gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રૂા.50 હજારનો તોડ કરવા ગયેલા બે નકલી પોલીસમેન ઝડપાયા | Two fake policemen caught trying to steal Rs …

G METRO NEWS by G METRO NEWS
June 16, 2026
in GUJARAT
0 0
0
રૂા.50 હજારનો તોડ કરવા ગયેલા બે નકલી પોલીસમેન ઝડપાયા | Two fake policemen caught trying to steal Rs …
0
VIEWS
Share on FacebookShare on Twitter

રૈયાધાર પાસે ગ્રાઉન્ડમાં બેઠેલા ચાર મિત્રો પાસેથી 

પોલીસ જેવી હેરકટ કરાવી હતી, એક આરોપીએ પોલીસના લોગોવાળું જેકેટ પણ પહેર્યું હતું

રાજકોટ: રૈયાધારમાં શાંતિનગર ગેઇટથી આગળ સોપાન લક્ઝરીયસ બિલ્ડિંગની પાછળ ક્રિકેટનાં ગ્રાઉન્ડમાં બેઠેલા મિત્રોને પોલીસ તરીકે ઓળખ આપી રૂા.૫૦ હજારનો તોડ કરવા ગયેલા બે આરોપીઓ પરમરાજ દીલિપભાઇ માજરીયા (ઉ.વ.૨૨, રહે. માધાપર પોસ્ટ ઓફિસ પાસે) અને આર્યન ધીરજલાલ ફળદુ (ઉ.વ.૨૧, રહે.ગોકુલધામ શેરી નં.૯)ને ગ્રાંધીગ્રામ-૨ પોલીસે ઝડપી લીધા હતા. 

મવડી પ્લોટની મધુરમ સોસાયટી શેરી નં.૨માં રહેતો કિરીટ પીઠડીયા (ઉ.વ.૩૧) વાવડીમાં ઘરઘંટીના બોક્સ બનાવવાના કારખાનામાં મજુરી કરે છે. ગઇ તા.૧૨મીએ સાંજે કારખાનેથી છુટી રાણીમા રૂડીમાં ચોકમાં મિત્રોને મળવા ગયો હતો. ત્યાંથી ત્રણ મિત્રો નરેશ પાંચાલ, રવિ ચાવડા અને ભાર્ગવ જોગર સાથે ગ્રાઉન્ડમાં બેસવા ગયો હતો ત્યારે બેટરીવાળું સ્કૂટર લઇ બંને આરોપીઓ આવ્યા હતા. તેમાંથી એકે પોલીસના લોગોવાળું જેકેટ પહેર્યું હતું. આવીને ‘તમે અહીં ખુલ્લા પટ્ટમાં શું કરો છો’ તેમ કહેતા ડરી ગયેલા કિરીટ અને તેના ત્રણેય મિત્રો ભાગ્યા હતા. તે સાથે જ બંને આરોપીઓએ પીછો કરી કિરીટને ઝડપી લીધો હતો. ત્યારબાદ તેને કહ્યું કે, અમે માલવીયાનગર પોલીસ સ્ટેશનમાંથી આવીયે છીએ, તારા ભાગી ગયેલા મિત્રોને બોલાવ નહીંતર તમારા બંને બાઇક ડીટેઇન કરશું, માલવીયાનગર પોલીસ મથકે લઇ જશું, જો ત્યાં ન આવવું હોય તો રૂા.૫૦ હજાર આપવા પડશે.  

કિરીટે ભાગી ગયેલા મિત્રોને બોલાવ્યા હતા, જેમાંથી મિત્ર નરેશને બંને આરોપીઓ ઉપર શંકા જતાં નામ પુછ્યા હતા. બંને આરોપીઓએ પોતાના નામ જણાવ્યા બાદ પોલીસ નહીં હોવાની શંકા જતાં માલવીયાનગર પોલીસની હદ મુકી યુનિવર્સિટી હદ વિસ્તારમાં શું કરો છો તેમ પુછી પોલીસ તરીકેની ઓળખના પુરાવા માંગતા બંને આરોપીઓ ભાંડો ફુટે તે પહેલાં ભાગી ગયા હતા.

