gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વ્યાજખોર મહિલાના ત્રાસથી કંટાળી નિવૃત સફાઈ કામદારે ઝેર પી લીધું | Tired of being harassed by a loan …

G METRO NEWS by G METRO NEWS
June 17, 2026
in GUJARAT
0 0
0
વ્યાજખોર મહિલાના ત્રાસથી કંટાળી નિવૃત સફાઈ કામદારે ઝેર પી લીધું | Tired of being harassed by a loan …
0
VIEWS
Share on FacebookShare on Twitter

બી-ડિવીઝન પોલીસ સ્ટેશન સામેના કવાર્ટરની ઘટના

પાડોશી મહિલાએ દસ ટકા વ્યાજે રકમ આપ્યા બાદ અચાનક ર૦ ટકા વ્યાજ વસુલવાનું શરૂ કર્યું

રાજકોટ : પેડક રોડ પર બી-ડિવીઝન પોલીસ મથકની સામે આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતાં અને મનપાનાં નિવૃત સફાઈ કામદાર મોહનભાઈ વાઘેલા (ઉ.વ.૬૭)એ વ્યાજે આપેલા પૈસાની પઠ્ઠાણી ઉઘરાણી કરાતા ઘઉંમાં નાખવાના પાવડરની પડીકી પી લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બી-ડિવીઝન પોલીસે તેની ફરિયાદના આધારે દીનાબેન ખીમસુરીયા સામે ગુનો દાખલ કર્યો છે. 

ફરિયાદમાં મોહનભાઈએ જણાવ્યું છે કે ચારેક વર્ષ પહેલાં પાડોશમાં રહેતાં દીનાબેન પાસેથી સગાઈના પ્રસંગ માટે તેની પત્નીએ રૂા.૧.ર૦ લાખ વ્યાજે લીધા હતા. બદલામાં બે કોરા ચેક આપ્યા હતા. જે-તે વખતે ૧૦ ટકા વ્યાજની વાત કરતાં દર મહિને રૂા.૧રપ૦૦ વ્યાજ પેટે આપતા હતા. ૬ મહિના સુધી વ્યાજ આપ્યુ હતું. આ પછી દીનાબેને ર૦ ટકા વ્યાજ કરી દેતાં રૂા.રર હજાર આપવાનું શરૂ  કર્યું હતું. 

દોઢેક વર્ષ સુધી વ્યાજ આપ્યા બાદ પત્નીની બિમારીના કારણે વ્યાજ ચુકવી શકયા ન હતા. આ પછી દીનાબેને તેની પત્નીના નામે રૂા.૧ લાખની લોન કરાવી પોતાની પાસે રકમ રાખી વ્યાજ પેટે ગણી લીધી હતી. ત્યાર બાદ પેન્શનમાંથી રૂા.૭પ હજાર આપ્યા હતા. આ પછી વ્યાજ આપવાનું બંધ કરી દેતાં દસેક દિવસ પહેલાં વકિલ મારફત નોટિસ મોકલી હતી. 

સાથો-સાથ જો વ્યાજની રકમ નહીં મળે તો તેના દિકરાને કેસમાં ફસાવી દેવાની ધમકી આપતાં કંટાળીને આજે સવારે અગાસી પર ઘઉંમા નાંખવાની ટીકડીની પડીકી પાણીમાં ઓગાળીને પી લીધી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ
GUJARAT

August 1, 2026
Anup Jalota’s Birthday Becomes an Unforgettable Night of Music and Memories

Tiger Shroff, Neeraj Tiwari and Remo D’Souza Come Together for Aagaaz Entertainment’s Next Action Fi…

Next Post
તરસામીયામાં યુવાનને 2 શખ્સે છરીના ઘા ઝીંકી દીધા

અમરેલીમાં રૂા.1.22 કરોડની સાયબર છેતરપિંડીનો આરોપી સુરતથી ઝડપાયો | Accused of cyber fraud of Rs 1 22 …

અમરેલીમાં રૂા.1.22 કરોડની સાયબર છેતરપિંડીનો આરોપી સુરતથી ઝડપાયો | Accused of cyber fraud of Rs 1 22 ...

રાજુલાના ખેરામાં ઝાડ સાથે બાંધી પ્રૌઢને ઢોરમાર, બચાવવા ગયેલી પોલીસ પર હુમલો | Elderly man tied to a …

રાજુલાના ખેરામાં ઝાડ સાથે બાંધી પ્રૌઢને ઢોરમાર, બચાવવા ગયેલી પોલીસ પર હુમલો | Elderly man tied to a ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આંધ્ર પ્રદેશના ગ્રેનાઈટની ખાણમાં મોટી દુર્ઘટના: 6 શ્રમિકોના મોત, 10 ઈજાગ્રસ્ત, તપાસના આદેશ અપાયા | A…

12 months ago
૪૧ કિલો ચાંદી ભરેલા પાર્સલની ચોરી કરનાર સુપરવાઇઝરની ધરપકડ | transport supervisor theft silver bar pa…

ધોળા જં.નું રેલવે ફાટક 24 કલાકમાં 40 વખત બંધ રહેતુ હોય ભારે હાલાકી | Dhola district railway gate clo…

9 months ago
પ. બંગાળમાં ઘરે ઘરે જવાની જગ્યાએ ચાની દુકાન પર ફોર્મ વિતરણ કરતા 8 BLOને નોટિસ | bengal blos get noti…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News