કમાન્ડો તરીકે દર્શાવવા પ્રયાસ કરી રહ્યા હતા. આ યુવકને પૂર્વ જવાનોએ તાલિમ આપવા માટે બોલાવ્યો હતો જ્યાં તે ઝડપાઇ ગયો હતો. માત્ર ૨૧ વર્ષની ઉંમરે સૈન્યના બ્રિગેડિયર બનવું લગભગ અશક્ય છે. આ શંકા જતા જ યુવકનો ભાંડો ફૂટયો હતો. યુવકની પાસેથી નકલી ડ્રેન, નકલી પિસ્તોલ, નકલી ઓળખકાર્ડ મળી આવ્યા છે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ગરમીનો કહેર – ભાવનગરમાં 41.9 ડિગ્રી તાપમાન, રાજ્યનું હોટેસ્ટ સિટી | Heatwave Temperature of 41 9 deg…

ગરમીનો કહેર - ભાવનગરમાં 41.9 ડિગ્રી તાપમાન, રાજ્યનું હોટેસ્ટ સિટી | Heatwave Temperature of 41 9 deg...

મહુવાના તરેડી પાસેથી દારૃની 36 બોટલ ઝડપાઈ, શખ્સ ફરાર | 36 bottles of liquor seized from Taredi in Ma…

મહુવાના તરેડી પાસેથી દારૃની 36 બોટલ ઝડપાઈ, શખ્સ ફરાર | 36 bottles of liquor seized from Taredi in Ma...

કેરીયા ગામે ખેતરમાં ખાતર નાખતી વેળાએ ટ્રેક્ટરની સાતી વાગી જતા આધેડનું મોત | man died after being hit…

કેરીયા ગામે ખેતરમાં ખાતર નાખતી વેળાએ ટ્રેક્ટરની સાતી વાગી જતા આધેડનું મોત | man died after being hit...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોવાની નાઇટ ક્લબમાં આગનું તાંડવ : 25 લોકોનાં મોત | Fire breaks out at Goa nightclub: 25 dead

ગોવાની નાઇટ ક્લબમાં આગનું તાંડવ : 25 લોકોનાં મોત | Fire breaks out at Goa nightclub: 25 dead

8 months ago
PSI ભરતી મામલે મોટા સમાચાર: બિન હથિયારી PSIનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર, આ રીતે ચકાસો નામ | Provi…

PSI ભરતી મામલે મોટા સમાચાર: બિન હથિયારી PSIનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર, આ રીતે ચકાસો નામ | Provi…

5 months ago
વિવાહિત મહિલાએ લગ્નનું વચન આપીને શારીરિક સંબંધ કેમ બાંધ્યા? દુષ્કર્મનો કેસ સુપ્રીમ કોર્ટે ફગાવ્યો | …

વિવાહિત મહિલાએ લગ્નનું વચન આપીને શારીરિક સંબંધ કેમ બાંધ્યા? દુષ્કર્મનો કેસ સુપ્રીમ કોર્ટે ફગાવ્યો | …

1 year ago
દ્વારકામાં જગત મંદિરે દ્વારકાધીશજીના 5252મા જન્મોત્સવની ભવ્ય ઉજવણી | Dwarkadhishji’s 5252nd birth an…

દ્વારકામાં જગત મંદિરે દ્વારકાધીશજીના 5252મા જન્મોત્સવની ભવ્ય ઉજવણી | Dwarkadhishji’s 5252nd birth an…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News