gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા કોર્પોરેશનના નિર્ણય પ્રક્રિયામાં બદલાવ : વિકાસના નિર્ણયોમાંથી ભાજપ સંગઠનની બાદબાકી, સ્થાયી સમ…

G METRO NEWS by G METRO NEWS
June 17, 2026
in GUJARAT
0 0
0
વડોદરા કોર્પોરેશનના નિર્ણય પ્રક્રિયામાં બદલાવ : વિકાસના નિર્ણયોમાંથી ભાજપ સંગઠનની બાદબાકી, સ્થાયી સમ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વિકાસકાર્યો અને મહત્વના વહીવટી નિર્ણયોમાં હવે ભાજપ સંગઠનની સીધી ભૂમિકા લગભગ સમાપ્ત થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. પ્રદેશ ભાજપના નિર્દેશ બાદ કોર્પોરેશનની સ્થાયી સમિતિની બેઠક પહેલાં ભાજપ કાર્યાલય ખાતે યોજાતી સંકલન બેઠકની વર્ષો જૂની પરંપરા બંધ કરવામાં આવી છે. હવે વિકાસના કામો અને એજન્ડા સંબંધિત અંતિમ નિર્ણય લેવાની સર્વોચ્ચ સત્તા સ્થાયી સમિતિને સોંપવામાં આવી હોવાનું જાણવા મળે છે.

ભાજપ સત્તામાં આવ્યા બાદથી કોર્પોરેશનની સ્થાયી સમિતિની બેઠક પહેલાં પક્ષ કાર્યાલય ખાતે સંકલન બેઠક યોજાતી હતી. આ બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ, મહામંત્રી તેમજ સંગઠનના વિવિધ હોદ્દેદારો કોર્પોરેશનના એજન્ડા અંગે પોતાના મંતવ્યો અને સૂચનો રજૂ કરતા હતા. ત્યારબાદ મહત્વના મુદ્દાઓ અંગે રાજકીય સ્તરે ચર્ચા-વિચારણા થતી હતી.

પરંતુ હવે પ્રદેશ ભાજપના આદેશ અનુસાર આ પ્રથાનો અંત લાવવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ કોર્પોરેશનના એજન્ડા અને મહત્વના ઠરાવો સીધા પ્રદેશ નેતૃત્વ સુધી પહોંચાડવામાં આવશે અને સ્થાનિક સંગઠનની દખલગીરી મર્યાદિત રહેશે. આ નિર્ણય પાછળ સંગઠન અને ચૂંટાયેલા પદાધિકારીઓ વચ્ચે વધતી આંતરિક ખેંચતાણ તથા જૂથવાદને મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર વિકાસના કામોમાં વિલંબ અને આંતરિક મતભેદોની ફરિયાદો ગાંધીનગર સુધી પહોંચતા પ્રદેશ નેતૃત્વે સમગ્ર મામલાની ગંભીર નોંધ લીધી હતી. ત્યારબાદ નિર્ણય પ્રક્રિયાને સરળ બનાવવા અને વિકાસકાર્યોને ગતિ આપવા માટે આ પગલું ભરવામાં આવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

 ભાજપ શહેર પ્રમુખ ડો.જયપ્રકાશ સોનીએ પણ સ્વીકાર્યું છે કે પ્રદેશ સ્તરેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે અને હવે ભાજપ કાર્યાલય ખાતે સંકલન બેઠક યોજાશે નહીં. તેમણે જણાવ્યું હતું કે નવી વ્યવસ્થા મુજબ વિકાસકાર્યો અને એજન્ડા અંગેની પ્રક્રિયા નિર્ધારિત માળખા મુજબ આગળ વધશે.

