gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શરમજનક: જામનગરના જામજોધપુરમાં 3 વર્ષ સુધી પુત્રી સાથે દુષ્કર્મ આચર્યાનો પિતા પર જ આરોપ | jamnagar ja…

G METRO NEWS by G METRO NEWS
June 17, 2026
in GUJARAT
0 0
0
શરમજનક: જામનગરના જામજોધપુરમાં 3 વર્ષ સુધી પુત્રી સાથે દુષ્કર્મ આચર્યાનો પિતા પર જ આરોપ | jamnagar ja…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar News: જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના એક ગામમાં માનવતાને શરમાવે તેવી ગંભીર ઘટના સામે આવી છે. પોતાની જ પુત્રી પર લાંબા સમય સુધી દુષ્કર્મ આચર્યાના આક્ષેપ સાથે એક પિતા સામે જામજોધપુર પોલીસ મથકે દુષ્કર્મ અને પોક્સો સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

પુત્રી પર દુષ્કર્મ આચર્યાનો પિતા સામે આરોપ 

પોલીસ ફરિયાદ મુજબ, પીડિતા સગીર વયની હતી ત્યારથી આરોપી પિતા દ્વારા ઘરના અન્ય સભ્યોની ગેરહાજરીમાં ધાકધમકી આપી વારંવાર શારીરિક શોષણ કરવામાં આવતું હતું. ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે છેલ્લા અંદાજે ત્રણ વર્ષથી આરોપી પિતા પુત્રી પર દુષ્કર્મ આચરતો હતો. પીડિતા ત્રણ મહિના અગાઉ જ પુખ્ત વયમાં પ્રવેશી હતી. લાંબા સમયથી ચાલતા કથિત શોષણથી કંટાળી અંતે તેણીએ હિંમત દાખવી પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદના આધારે જામજોધપુર પોલીસે આરોપી પિતા સામે દુષ્કર્મ સંબંધિત કલમો ઉપરાંત પીડિતા સગીર વયની હતી તે સમયગાળાને ધ્યાનમાં રાખી પોક્સો અધિનિયમ હેઠળ પણ ગુનો નોંધ્યો છે.

આરોપીની અટકાયત 

બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસે આરોપીની અટકાયત કરી લીધી છે. વધુ પૂછપરછ અને તપાસ માટે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

AMCમાં ટેન્ડર કૌભાંડ: કાગળનો મોટો કોન્ટ્રાક્ટ મેળવવા વેપારીએ બનાવ્યું તમિલનાડુની કંપનીનું બોગસ સર્ટી…
GUJARAT

June 19, 2026
જામનગર મહાનગરપાલિકાએ કસ્ટમ હાઉસ અને ગીતાલોજ બિલ્ડીંગની ડિમોલેશન કામગીરી હાલ સ્થગિત રાખી | Jamnagar C…

જામનગરમાં કાલાવડ નાકા બહારના વિસ્તારમાં રહેતા યુવાનને પ્રેમલગ્ન કરવા ભારે પડ્યા : સાળા સહિત 4 શખ્સોન…

Next Post
ગુજરાતની તમામ આશ્રમ શાળામાં શિક્ષકોની ભરતી મામલે નિયમો ઘડવા હાઇકોર્ટની સૂચના | gujarat high court di…

ગુજરાતની તમામ આશ્રમ શાળામાં શિક્ષકોની ભરતી મામલે નિયમો ઘડવા હાઇકોર્ટની સૂચના | gujarat high court di...

ફેક્ટરી અકસ્માતમાં 121 મોત સાથે ગુજરાત દેશમાં ટોચે, ઈન્સપેક્શનના નામે માત્ર ‘હપ્તારાજ’ | gujarat ind…

ફેક્ટરી અકસ્માતમાં 121 મોત સાથે ગુજરાત દેશમાં ટોચે, ઈન્સપેક્શનના નામે માત્ર 'હપ્તારાજ' | gujarat ind...

પાંડેસરા વિસ્તારમાં પાણી સંકટ યથાવત : 15 દિવસથી ગંદુ પાણી અને અપૂરતો પુરવઠો | Water crisis continues…

પાંડેસરા વિસ્તારમાં પાણી સંકટ યથાવત : 15 દિવસથી ગંદુ પાણી અને અપૂરતો પુરવઠો | Water crisis continues...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામજોધપુરના વડવાળાના સરપંચ ઉપર હુમલા અને બંદૂકની લૂંટના પ્રકરણમાં ૩ આરોપીઓ પૈકીનો મુખ્ય આરોપી હથિયાર…

11 months ago
ગુજરાતમાં 2.57 લાખ બાળકો કુપોષણનો શિકાર, કરોડોનો ધૂમાડો કરવા છતાં સમસ્યા ઠેરની ઠેર! | Gujarat Faces …

3 months ago
VIDEO: સાસણ ગીરમાં અભિનેત્રી રકુલ પ્રીત સિંહે નિયમો તોડ્યા? વાઈરલ વીડિયો બાદ વન વિભાગની સ્પષ્ટતા | R…

1 month ago
જુના બિલોદરા ગામે રસ્તા પર વહેતા ગંદા પાણીથી સ્થાનિક રહીશો પરેશાન | Local residents are troubled by …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News