gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વૃદ્ધની હત્યામાં પોલીસની બેદરકારી તપાસવા માટે એસીપીને ઇન્કવાયરી | Inquiry to ACP to investigate poli…

G METRO NEWS by G METRO NEWS
June 16, 2026
in GUJARAT
0 0
0
વૃદ્ધની હત્યામાં પોલીસની બેદરકારી તપાસવા માટે એસીપીને ઇન્કવાયરી | Inquiry to ACP to investigate poli…
0
VIEWS
Share on FacebookShare on Twitter

યુનિવર્સિટી રોડ પર વિમલનગરમાં થયેલી 

મૃતકના પરિવારજનોની રજૂઆતોનું પોલીસ કમિશનરે તત્કાળ નિવારણ કરતાં મૃતદેહ સંભાળી લેવા ખાતરી

રાજકોટ: યુનિવર્સિટી રોડ પરના વિમલનગર શેરી નં.૧માં રહેતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નિવૃત કર્મચારી પ્રવિણભાઇ શાહની તેમની ભાણેજ દીયાના પતિ વિવેક ગોસ્વામીએ ઘરમાં ઘુસી છરાના આડેધડ ઘા ઝીંકી કરેલી ઘાતકી હત્યામાં ગાંધીગ્રામ-૨ પોલીસ મથકના સ્ટાફની બેદરકારીનો આક્ષેપ થતાં પોલીસ કમિશનરે એસીપીને ઇન્કવાયરી સોંપી છે. 

મૃતક પ્રવિણભાઇના પુત્રી તેજલબેને આક્ષેપ કર્યો હતો કે, આરોપી તેમને છેલ્લા ઘણાં સમયથી ધમકી આપતો હતો. જેથી પોલીસ રક્ષણ આપવા ગઇ તા.૨૨મીએ ગાંધીગ્રામ-૨ પોલીસ મથકમાં અરજી કરી હતી. પરંતુ તપાસ કરનાર એએસઆઇ જયસિંહ ઝાલાએ કોઇ કાર્યવાહી કરી ન હતી. જેને કારણે આખરે તેના પિતાની હત્યા થઇ ગઇ હતી. 

આ જ કારણસર મૃતદેહ સંભાળવાનો પણ ઇન્કાર કરી દીધો હતો. ગઇકાલે સાંજે ગાંધીગ્રામ-૨ પોલીસ મથકે જઇ પોલીસની બેદરકારીને લઇને હોબાળો પણ મચાવ્યો હતો. આખરે આજે પોલીસ કમિશનરે ગાંધીગ્રામ-૨ પોલીસ મથકની બેદરકારી અંગે તપાસ કરવા એસીપીને ઇન્કવાયરી સોંપી છે. મૃતક પ્રવિણભાઇના પરિવારના સભ્યોએ આજે સાંજે પોલીસ કમિશનર બ્રજેશ ઝાને મળી કેટલીક રજૂઆતો કરી હતી. જેનું ત્વરીત નિવારણ આવતા આવતીકાલે મૃતદેહ સંભાળી લેશે તેવી ખાતરી આપી હતી. 

ઉલ્લેખનીય છે કે, ગાંધીગ્રામ-૨ પોલીસ મથકની કામગીરી સામે છેલ્લા ઘણાં સમયથી આક્ષેપો થઇ રહ્યા છે. એક પોલીસમેને ગુજારેલા દુષ્કર્મના કેસમાં પણ ગાંધીગ્રામ-૨ પોલીસે ફરિયાદ નહીં નોંધી પીડીતાને અનેક ધક્કા ખવડાવ્યાના આક્ષેપો થયા હતા. આખરે ક્રાઇમ બ્રાંચે ગુનો દાખલ કરાવી આરોપી પોલીસમેનની ધરપકડ કરી હતી. 

