gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડાયમંડ જ્યુબિલી ઇન્સ્ટિટયૂટની બિલ્ડિંગ સુરક્ષાના સાધનો વગર જ તોડી નાંખી | Diamond Jubilee Institute …

G METRO NEWS by G METRO NEWS
June 17, 2026
in GUJARAT
0 0
0
ડાયમંડ જ્યુબિલી ઇન્સ્ટિટયૂટની બિલ્ડિંગ સુરક્ષાના સાધનો વગર જ તોડી નાંખી | Diamond Jubilee Institute …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.16 શહેરના રાજમહેલરોડ પર આવેલી ડાયમંડ જ્યુબિલી ઇન્સ્ટિટયૂટની બિલ્ડિંગ સુરક્ષાના કોઇપણ સાધનો વગર તોડી નાંખતા નજીકમાં આવેલી સોસાયટીના મકાનોમાં નુકસાન થતા લોકોમાં રોષ ફેલાયો છે. અચાનક બિલ્ડિંગ તૂટી પડતા ભૂકંપ આવ્યો હોય તેવી બીકે રહીશો ઘરની બહાર દોડી આવ્યા હતાં.

ટેકનિકલ કોર્સ ચલાવતી સરકારી ઇન્સ્ટિટયૂટની ઇમારત જર્જરિત થઇ ગઇ હોવાથી તેને તોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ બિલ્ડિંગ પત્તાના મહેલની જેમ ધડાકાભેર તૂટી પડી તેનો કાટમાળ ચારે બાજુ ફેલાતા આજુબાજુની સોસાયટીના રહીશો ચિંતાતૂર બની ગયા છે.  બિલ્ડિંગ તોડતા પહેલા કોઇ સુરક્ષા કવચ નહી લગાડાતા તેનો કાટમાળ લોકોના ઘરના આંગણાંમાં જઇને પડયો તો કેટલાંકના ઘરને નુકસાન થયું છે.

એક મહિલાએ જણાવ્યું હતું કે સુરક્ષાના સાધનો વગર આ કામગીરી કરવામાં આવી છે. અમોને કોઇ માહિતી કે નોટિસ પણ આપી નથી કે જોખમી કામ થવાનું છે તો સાવચેતી રાખશો. અમો સવારે ઘેર હતા અને અચાનક ઘરમાં વાઇબ્રેશન થવાની સાથે મોટો અવાજ આવતા અમો ભૂકંપ માની ઘરની બહાર દોડી આવ્યા તો ઘરનું કમ્પાઉન્ડ તેમજ કેટલોક અંદરનો ભાગ ધૂળવાળો થઇ ગયો હતો. આ સાથે ફરીથી મોટો અવાજ આવતા જ અમારી ગટરલાઇન પણ તૂટી ગઇ છે.

અન્ય એક રહીશે કહ્યું હતું કે બિલ્ડિંગ તોડનાર કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી છે. સુરક્ષા વગર જ કામગીરી કરતા આખરે અમારે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. જે નુકસાન થયું છે તેનું વળતર મળવું જોઇએ તેવી માંગણી પણ રહીશો દ્વારા કરવામાં આવી છે. રહીશોએ પોતાનો જીવ જોખમમાં મૂકાયો હોવાના પણ આક્ષેપો કર્યા  હતાં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।
GUJARAT

September 15, 2026
બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

September 14, 2026
શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

Next Post
મહી નદીમાં ગેરકાયદે ખનન પર ફ્લાઇંગ સ્કવોડના દરોડા | illegal mining in mahi

ઘર આંગણે ખાટલામાં ઊંઘતી પાંચ વર્ષની બાળકીનું રાત્રે અપહરણ | five years old girl kidnepped

ભરૃચ ભાજપની જેમ વડોદરા જિલ્લા ભાજપમાં પણ ઉકળાટ,એક હોદ્દેદારના વર્તનથી કાર્યકરો નારાજ | Like Bharuch …

ભરૃચ ભાજપની જેમ વડોદરા જિલ્લા ભાજપમાં પણ ઉકળાટ,એક હોદ્દેદારના વર્તનથી કાર્યકરો નારાજ | Like Bharuch ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વાણીના અધિષ્ઠાત્રી દેવી સરસ્વતીજીનું પ્રથમ પૂજન શ્રી કૃષ્ણએ કર્યું હતું | Shri Krishna first worship…

8 months ago
પાકિસ્તાનના રાષ્ટ્રપતિની વારાણસીની મસ્જિદ પર ટિપ્પણી, ભારત કહ્યું- પહેલા તમારો ટ્રેક રેકોર્ડ જુઓ | I…

3 months ago
કર્ણાટકમાં બ્રેકફાસ્ટ પછી સિદ્ધારમૈયા અને શિવકુમારનો એકતાનો સંદેશો | Siddaramaiah and Shivakumar’s m…

10 months ago
ટેન્ડરના નામે કરોડોના કૌભાંડમાં ઠગ નિરવ દવેના પિતા અને પુત્રની ધરપકડ | Father and son of thug Nirav …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News