gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

જીએસટીમાં કરાયેલી કપાત બાદ વાહનોના વેચાણમાં સતત વૃદ્ધિ | Continued growth in vehicle sales after GST…

G METRO NEWS by G METRO NEWS
June 16, 2026
in Business
0 0
0
જીએસટીમાં કરાયેલી કપાત બાદ વાહનોના વેચાણમાં સતત વૃદ્ધિ | Continued growth in vehicle sales after GST…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : સમાપ્ત થયેલા મેમાં ઓટો ઉત્પાદક કંપનીઓ ખાતેથી ડીલરો ખાતે  ઊતારૂ વાહનોની રવાનગી વાર્ષિક ધોરણે ૨૭ ટકાથી વધુ રહી હોવાનું જોવા મળ્યું છે. ગયા વર્ષના સપ્ટેમ્બરમાં સરકારે ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી)માં કપાત કર્યા બાદ વાહનોની માગમાં સતત વૃદ્ધિ જોવા મળી રહી છે.

મેમાં ઊતારૂ વાહનોની રવાનગી ૨૭.૩૦ ટકા વધી ૪,૩૮,૮૫૪ એકમ રહી હોવાનું સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેકચરર્સ (સિઅમ)ના ડેટા જણાવે છે.

મે ૨૦૨૫માં ઊતારૂ વાહનોની રવાનગીનો આંક ૩,૪૪,૬૫૬ એકમ રહ્યો હતો. ટુ વ્હીલર્સની રવાનગીનો આંક ૧૪.૮૦ ટકા વધી ૧૯,૦૨,૨૦૯ રહ્યો હતો જે ગયા વર્ષના મેમાં ૧૬,૫૭,૧૧૬ જોવા મળ્યો હતો. 

વર્તમાન વર્ષના મેમાં ઊતારૂ વાહનો, થ્રી વ્હીલર્સ તથા ટુ વ્હીલર્સના વેચાણમાં દ્વીઅંકી વૃદ્ધિ જોવા મળી છે એમ સિઅમના ડાયરેકટર જનરલ રાજેશ મેનને એક નિવેદનમાં જણાવ્યું હતું.

જીએસટીમાં ઘટાડા ઉપરાંત સરળ ફાઈનાન્સિંગને કારણે વાહનોની હોલસેલ રવાનગીમાં વધારો જોવા મળ્યો છે. ડીલરોને થ્રી વ્હીલર્સની રવાનગીમાં ૩૧ ટકા વધારો થઈ ૭૦૭૨૦ એકમ રહી છે, જે ગયા વર્ષના મેમાં ૫૩૯૪૨ એકમ જોવા મળી હતી.

વાહનોની એકંદર રવાનગી મેમાં ૧૬.૮૦ ટકા વધી ૨૩,૫૨,૬૯૩ એકમ રહી હતી જે ગયા વર્ષના મેમાં ૨૦,૧૪,૧૫૮ એકમ જોવા મળી હતી એમ પણ સિઅમના ડેટામાં વધુમા ંજણાવાયું હતું. આ અગાઉ મેના જાહેર થયેલા રિટેલ આંકમાં ગયા વર્ષના મેની સરખામણીએ વર્તમાન વર્ષના સમાન મહિનામાં વાહનોના એકંદર વેચાણમાં ૯.૫૦ ટકા વૃદ્ધિ સાથે વેચાણ આંક ૨૫,૩૧,૦૬૭ રહ્યાનું જણાવાયું હતું.  

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચાંદીની કિંમતમાં એકઝાટકે 6300થી વધુનો કડાકો, સોનું પણ 1829 રૂપિયા તૂટ્યું, રોકાણકારો નિરાશ | Gold an…
Business

June 18, 2026
નિફટી 24000 સપાટી કુદાવી : સેન્સેક્સ 347 પોઈન્ટ ઉછળીને 77155 | Nifty breaks 24000 level: Sensex jump…

ક્રૂડ આંચકા પચાવી ઉંચકાયું : સોના ચાંદીમાં પીછેહટ: પ્લેટીનમ પણ રૂ.૩૦૦૦ તૂટયું | Crude rises after di…

Next Post
યુદ્વ અંતની સમજૂતી : સેન્સેક્સ 1293 પોઈન્ટની તોફાની તેજી બાદ અંતે 736 પોઈન્ટ વધીને 76264 | War endin…

યુદ્વ અંતની સમજૂતી : સેન્સેક્સ 1293 પોઈન્ટની તોફાની તેજી બાદ અંતે 736 પોઈન્ટ વધીને 76264 | War endin...

સરકારનો મોટો નિર્ણય: ડીઝલ અને ATF પર એક્સપોર્ટ ડ્યુટીમાં વધારો ઝીંકાયો, જાણો તમારા પર શું અસર થશે | …

સરકારનો મોટો નિર્ણય: ડીઝલ અને ATF પર એક્સપોર્ટ ડ્યુટીમાં વધારો ઝીંકાયો, જાણો તમારા પર શું અસર થશે | ...

અમરેલીમાં વતન જવા નીકળેલા યુવકને સિંહણે ફાડી ખાધો! ઘટનાસ્થળેથી માત્ર ખોપરીના અવશેષો મળ્યા | Lioness …

અમરેલીમાં વતન જવા નીકળેલા યુવકને સિંહણે ફાડી ખાધો! ઘટનાસ્થળેથી માત્ર ખોપરીના અવશેષો મળ્યા | Lioness ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોના-ચાંદીના ભાવ આસમાને: ચાંદીમાં ₹7,600 થી વધુનો તોતિંગ ઉછાળો, સોનું ₹1.51 લાખને પાર | Gold and Sil…

1 month ago
વડોદરામાં પીધેલા છાકટા બની રહ્યા છે, જેપી રોડ પોલીસ સ્ટેશનના પાર્કિંગમાંથી જ પીધેલો પકડાયો | a drunk…

8 months ago
ગુજરાતમાં ફરી ભારેથી અતિભારે વરસાદની આગાહી, આજે ત્રણ જિલ્લામાં રેડ ઍલર્ટ | Heavy Rain Alert in Gujar…

10 months ago
સોનું રૂ.99,000ની અંદર: ક્રૂડ વધી 66 ડોલર પાર: ડોલર ઝડપી ઉંચકાયો | Gold below Rs 99 000: Crude rises…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News