gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વારસિયા-સંજયનગરના EWS-1 આવાસ માટે અરજી કરવાની મુદત 15 જુલાઈ સુધી લંબાવી | Application deadline for E…

G METRO NEWS by G METRO NEWS
June 16, 2026
in GUJARAT
0 0
0
વારસિયા-સંજયનગરના EWS-1 આવાસ માટે અરજી કરવાની મુદત 15 જુલાઈ સુધી લંબાવી | Application deadline for E…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા શહેરના આર્થિક રીતે નબળા વર્ગના પરિવારોને આવાસનો લાભ મળી રહે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વારસિયા-સંજયનગર ખાતે તૈયાર થનારા EWS-1 પ્રકારના આવાસોની ફાળવણી માટે ઓનલાઈન અરજી કરવાની સમય મર્યાદા લંબાવવામાં આવી છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના એફોર્ડેબલ હાઉસિંગ વિભાગ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વિવિધ આવાસ યોજનાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ યોજનાઓ પૈકી વારસિયા-સંજયનગર વિસ્તારમાં નિર્માણાધીન EWS-1 પ્રકારના આવાસો માટે નાગરિકોનો વધુ પ્રતિસાદ મળે અને વધુ લાભાર્થીઓને અરજી કરવાની તક મળી રહે તે હેતુથી અરજીની અંતિમ તારીખમાં વધારો કરવામાં આવ્યો છે.

 મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ રૂ.3 લાખ કિંમતના આ આવાસો માટે ઓનલાઈન ફોર્મ ભરવાની સમય મર્યાદા વધુ 30 દિવસ વધારીને હવે તા.15 જુલાઈ સુધી કરવામાં આવી છે.

 અરજદારો જરૂરી દસ્તાવેજો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ પર ઓનલાઈન અપલોડ કરી શકશે. કોર્પોરેશને પાત્ર નાગરિકોને આ વધારેલી મુદતનો લાભ લઈ સમયસર અરજી પૂર્ણ કરવા અપીલ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એરપોર્ટ પરથી પાર્સલ છોડાવવાના નામે મહિલા પાસેથી ઠગે રૂપિયા પડાવ્યા | thief extorted money from a wom…
GUJARAT

એરપોર્ટ પરથી પાર્સલ છોડાવવાના નામે મહિલા પાસેથી ઠગે રૂપિયા પડાવ્યા | thief extorted money from a wom…

June 16, 2026
ચોરોનો નવો ખેલ, બાઈક પર આવી દુકાનમાંથી એક પછી એક તેલના બે ડબ્બા ઉઠાવી બે ચોર ફરાર | 2 thieves on bik…

ટુ વ્હીલર પર તલવાર લઈને નીકળેલા બે યુવક સામે ગુનો દાખલ | case has been registered against 2 youths w…

Next Post
આજવાની જળસપાટી 205.75 ફૂટે પહોંચતા સારા વરસાદ માટે સત્ય નારાયણની કથા યોજાઈ | Satya Narayan katha was…

આજવાની જળસપાટી 205.75 ફૂટે પહોંચતા સારા વરસાદ માટે સત્ય નારાયણની કથા યોજાઈ | Satya Narayan katha was...

મહાવીરસિંહ સિંધવ ના રહસ્યમય મૃત્યુ બાબતની યોગ્ય અને ન્યાયિક તપાસ થાઈ તેની માગણી સાથે ભાવનગર ક્ષત્રિય…

મહાવીરસિંહ સિંધવ ના રહસ્યમય મૃત્યુ બાબતની યોગ્ય અને ન્યાયિક તપાસ થાઈ તેની માગણી સાથે ભાવનગર ક્ષત્રિય...

દિવ્યાંગોના નામે વાહનો ખરીદી ઠગાઇ અને બોગસ PSI કેસમાં મોબિન સોદાગરની જામીન નામંજુર | Mobin Sodagar’s…

દિવ્યાંગોના નામે વાહનો ખરીદી ઠગાઇ અને બોગસ PSI કેસમાં મોબિન સોદાગરની જામીન નામંજુર | Mobin Sodagar's...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કડક નિયમો ન હોવા છતાં સુરત સમિતિની શાળામાં 100 ટકા હાજરીવાળા વિદ્યાર્થીઓનું પ્રમાણ વધ્યું | Despite …

1 year ago
ચાંદીમાં   રૂ. 6000નો  જોરદાર ઉછાળો જ્યારે સોનું રૂપિયા 3000 ઊંચકાયું

7 months ago
સંસ્કાર નગરી મહુવામાં શિક્ષણ, સ્વાસ્થ્ય ,કલા સાથે સંસ્કાર નું સિંચન કરતા BAPS સ્વામિનારાયણ વિદ્યામંદ…

9 months ago
સ્પ્રિંગ પોસ્ટ લગાવવાથી ટ્રાફિક સમસ્યા હલ થશે કે વધશે?: વડોદરામાં 8 ટ્રાફિક જંકશન પર સ્પ્રિંગ પોસ્ટન…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News