gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં અનુસૂચિત જાતિના પરિવાર પર હુમલો: પાવડા-પથ્થરથી માર મારતા પાંચને ઇજા; એટ્રોસિટી સહિત ગુનો ન…

G METRO NEWS by G METRO NEWS
June 15, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં અનુસૂચિત જાતિના પરિવાર પર હુમલો: પાવડા-પથ્થરથી માર મારતા પાંચને ઇજા; એટ્રોસિટી સહિત ગુનો ન…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગર શહેરના સિદ્ધનાથ સોસાયટી વિસ્તારમાં બે પડોશીઓ વચ્ચે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કરતાં એક જ પરિવારના પાંચ સભ્યોને ઇજાઓ પહોંચ્યાની ઘટના સામે આવી છે. બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાતા એટ્રોસિટી સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ફરિયાદી ગીરધરભાઈ કરશનભાઈ ચાંડપા (ઉં.વ. 43), રહે. સિદ્ધનાથ સોસાયટી, જગન્નાથ મંદિર પાસે, જામનગરે નોંધાવેલી ફરિયાદ મુજબ તા. 14 જૂનના રોજ રાત્રે આશરે સાડા આઠ વાગ્યે તેમના દીકરા હાર્દિક સાથે પડોશમાં રહેતા રમેશભાઈ નારણભાઈ ખીચ અને તેમની દીકરીઓ દીશા તથા મીતલ વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો.

ફરિયાદ અનુસાર, ઝઘડો વધતા મીતલે હાર્દિકના માથામાં પાવડાથી હુમલો કરી લોહીલુહાણ ઇજા પહોંચાડી હતી. દરમિયાન ગીરધરભાઈ વચ્ચે પડતાં તેમના માથામાં પથ્થર મારી ઇજા કરવામાં આવી હતી. ફરિયાદીની પત્ની નીતાબેનને દોરડાથી માર મારવામાં આવ્યો હતો, જ્યારે બીજા દીકરા અશ્વીનને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો. વચ્ચે છોડાવવા આવેલા વિવેકને પણ માથામાં પથ્થર મારી ઇજા પહોંચાડવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

ફરિયાદ મુજબ હુમલા દરમિયાન આરોપીઓએ જાતિ આધારિત અપમાનજનક શબ્દો ઉચ્ચારી અનુસૂચિત જાતિ પ્રત્યે અપમાનજનક વર્તન કર્યું હતું. ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાર્દિકના માથામાં ટાંકા લેવામાં આવ્યા હતા અને અન્ય ઇજાગ્રસ્તોની સારવાર કરવામાં આવી હતી.

આ બનાવ અંગે પોલીસે રમેશભાઈ નારણભાઈ ખીચ, દીશા અને મીતલ સહિતના આરોપીઓ સામે મારામારી, ઇજા પહોંચાડવા, જાતિ પ્રત્યે અપમાનજનક વર્તન, એટ્રોસિટી અધિનિયમ તેમજ હથિયારબંધી જાહેરનામાના ભંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ
GUJARAT

એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ

August 1, 2026
Anup Jalota’s Birthday Becomes an Unforgettable Night of Music and Memories
GUJARAT

Anup Jalota’s Birthday Becomes an Unforgettable Night of Music and Memories

August 1, 2026
Tiger Shroff, Neeraj Tiwari and Remo D’Souza Come Together for Aagaaz Entertainment’s Next Action Fi…
GUJARAT

Tiger Shroff, Neeraj Tiwari and Remo D’Souza Come Together for Aagaaz Entertainment’s Next Action Fi…

August 1, 2026
Next Post
‘છોટીકાશી’માં પુરૂષોત્તમ માસની પૂર્ણાહુતિએ ભક્તિ ઉત્સવ | Devotional festival at the end of Purushott…

'છોટીકાશી'માં પુરૂષોત્તમ માસની પૂર્ણાહુતિએ ભક્તિ ઉત્સવ | Devotional festival at the end of Purushott...

અધિક માસની સોમવતી અમાસે મહાદેવ મંદિરો ભક્તોના હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા | Huge rush at Vadoda…

અધિક માસની સોમવતી અમાસે મહાદેવ મંદિરો ભક્તોના હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા | Huge rush at Vadoda...

પેટ્રોલ-CNG ભાવધારાની ઈફેક્ટ: તા. 1લીથી રિક્ષા ભાડામાં રૂ. 10નો ઝીંકાયો વધારો | Vadodara: Effect of …

પેટ્રોલ-CNG ભાવધારાની ઈફેક્ટ: તા. 1લીથી રિક્ષા ભાડામાં રૂ. 10નો ઝીંકાયો વધારો | Vadodara: Effect of ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટ્રેનના લોકો પાયલટ 13થી 15 કલાક કામ કરવા મજબૂર, રેલવેની તપાસમાં ખુલાસો

ટ્રેનના લોકો પાયલટ 13થી 15 કલાક કામ કરવા મજબૂર, રેલવેની તપાસમાં ખુલાસો

1 year ago
ઓપરેશન સિંદૂર :ચર્ચા માટે વિપક્ષોનો હોબાળો અંતે 16 કલાક ચર્ચા માટે મોદીની તૈયારી

ઓપરેશન સિંદૂર :ચર્ચા માટે વિપક્ષોનો હોબાળો અંતે 16 કલાક ચર્ચા માટે મોદીની તૈયારી

1 year ago
વાપીમાં બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાનો કેસ: 42 વર્ષના આરોપીને કોર્ટે ફટકારી ફાંસીની સજા | Vapi Court …

વાપીમાં બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાનો કેસ: 42 વર્ષના આરોપીને કોર્ટે ફટકારી ફાંસીની સજા | Vapi Court …

8 months ago
બેવફા પ્રેમીએ અંગત પળનો વીડિયો વાયરલ કરી દેતા યુવતીએ ઝેર પીધું | Girl drinks poison after unfaithful…

બેવફા પ્રેમીએ અંગત પળનો વીડિયો વાયરલ કરી દેતા યુવતીએ ઝેર પીધું | Girl drinks poison after unfaithful…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News