gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અજબડી મિલના કંપાઉન્ટમાંંથી દારૃની ૫૬૨ બોટલ કબજે | 562 bottles of liquor seized from Ajbardi Mill com…

G METRO NEWS by G METRO NEWS
June 16, 2026
in GUJARAT
0 0
0
અજબડી મિલના કંપાઉન્ટમાંંથી દારૃની ૫૬૨ બોટલ કબજે | 562 bottles of liquor seized from Ajbardi Mill com…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,બંધ પડેલી અજબડી મિલ અસામાજિક પ્રવૃત્તિઓથી ધમધમી રહી છે. પરંતુ, પાણીગેટ પોલીસ ઊંઘતી જ  રહે છે. આ સ્થળે પીસીબી , એસ.એમ.સી. અને એલ.સી.બી. રેડ પાડે છે. પરંતુ, પાણીગેટ પોલીસ કોઇ જ કાર્યવાહી કરતી નથી. 

એલ.સી.બી. ઝોન – ૩ ની ટીમને માહિતી મળી હતી કે, જબ્બારઉલ ઉર્ફે જબ્બાર ઇદ્રીશમીંયા મલેક અજબડી મિલના કંપાઉન્ડમાં દારૃનો ધંધો કરે છે. જેથી,પોલીસની ટીમે ઉપરોક્ત સ્થળે રેડ પાડી હતી.કંપાઉન્ડમાં પાર્ક થયેલી લક્ઝરી બસમાંથી દારૃની ૫૬૨ બોટલ કિંમત રૃપિયા ૯૭,૩૪૬ ની કબજે કરી છે. પોલીસે દારૃ તથા લક્ઝરી બસ મળીને કુલ ૧૫.૯૭ લાખનો મુદ્દામાલ  કબજે કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, આ સ્થળે ચાલતી અસામાજિક પ્રવૃત્તિ  પર અવાર – નવાર રેડ પડે છે. પરંતુ, પાણીગેટ પોલીસ કોઇ કાર્યવાહી કરતી નથી. ઉપરી અધિકારીઓ પણ પાણીગેટ  પોલીસની આ નિષ્ળતાનો ઢાંકપીછોડો કરી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીઃ બાલાસિનોરમાં પોણા છ ઇંચ, જુઓ ક્યાં કેટલો વરસાદ | gujarat …
GUJARAT

June 18, 2026
સુરતના અડાજણમાં TVS-EV શૉ રૂમમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો રાખ, બાજુની બે દુકાનો પણ ઝપેટમાં | surat ad…

બોટાદમાં મહિલાને 4 લોકોએ ઢીંકા પાટુંનો માર માર્યો | Woman beaten with a dhinchapatu by 4 people in B…

Next Post
વિવિધ ફેકલ્ટીઓમાં પીજીમાં પ્રવેશ માટે 42 એન્ટ્રન્સ એક્ઝામ લેવાશે | entrance exam for pg courses in m…

વિવિધ ફેકલ્ટીઓમાં પીજીમાં પ્રવેશ માટે 42 એન્ટ્રન્સ એક્ઝામ લેવાશે | entrance exam for pg courses in m...

પાદરાથી ગુમ મહિલા પુત્ર સાથે ૧૦ વર્ષે રાજકોટમાં મળી આઇસ ફેક્ટરીમાં મજૂરી કરતી મહિલા ગરબા ક્લાસ ચલાવત…

પાદરાથી ગુમ મહિલા પુત્ર સાથે ૧૦ વર્ષે રાજકોટમાં મળી આઇસ ફેક્ટરીમાં મજૂરી કરતી મહિલા ગરબા ક્લાસ ચલાવત...

પોણા બે કરોડની ઠગાઇમાં નાસતો ફરતો આરોપી ઝડપાયો | The accused who was absconding in a fraud of two an…

પોણા બે કરોડની ઠગાઇમાં નાસતો ફરતો આરોપી ઝડપાયો | The accused who was absconding in a fraud of two an...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિદેશમાં મોકલવામાં આવતી રકમ પર RBIની નજર, LRS યોજનાની સમીક્ષા | RBI keeps an eye on money sent abroa…

1 year ago
સુરતમાં BRTS બસ-કોર્પોરેટરની કાર વચ્ચે અકસ્માત, પોલીસ ફરિયાદ ટાળી ‘બંધ બારણે સમાધાન’ | Accident betw…

11 months ago
દુનિયાના સૌથી ધનિક CEO ભારતીય મૂળના જયશ્રી ઉલ્લાલ, સત્ય નદેલા અને સુંદર પિચાઇ પણ પાછળ | Jayshree Ull…

6 months ago
‘હું તારી પત્નીને પ્રેમ કરું છું…’, અમદાવાદમાં એકતરફી પ્રેમમાં દિયરે ફરી ભાભીની છેડતી કરી, પોલીસે …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News