 આ નિર્ણય બાદ રાજકીય વર્તુળોમાં વિવિધ ચર્ચાઓ શરૂ થઈ છે. એક તરફ સંગઠનના પ્રભાવમાં ઘટાડો થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સ્થાયી સમિતિની ભૂમિકા વધુ મજબૂત બની હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હવે આ નવા માળખાની શહેરના વિકાસકાર્યો પર શું અસર થાય છે તેના પર સૌની નજર રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં રૂ.15.21 કરોડના વિકાસના વિવિધ કામો રજૂ | development works worth…
GUJARAT

વડોદરા કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં રૂ.15.21 કરોડના વિકાસના વિવિધ કામો રજૂ | development works worth…

June 17, 2026
પાનમ યોજનામાં વડોદરા કોર્પોરેશન ભાગીદાર છતાં રાહતની વિવાદિત દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ : રૂ.1039.54…
GUJARAT

પાનમ યોજનામાં વડોદરા કોર્પોરેશન ભાગીદાર છતાં રાહતની વિવાદિત દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ : રૂ.1039.54…

June 17, 2026
બેંગ્લોર ગયેલા દંપતીના ઘરમા ચોરી : રૂ.1.80 લાખની મત્તા તસ્કરો લઈ ફરાર | Theft at the house of a coup…
GUJARAT

બેંગ્લોર ગયેલા દંપતીના ઘરમા ચોરી : રૂ.1.80 લાખની મત્તા તસ્કરો લઈ ફરાર | Theft at the house of a coup…

June 17, 2026
Next Post
હેલમેટ-સીટ બેલ્ટ વગર માર્ગ અકસ્માતમાં 3924 લોકોના મોત, ચાલકોની બેદરકારી જીવલેણ બની | gujarat road sa…

હેલમેટ-સીટ બેલ્ટ વગર માર્ગ અકસ્માતમાં 3924 લોકોના મોત, ચાલકોની બેદરકારી જીવલેણ બની | gujarat road sa...

‘દાનની ચોરી તો થઈ છે, મોદી-યોગી બંને સરકારો સવાલોના ઘેરામાં..’, બ્રિજભૂષણ ખુલીને સામે આવ્યા | Brij B…

'દાનની ચોરી તો થઈ છે, મોદી-યોગી બંને સરકારો સવાલોના ઘેરામાં..', બ્રિજભૂષણ ખુલીને સામે આવ્યા | Brij B...

‘કોકરોચ’ બાદ ચીફ જસ્ટિસની વધુ એક ટિપ્પણીથી વિવાદ, સુનાવણીમાં કહ્યું- ‘તમે પરજીવી છો…’ | you guys a…

'કોકરોચ' બાદ ચીફ જસ્ટિસની વધુ એક ટિપ્પણીથી વિવાદ, સુનાવણીમાં કહ્યું- 'તમે પરજીવી છો...' | you guys a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કપડવંજ પંથકની રસ્તો ભટકેલી બાળકીનું 3 દિવસ બાદ પરિવાર સાથે પુનઃ મિલન | A girl who strayed from the K…

કપડવંજ પંથકની રસ્તો ભટકેલી બાળકીનું 3 દિવસ બાદ પરિવાર સાથે પુનઃ મિલન | A girl who strayed from the K…

3 months ago
મની લોન્ડરિંગ કેસમાં અનિલ અંબાણીને મોટો ઝટકો, EDએ મુંબઈ સ્થિત આલીશાન ઘર જપ્ત કર્યું | ED Attaches An…

મની લોન્ડરિંગ કેસમાં અનિલ અંબાણીને મોટો ઝટકો, EDએ મુંબઈ સ્થિત આલીશાન ઘર જપ્ત કર્યું | ED Attaches An…

4 months ago
સુરતમાં વોટ્સએપથી ચાલતું હાઇ પ્રોફાઈલ સેક્સ રેકેટ ઝડપાયું, 13 વિદેશી મહિલાની અટકાયત, 22ની ધરપકડ | su…

સુરતમાં વોટ્સએપથી ચાલતું હાઇ પ્રોફાઈલ સેક્સ રેકેટ ઝડપાયું, 13 વિદેશી મહિલાની અટકાયત, 22ની ધરપકડ | su…

9 months ago
તેલંગાણામાં એક બાદ એક 600 કૂતરાઓના મોતથી ખળભળાટ! ઝેર અપાયું હોવાનો આરોપ, FIR નોંધાઈ | telangana stra…

તેલંગાણામાં એક બાદ એક 600 કૂતરાઓના મોતથી ખળભળાટ! ઝેર અપાયું હોવાનો આરોપ, FIR નોંધાઈ | telangana stra…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News