gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મોંહેજોદડોની મૂર્તિ ડાન્સિંગ ગર્લને ૯મા ધોરણના પુસ્તકમાં કપડાં પહેરાવાયા! | The Dancing Girl an idol…

G METRO NEWS by G METRO NEWS
June 16, 2026
in INDIA
0 0
0
મોંહેજોદડોની મૂર્તિ ડાન્સિંગ ગર્લને ૯મા ધોરણના પુસ્તકમાં કપડાં પહેરાવાયા! | The Dancing Girl an idol…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– એનસીઈઆરટીએ સાંસ્કૃતિક મૂર્તિને પુસ્તકમાં ઢાંકી દેતાં વિવાદ

– દેશભરમાં ભારે હોબાળો થતા અંતે એનસીઇઆરટીએ પાઠયપુસ્તકોમાં ડાન્સિંગ ગર્લની મૂળ તસવીર યથાવત્ રાખશે 

નવી દિલ્હી : મોંહેજોદડોની એક પ્રાચીન તાંબાની મૂર્તિ ડાન્સિંગ ગર્લના ચિત્રને ઢાંકીને પાઠય પુસ્તકમાં સમાવ્યું હોવાથી વિવાદ થયો છે. વર્ષોથી પાઠય પુસ્તકોમાં સ્થાન પામતી આ મૂર્તિને અચાનક નવા પુસ્તકમાં કવર કરીને મૂકાઈ છે. એ પાછળ ૯મા ધોરણના બાળકોને અનાવૃત્ત મૂર્તિ બતાવવી ન જોઈએ એવો વિચિત્ર તર્ક રજૂ થઈ રહ્યો છે. આર્ટવર્ક સાથે આ રીતે છેડછાડ થઈ તે મુદ્દે એનસીઈઆરટીએ ટીકાનો સામનો કરવો પડયો છે.

મોંહેજોદડો સંસ્કૃતિની લગભગ ૪૬૦૦ વર્ષ જૂની એક તાંબાની મૂર્તિ ૧૯૨૬માં મળી આવી હતી. તે ખાસ ટેકનિકથી બની હતી. ૧૦.૫ સેન્ટિમીટરની આ મૂર્તિ દેશના ઈતિહાસમાં મહત્ત્વની હોવાથી વર્ષોથી પાઠય પુસ્તકોમાં સામેલ થાય છે. ૧૯૨૬માં એક અંગ્રેજ અધિકારીને આ મૂર્તિ મળી આવી હતી. મૂર્તિ અનાવૃત્ત છે અને નૃત્યની મુદ્રામાં હોવાથી તેનું નામ ડાન્સિંગ ગર્લ રાખવામાં આવ્યું હતું. આ ડાન્સિંગ ગર્લ દેશના પાઠય પુસ્તકોમાં છેક છઠ્ઠા ધોરણથી નવમા ધોરણ સુધી અલગ અલગ સમયે સમાવવામાં આવી હતી અને કેટલીય જનરેશનના સ્ટૂડન્ટ્સ તેના વિશે જાણી ચૂક્યા છે. 

હવે આ મૂર્તિને લઈને નવો વિવાદ જાગ્યો છે. એનસીઈઆરટીએ નવી શિક્ષણ નીતિ અંતર્ગત નવમા ધોરણના પ્રથમ પાઠય પુસ્તક મધુરિમામાં તેનો સમાવેશ કર્યો છે, પરંતુ એના ચિત્રને કપડાં પહેરાવ્યા હોય એમ એનું આખું ધડ ઢાંકી દેવાયું છે. તેમાં નગ્નતા છુપાવવાનો ઈરાદો હતો. ખાસ તો ૯મા ધોરણના બાળકો માટે ઉંમરને અનુરૂપ નથી એવી દલીલ રજૂ કરીને પુસ્તકમાં આ ફેરફાર કરાયો હતો. તેની સામે વિરોધ ઉઠયો છે. એનસીઈઆરટીના પાઠયપુસ્તક વિકાસ સમિતિના વડા રહેલા માઈકલ ડેનિનોએ કહ્યું હતું કે તેમને ૯મા ધોરણ માટે આ ચિત્ર ઉંમરને અનુરૂપ નથી એવું લાગ્યું ન હતું, પરંતુ બીજા સભ્યોએ એવું વિચાર્યું હોવાથી આ નિર્ણય લેવાયો હતો. દેશભરમાં ભારે હોબાળો થતા અંતે એનસીઇઆરટીએ પાઠયપુસ્તકોમાં ડાન્સિંગ ગર્લની મૂળ તસવીર યથાવત્ રાખશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઉદ્ધવ ઠાકરે જૂથમાં ભંગાણ: વ્હીપ છતાં 9માંથી માત્ર 3 જ સાંસદો બેઠકમાં હાજર | shiv sena ubt crisis liv…
INDIA

