gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધો.11 સાયન્સમાં પ્રવેશ માટે ડીઈઓ કચેરીએ યોજેલા કેમ્પમાં માત્ર 36 વિદ્યાર્થીઓ આવ્યા | only 36 student…

G METRO NEWS by G METRO NEWS
June 17, 2026
in GUJARAT
0 0
0
ધો.11 સાયન્સમાં પ્રવેશ માટે ડીઈઓ કચેરીએ યોજેલા કેમ્પમાં માત્ર 36 વિદ્યાર્થીઓ આવ્યા | only 36 student…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ ધો.૧૦ની પરીક્ષા બાદ ધો.૧૧ વિજ્ઞાાન પ્રવાહમાં પ્રવેશથી વંચિત રહી ગયા હોય તેવા અનામત કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ડીઈઓ કચેરી દ્વારા દર વર્ષે  કેમ્પનું આયોજન કરવામાં આવે છે.આ વખતે યોજાયેલા કેમ્પમાં પ્રવેશ લેવા આવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ગત વર્ષ કરતા ઘરખમ ઘટાડો જોવા મળ્યો છે.

તાજેતરમાં ૩ દિવસ માટે આ કેમ્પ યોજાયો હતો અને તેમાં માત્ર ૩૬ વિદ્યાર્થીઓ આવ્યા હતા અને તેમને અલગ અલગ સ્કૂલમાં એડમિશન ફાળવવામાં આવ્યા હતા.જોકે ગત વર્ષે આ જ કેમ્પ થકી ૩૫૦ જેટલા વિદ્યાર્થીઓએ ધો.૧૧ વિજ્ઞાાન પ્રવાહમાં વિવિધ સ્કૂલોમાં પ્રવેશ મેળવ્યો હતો.

આ સંખ્યામાં થયેલા ઘટાડાથી ડીઈઓ કચેરીના અધિકારીઓ પણ માથુ ખંજવાળી રહ્યા છે. કારણકે આ કેમ્પ અંગે સ્કૂલોને પણ જાણકારી આપવામાં આવી હતી.જેથી વિદ્યાર્થીઓ સુધી તેની માહિતી પહોંચી શકે.આમ છતા માત્ર ૩૬ જ વિદ્યાર્થીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો.

એક અધિકારીનું કહેવું છે કે, શક્ય છે કે, આ વર્ષે વિદ્યાર્થીઓને પોતાની જાતે જ પ્રવેશ મળી ગયો હોય. ધો.૧૦ના પરિણામ બાદ સ્કૂલોને તા.૧ થી ૪ જૂન સુધીમાં ધો.૧૧ની પ્રવેશ યાદી જાહેર કરવા માટે અને આ જ સમયગાળામાં  પ્રવેશ યાદીમાં જેમના નામ હોય તેવા વિદ્યાર્થીઓ પાસે ફી ભરાવવા સૂચના આપવામાં આવી હતી.એ પછી કેમ્પનું આયોજન કરાયું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય એકતા દિવસના વડાપ્રધાનશ્રીના મુખ્ય કાર્યક્રમનું જીવંત પ્ર…
GUJARAT

October 31, 2026
Upasana Kamineni Konidela Brings Ram Raksha to Ardhagiri Temple, Pledges to Empower Women in Chittoo…

After 13B and Shaitaan, R Madhavan Returns to Horror with Vishal Furia’s Next

Next Post
લોટના દૂધ મંડળીના મંત્રીએ ૬.૫૦ લાખ બારોબાર વાપરી નાંખ્યા | embezzled from milk mandali lotna

ડ્રગ્સ સામે વડોદરા પોલીસની ઝીરો ટોલરન્સ નીતિ,દરેક પોલીસ સ્ટેશનમાં ડ્રગ્સ માટે ખાસ ટીમ | Special team…

ડ્રગ્સ સામે વડોદરા પોલીસની ઝીરો ટોલરન્સ નીતિ,દરેક પોલીસ સ્ટેશનમાં ડ્રગ્સ માટે ખાસ ટીમ | Special team...

શિક્ષકોને વસતી ગણતરીની સાથે હવે પૂરક પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસવાના ઓર્ડર | teachers now ordered to an…

શિક્ષકોને વસતી ગણતરીની સાથે હવે પૂરક પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસવાના ઓર્ડર | teachers now ordered to an...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દર ચોમાસામાં બાજવા અને ઉંડેરા ગામમાં વરસાદી પાણીના ભરાવાથી રહીશો પરેશાન | Every monsoon residents of…

1 year ago
હાર્ટે એટેક આવતા હેડ ક્વાર્ટરના આર.પી.આઇ.નું મોત | RPI of the headquarters dies of heart attack

8 months ago
જામનગરમાં ચોરાઉ સ્કૂટર સાથે બે આરોપીઓ ઝડપાયા | Two accused arrested with stolen scooter in Jamnagar

લાલપુરના સેતાલુસ ગામમાં દુકાનદાર યુવાન પર કુહાડી વડે હુમલો | Young shopkeeper attacked with axe in S…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News