બંને આરોપીઓની ઉંમર ૨૬ વર્ષ આસપાસ હતી. વાળ પોલીસ જેવા કપાવેલા હતા. કિરીટે બંને આરોપીઓના નામજોગ ગઇકાલે ગાંધીગ્રામ-૨ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે બંને આરોપીઓને ઝડપી લઇ બીજી કોઇ જગ્યાએ આ રીતે પોલીસ તરીકે ઓળખ આપી તોડપાણી કર્યા છે કે કેમ તે બાબતે તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિદ્યાર્થીઓ હવે રુમમાં કોઈ પણ પ્રકારના ઈલેક્ટ્કિલ ઉપકરણો નહીં રાખી શકે | students are not allowed to…
GUJARAT

વિદ્યાર્થીઓ હવે રુમમાં કોઈ પણ પ્રકારના ઈલેક્ટ્કિલ ઉપકરણો નહીં રાખી શકે | students are not allowed to…

June 18, 2026
લોકોને વડોદરા સુધી લાંબુ થવું નહી પડે પ્રોપર્ટી કાર્ડ, નકશા તેમજ માપણી માટે હવે તાલુકા મથકે ઓફિસો શર…
GUJARAT

લોકોને વડોદરા સુધી લાંબુ થવું નહી પડે પ્રોપર્ટી કાર્ડ, નકશા તેમજ માપણી માટે હવે તાલુકા મથકે ઓફિસો શર…

June 18, 2026
શિક્ષકોને વસતી ગણતરીની સાથે હવે પૂરક પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસવાના ઓર્ડર | teachers now ordered to an…
GUJARAT

શિક્ષકોને વસતી ગણતરીની સાથે હવે પૂરક પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસવાના ઓર્ડર | teachers now ordered to an…

June 18, 2026
Next Post
પારડીમાં છરીના દસેક ઘા ઝીંકાતાં ઘાયલ રાજકોટની પરિણીતાનું મોત | Rajkot woman dies after being stabbed…

પારડીમાં છરીના દસેક ઘા ઝીંકાતાં ઘાયલ રાજકોટની પરિણીતાનું મોત | Rajkot woman dies after being stabbed...

ગોંડલની આંગડિયા પેઢીમાં મેનેજર અને તેના બનેવી દ્વારા 2.31 કરોડની ઉચાપત | Manager and his brother in …

ગોંડલની આંગડિયા પેઢીમાં મેનેજર અને તેના બનેવી દ્વારા 2.31 કરોડની ઉચાપત | Manager and his brother in ...

રૂપિયો ઉછળી પાંચ સપ્તાહની ટોચે : શેરોમાં તેજી | Rupee rises to five week high: Stocks rally

રૂપિયો ઉછળી પાંચ સપ્તાહની ટોચે : શેરોમાં તેજી | Rupee rises to five week high: Stocks rally

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અધિકારીઓને ફિલ્ડમાં રહેવા મ્યુ.કમિશ્નરની સૂચના | Municipal Commissioner instructs officers to remain…

અધિકારીઓને ફિલ્ડમાં રહેવા મ્યુ.કમિશ્નરની સૂચના | Municipal Commissioner instructs officers to remain…

2 months ago
કપડવંજના આંતરસુબા વિસ્તારમાં બેરોકટોક ચાલતા દારૂ- જુગારના અડ્ડા | Unrestrained liquor and gambling d…

કપડવંજના આંતરસુબા વિસ્તારમાં બેરોકટોક ચાલતા દારૂ- જુગારના અડ્ડા | Unrestrained liquor and gambling d…

7 months ago
જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડીમાં ૬૪ માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી

જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડીમાં ૬૪ માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી

11 months ago
IPL ફાઇનલ: અમદાવાદ મેટ્રોના મુસાફરોની સંખ્યામાં નોંધાયો રેકોર્ડબ્રેક વધારો, મોડી રાત સુધી 62 વધારાની…

IPL ફાઇનલ: અમદાવાદ મેટ્રોના મુસાફરોની સંખ્યામાં નોંધાયો રેકોર્ડબ્રેક વધારો, મોડી રાત સુધી 62 વધારાની…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News