છરી ખરેખર ક્યાંથી લીધી તે પણ પોલીસ શોધી શકી નથી

રાજકોટ: આરોપી વિવેકને તપાસના અંતે ગાંધીગ્રામ-૨ પોલીસે કોર્ટમાં રજૂ કરતા જેલહવાલે કરાયો હતો. તેણે છરી ખરેખર ચોટીલાથી લીધી કે રાજસ્થાનથી તેની માહિતી પણ પોલીસ કઢાવી શકી ન હતી. ખુદ પોલીસે જ સ્વિકાર્યું કે ખરેખર ક્યાંથી છરી લીધી તે સ્પષ્ટ થયું નથી. મૃતક પ્રવિણભાઇ અને તેના પુત્રી તેજલબેન દીયાને સાસરેથી લેવા ગયા હતા. હવે છુટાછેડા માટે પણ કાર્યવાહી કરવાના હતા. જેને કારણે આરોપી વિવેકે ઉશ્કેરાઇ પત્ની દીયાના નાના પ્રવિણભાઇને આ માટે જવાબદાર માની તેની હત્યા કરી નાંખ્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
નેશનલ ચેમ્પિયનશિપમાં ભાવેણાના દિવ્યાંગ બાળકોએ 20 મેડલ મેળવ્યા | Disabled children from Bhavena won 2…

નેશનલ ચેમ્પિયનશિપમાં ભાવેણાના દિવ્યાંગ બાળકોએ 20 મેડલ મેળવ્યા | Disabled children from Bhavena won 2...

રૂા.50 હજારનો તોડ કરવા ગયેલા બે નકલી પોલીસમેન ઝડપાયા | Two fake policemen caught trying to steal Rs …

રૂા.50 હજારનો તોડ કરવા ગયેલા બે નકલી પોલીસમેન ઝડપાયા | Two fake policemen caught trying to steal Rs ...

પારડીમાં છરીના દસેક ઘા ઝીંકાતાં ઘાયલ રાજકોટની પરિણીતાનું મોત | Rajkot woman dies after being stabbed…

પારડીમાં છરીના દસેક ઘા ઝીંકાતાં ઘાયલ રાજકોટની પરિણીતાનું મોત | Rajkot woman dies after being stabbed...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘રૂમમાં આવ, વિદેશ લઇ જઇશ’ : સ્વામી ચૈતન્યાનંદ સામે 17 વિદ્યાર્થિનીની એફઆઇઆર

‘રૂમમાં આવ, વિદેશ લઇ જઇશ’ : સ્વામી ચૈતન્યાનંદ સામે 17 વિદ્યાર્થિનીની એફઆઇઆર

11 months ago
મિડલ ઈસ્ટ યુદ્ધ મુદ્દે ધર્મસંકટમાં બ્રિક્સ! ઈરાનની આશાઓ પર ભારતે કહ્યું- પ્રયત્નો કરી રહ્યા છીએ | ir…

મિડલ ઈસ્ટ યુદ્ધ મુદ્દે ધર્મસંકટમાં બ્રિક્સ! ઈરાનની આશાઓ પર ભારતે કહ્યું- પ્રયત્નો કરી રહ્યા છીએ | ir…

5 months ago
‘અમેરિકા કોઈ ઉપકાર નથી કરી રહ્યો…’ ચોખા પર ટેરિફ ઝિંકવાની ધમકી આપનાર ટ્રમ્પને જવાબ | Trump Threat …

‘અમેરિકા કોઈ ઉપકાર નથી કરી રહ્યો…’ ચોખા પર ટેરિફ ઝિંકવાની ધમકી આપનાર ટ્રમ્પને જવાબ | Trump Threat …

8 months ago
ઉત્તરપ્રદેશમાં લગ્ન સમારોહથી પાછા આવતા જાનૈયાઓની કાર નહેરમાં ખાબકી, 5ના મોત | up wedding barat car f…

ઉત્તરપ્રદેશમાં લગ્ન સમારોહથી પાછા આવતા જાનૈયાઓની કાર નહેરમાં ખાબકી, 5ના મોત | up wedding barat car f…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News