gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા પૂર્ણ, 2.40 લાખ ઉમેદવારો રહ્યા હાજર, જાણો OMR શીટ સહિતની અગત્યની માહિત…

G METRO NEWS by G METRO NEWS
June 14, 2026
in GUJARAT
0 0
0
લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા પૂર્ણ, 2.40 લાખ ઉમેદવારો રહ્યા હાજર, જાણો OMR શીટ સહિતની અગત્યની માહિત…
0
VIEWS
Share on FacebookShare on Twitter

LRD Exam: ગુજરાત પોલીસ હેઠળ ભરતી જાહેરાત ક્રમાંક GPRB/202526/1 લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા રવિવારે (14 જૂન, 2026) અમદાવાદ, રાજકોટ સહિત 7 મોટા શહેરોમાં રાજ્યની કુલ 879 શાળા/કોલેજોમાં યોજાઈ. જેમાં LRDની કુલ 12,733 જગ્યાઓ માટે 2.63 લાખથી વધુ ઉમેદવારોમાંથી 91% ઉમેદવારો પરીક્ષામાં હાજર રહ્યા હતા. હવે ઉમેદવારો પોતાની OMR શીટ 29 જૂન સુધી ઓનલાઈન ડાઉનલોડ કરી શકશે.

લોકરક્ષક કેડરની 12,733 જગ્યાઓ માટે પરીક્ષા યોજાઈ 

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ વિભાગની કુલ 12,733 જગ્યાઓ (બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ/હથિયારી પોલીસ કોન્સ્ટેબલ/જેલ સિપાઈ/એસ.આર.પી.એફ. કોન્સ્ટેબલ સંવર્ગની) માટે જાહેરાત ક્રમાંક GPRB/202526/1 અન્વયે 14 જૂનના રોજ લેખિત પરીક્ષા અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ગાંધીનગર, ભાવનગર અને આણંદ મળી કુલ-07 શહેરો ખાતે યોજવામાં આવી હતી.

2.40 લાખ ઉમેદવારો રહ્યા હાજર 

આ લેખિત પરીક્ષામાં કુલ- 879 પરીક્ષા કેન્દ્રો ખાતે શિક્ષણ વિભાગના આશરે 17,000 જેટલા અને પોલીસ વિભાગના આશરે 9000 જેટલા અધિકારી/કર્મચારીઓ દ્વારા ફરજ બજાવવામાં આવી હતી. આ પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે કુલ 19 જેટલા આઇ.પી.એસ. અધિકારીઓ દ્વારા સુપરવિઝન કરવામાં આવ્યું હતું.

આ સમગ્ર પરીક્ષાની પ્રક્રિયાનું CCTV રેકોર્ડિંગ દરેક વર્ગખંડમાં કરવામાં આવ્યું છે. તેનું લાઇવ મોનીટરિંગ કરવામાં આવ્યું, તેમજ પરીક્ષા આપનાર દરેક ઉમેદવારોનું બાયોમેટ્રીક વેરિફિકેશન પણ કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં કુલ 2,63,345 પૈકી આશરે 2,40,000 ઉમેદવારો પરીક્ષા આપવા માટે હાજર રહ્યા હતા. 

24 કલાક બાદ મળી રહેશે સ્કેન OMR શીટ

પરીક્ષાના પ્રશ્નપત્રમાં 200 માર્કસના MCQ ટાઇપના પ્રશ્નોના જવાબો OMR શીટમાં આપવામાં આવ્યા હતા. ઉમેદવારોની OMR શીટની સ્કેનિંગની કામગીરી હાલ ચાલી રહી છે. આગામી 24 કલાકમાં પરીક્ષામાં ભાગ લીધેલા તમામ ઉમેદવારોની સ્કેન કરેલી OMR શીટ ભરતી બોર્ડની વેબસાઇટ gprb.gujarat.gov.in ઉપર ઓનલાઇન મુકવામાં આવશે. ઉમેદવારો પોતાની OMR શીટ 29 જૂન, 2026 સુધી ડાઉનલોડ કરી શકશે.