ઉદ્ધવ ઠાકરે જૂથમાં ભંગાણ: વ્હીપ છતાં 9માંથી માત્ર 3 જ સાંસદો બેઠકમાં હાજર | shiv sena ubt crisis liv…

June 18, 2026
બળવાખોરોનું ટેન્શન વધ્યું! શરદ પવારે બનાવ્યો ‘પાવર પ્લાન’, ઉદ્ધવ ઠાકરેને ફોન કરીને કર્યા તૈયાર | Mah…
INDIA

બળવાખોરોનું ટેન્શન વધ્યું! શરદ પવારે બનાવ્યો ‘પાવર પ્લાન’, ઉદ્ધવ ઠાકરેને ફોન કરીને કર્યા તૈયાર | Mah…

June 18, 2026
આ તારીખથી લાગુ થશે ભારત-યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ! બ્રિટિશ વ્હીસ્કી અને કારના ભાવ ઘટશે | India UK F…
INDIA

આ તારીખથી લાગુ થશે ભારત-યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ! બ્રિટિશ વ્હીસ્કી અને કારના ભાવ ઘટશે | India UK F…

June 18, 2026
Next Post
અમદાવાદ એક્સપ્રેસ હાઈ-વે પર અજાણ્યા વાહન પાછળ બાઇક ઘૂસી જતા યુવાનનું મોત | man died after his bike c…

અમદાવાદ એક્સપ્રેસ હાઈ-વે પર અજાણ્યા વાહન પાછળ બાઇક ઘૂસી જતા યુવાનનું મોત | man died after his bike c...

પાલિતાણાશહેરમાં મોડીરાત્રે થયેલી મારામારીમાં યુવકની હત્યાથી ચકચાર | The murder of a young man in a l…

પાલિતાણાશહેરમાં મોડીરાત્રે થયેલી મારામારીમાં યુવકની હત્યાથી ચકચાર | The murder of a young man in a l...

અલંગમાં શિપમાંથી ઓઈલ લીક થતા દોડધામ, જીપીસીબીની તપાસ શરૃ | Oil leak from ship in Alang causes panic …

અલંગમાં શિપમાંથી ઓઈલ લીક થતા દોડધામ, જીપીસીબીની તપાસ શરૃ | Oil leak from ship in Alang causes panic ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગાઝામાં ‘શાંતિદૂત’ બનશે ભારત! ટ્રમ્પે PM મોદીને ‘બોર્ડ ઓફ પીસ’માં જોડાવવા માટે મોકલ્યું આમંત્રણ | US…

ગાઝામાં ‘શાંતિદૂત’ બનશે ભારત! ટ્રમ્પે PM મોદીને ‘બોર્ડ ઓફ પીસ’માં જોડાવવા માટે મોકલ્યું આમંત્રણ | US…

5 months ago
પોર હાઇવે પર ટ્રકની અડફેટે ચાલતા જતા શ્રમજીવીનું મોત | Worker died after being hit by truck on Por H…

પોર હાઇવે પર ટ્રકની અડફેટે ચાલતા જતા શ્રમજીવીનું મોત | Worker died after being hit by truck on Por H…

8 months ago
અમરેલીમાં સતત ત્રીજા દિવસે મેઘમહેર યથાવત, ખેડૂતોમાં ખુશી અને શહેરમાં જળબંબાકારની સ્થિતિ | Rain in Am…

અમરેલીમાં સતત ત્રીજા દિવસે મેઘમહેર યથાવત, ખેડૂતોમાં ખુશી અને શહેરમાં જળબંબાકારની સ્થિતિ | Rain in Am…

9 months ago
એનડીપીએસના આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of NDPS accused rejected

એનડીપીએસના આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of NDPS accused rejected

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News