gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રામ મંદિરમાંથી કરોડોની ચોરી, 42થી વધુ કર્મચારીની પૂછપરછ થશે | Crores stolen from Ram temple more tha…

G METRO NEWS by G METRO NEWS
June 17, 2026
in INDIA
0 0
0
રામ મંદિરમાંથી કરોડોની ચોરી, 42થી વધુ કર્મચારીની પૂછપરછ થશે | Crores stolen from Ram temple more tha…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– એસઆઇટી સતત બીજા દિવસે અયોધ્યા પહોંચી 

– મંદિરમાં 40 જેટલી દાનપેટી, બે કિલો સોનાની ગદા પણ ગાયબ થઇ હોવાની ચર્ચા

– એસઆઇટી 15 દિવસમાં તપાસ રિપોર્ટ સોંપશે, ટ્રસ્ટના સભ્યોની પણ પૂછપરછ થઇ શકે છે 

અયોધ્યા : અયોધ્યાના રામ મંદિરમાં કરોડો રૂપિયાની ચોરીનો વિવાદ સામે આવ્યો છે. જેને પગલે આ મામલે એસઆઇટી દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. મંદિરમાં જે દાન આવે છે તેની ગણતરી કરનારા આશરે ૪૩ જેટલા કર્મચારીઓની એસઆઇટી દ્વારા પૂછપરછ કરવામાં આવી શકે છે. કેમ કે ચોરી મુખ્યત્વે દાન પેટીમાં આવેલા દાનમાંથી જ કરવામાં આવી હોવાના અહેવાલો છે.  

સમગ્ર મામલે તપાસ કરી રહેલી એસઆઇટી હાલ દાનમાં આવેલા નાણાની ગણતરી અને તેની વ્યવસ્થા કરી રહેલી સમગ્ર ટીમ પર નજર રાખી રહી છે. સુત્રો દ્વારા એવી માહિતી મળી છે કે દાન પેટીઓમાંથી જ નાણા ચોરી લેવામાં આવ્યા છે. મંદિર અંદર જ આશરે ૪૦ જેટલી દાનપેટી આવેલી છે, અગાઉ જ્યારે મંદિર ખોલવામાં આવ્યું ત્યારે આ પેટીની સંખ્યા ૧૦ હતી જેમાં બાદમાં વધારો થતો ગયો. 

એવા અહેવાલો છે કે અત્યાર સુધીમાં પૂછપરછ દરમિયાન પાંચ કર્મચારીઓ પાસેથી બે કરોડ રૂપિયા પરત મેળવી લેવાયા છે. જે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે તેમાં આ કર્મચારીઓ ચોરી કરતા ઝડપાયા હોવાથી બાદમાં તેમને પ્રશાસન દ્વારા કાઢી મુકવામાં આવ્યા હતા. જોકે સત્તાવાર રીતે કોઇ જ ફરિયાદ દાખલ કરાવવામાં નથી આવી. એસઆઇટી આ સમગ્ર મામલે આશરે ૧૫ દિવસમાં પોતાનો તપાસ રિપોર્ટ સરકારને સોંપશે જે બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. એસઆઇટી સતત બીજા દિવસે પણ રામ મંદિર પહોંચી હતી. મંદિરના ટ્રસ્ટ સાથે જોડાયેલા સભ્યોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. એવા અહેવાલો છે કે માત્ર રૂપિયા નહીં સોના ચાંદીની જ્વેલરીની પણ ચોરી કરાઇ છે, બે કિલોની સોનાની ગદા પણ ગાયબ થયાની ચર્ચા છે.  જોકે આ અંગે કોઇ સત્તાવાર માહિતી જાહેર કરાઇ નથી. આ સમગ્ર મામલે ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયના પૂર્વ ડ્રાઇવર રામ શંકર યાદવ પર પણ કેટલાક આરોપો લાગી રહ્યા છે. જોકે આ આરોપોને તેઓ ફગાવી ચુક્યા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘મહારાષ્ટ્રમાં સાંસદોની હોર્સ ટ્રેડિંગ, 15-15 કરોડમાં ખરીદાયા..’, સંજય રાઉતનો ચોંકાવનારો દાવો | Maha…
INDIA

‘મહારાષ્ટ્રમાં સાંસદોની હોર્સ ટ્રેડિંગ, 15-15 કરોડમાં ખરીદાયા..’, સંજય રાઉતનો ચોંકાવનારો દાવો | Maha…

June 17, 2026
ચીનની ફરી ચાલબાજી, દુનિયાનો સૌથી મોટો ડેમ તૈયાર કરવાનું શરુ કર્યું, ભારત સામે મોટું સંકટ | China Bui…

‘અમીરો પર ચાર હાથ પણ સામાન્ય માણસને હાલાકી…’, સુપ્રીમ કોર્ટે કામ કરવાની પદ્ધતિ મુદ્દે બેન્કોને ઝાટ…

Next Post
દિલ્હીમાં આઇએસઆઇના આતંકી ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ, 7 ઝડપાયા

ભારતના લેબર માર્કેટમાં મંદી, બેરોજગારીનો દર વધી 5.5%, 11 મહિનાની ટોચની સપાટીએ | Unemployment in the …

ભારતના લેબર માર્કેટમાં મંદી, બેરોજગારીનો દર વધી 5.5%, 11 મહિનાની ટોચની સપાટીએ | Unemployment in the ...

મહુવાના છાપરી ગામે બાળકીને ફાડીખાનાર દીપડો અંતે ફોરેસ્ટના પાંજરે પુરાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોડીરાતે ઓ.પી.રોડના પેટ્રોલ પંપના મેનેજર પર હુમલો | Late night attack on petrol pump manager on O P …

9 months ago
મહિલા કોન્સ્ટેબલના કપડાં ફાડ્યા, અર્ધનગ્ન કરી વીડિયો બનાવ્યો… છત્તીસગઢમાં માનવતા શર્મસાર | Chhatti…

6 months ago
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 202મું અંગદાન, બ્રેઇનડેડ પિતાના હૃદય, લીવર, કિડની અને આંખોનું કરાયું દાન |…

11 months ago
ગુજરાતમાં સૌથી વધુ દારૂ વેચાય છે, 500ની બોટલના 1500 રૂપિયા, દારૂબંધીનો મુદ્દો સંસદમાં ગાજ્યો | highe…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News