લોકરક્ષક કેડર (Lok rakshak Cadre) – કુલ 12,733 જગ્યા

• બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ: 6942

• હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ: 2458

• હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF):3002

• જેલ સિપાહી (પુરુષ): 300

• જેલ સિપાહી (મહિલા /મેટ્રન): 31

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીઃ બાલાસિનોરમાં પોણા છ ઇંચ, જુઓ ક્યાં કેટલો વરસાદ | gujarat …
GUJARAT

મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીઃ બાલાસિનોરમાં પોણા છ ઇંચ, જુઓ ક્યાં કેટલો વરસાદ | gujarat …

June 18, 2026
સુરતના અડાજણમાં TVS-EV શૉ રૂમમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો રાખ, બાજુની બે દુકાનો પણ ઝપેટમાં | surat ad…
GUJARAT

સુરતના અડાજણમાં TVS-EV શૉ રૂમમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો રાખ, બાજુની બે દુકાનો પણ ઝપેટમાં | surat ad…

June 18, 2026
બોટાદમાં મહિલાને 4 લોકોએ ઢીંકા પાટુંનો માર માર્યો | Woman beaten with a dhinchapatu by 4 people in B…
GUJARAT

બોટાદમાં મહિલાને 4 લોકોએ ઢીંકા પાટુંનો માર માર્યો | Woman beaten with a dhinchapatu by 4 people in B…

June 18, 2026
Next Post
ગુજરાતમાં લાંચિયાઓ બેફામ : 6 મહિનામાં 50 સરકારી બાબુઓ પર ACBની ‘ટ્રેપ’! | Gujarat Corruption 2026: 5…

ગુજરાતમાં લાંચિયાઓ બેફામ : 6 મહિનામાં 50 સરકારી બાબુઓ પર ACBની 'ટ્રેપ'! | Gujarat Corruption 2026: 5...

કાલાવડ તાલુકાના ખંઢેરા પાસે ફુલઝર-1 નદી કાંઠેથી કુલ 6 ખેડૂતોના ઇલેક્ટ્રિક વાયરની ચોરીની ફરિયાદ | Com…

કાલાવડ તાલુકાના ખંઢેરા પાસે ફુલઝર-1 નદી કાંઠેથી કુલ 6 ખેડૂતોના ઇલેક્ટ્રિક વાયરની ચોરીની ફરિયાદ | Com...

જામનગર શહેર અને જિલ્લામાં દેશી-વિદેશી દારૂ સામે પોલીસની સઘન કાર્યવાહી | Police take intensive action…

જામનગર શહેર અને જિલ્લામાં દેશી-વિદેશી દારૂ સામે પોલીસની સઘન કાર્યવાહી | Police take intensive action...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ: ખેડૂતોમાં ખુશીનો માહોલ | Farmers happy as good rains fall …

અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ: ખેડૂતોમાં ખુશીનો માહોલ | Farmers happy as good rains fall …

10 months ago
‘મહારાષ્ટ્ર અને મરાઠીને સૌથી મોટો ખતરો હિન્દી નહીં પણ ગુજરાતીથી’, સંજય રાઉતનો બળાપો | ‘The biggest t…

‘મહારાષ્ટ્ર અને મરાઠીને સૌથી મોટો ખતરો હિન્દી નહીં પણ ગુજરાતીથી’, સંજય રાઉતનો બળાપો | ‘The biggest t…

1 year ago
‘યા હબીબી, યા હબીબી… બોલીને મોહમ્મદ બિન સલમાનને મળશે પીએમ મોદી’, ઓવૈસીના પ્રહાર | pm modi will gre…

‘યા હબીબી, યા હબીબી… બોલીને મોહમ્મદ બિન સલમાનને મળશે પીએમ મોદી’, ઓવૈસીના પ્રહાર | pm modi will gre…

1 year ago
વડોદરાના કારેલીબાગમાં મુખ્ય માર્ગ પર ભુવો પડ્યો, બાઈકચાલકનો આબાદ બચાવ | pothole occurred on the main…

વડોદરાના કારેલીબાગમાં મુખ્ય માર્ગ પર ભુવો પડ્યો, બાઈકચાલકનો આબાદ બચાવ | pothole occurred on the main…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News