gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘તેણે મહારાષ્ટ્ર સાથે દગો કર્યો, પીઠમાં છરો ભોંક્યો…’, શરદ-અજિતની મુલાકાતથી અકળાયા દિગ્ગજ નેતા | m…

G METRO NEWS by G METRO NEWS
March 23, 2025
in INDIA
0 0
0
‘તેણે મહારાષ્ટ્ર સાથે દગો કર્યો, પીઠમાં છરો ભોંક્યો…’, શરદ-અજિતની મુલાકાતથી અકળાયા દિગ્ગજ નેતા | m…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Maharashtra News: NCP (SP) અધ્યક્ષ શરદ પવારે શનિવારે પુણે સ્થિત વસંતદાદા સુગર ઇન્સ્ટીટ્યુટમાં પોતાના ભત્રીજા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારની મુલાકાત લીધી હતી. આ મુલાકાત પર શિવસેના (યુબીટી) સાંસદ સંજય રાઉતે તીખી ટિપ્પણી કરી છે. રાઉતે કહ્યું કે, શિવસેના (યુબીટી) ના નેતા પાર્ટી છોડીને જાય છે તેવા લોકો સાથે કોઈ સંપર્ક નથી રાખતાં. તેમણે આરોપ લગાવ્યો કે, અજિત પવાર અને તેમના જૂથે મહારાષ્ટ્રને દગો આપ્યો છે. શિવસેના (યુબીટી) એનસીપી (એસપી) અને કોંગ્રેસ સાથે મહાવિકાસ અઘાડી ગઠબંધનનો ભાગ છે. 

શરદ પવાર, તેમના પક્ષના પ્રદેશ પ્રમુખ જયંત પાટીલ અને હરીફ NCP નેતાઓ અજિત પવાર અને દિલીપ વાલસે પાટીલ સરકાર દ્વારા માન્ય સંશોધન સંસ્થા વસંતદાદા સુગર ઇન્સ્ટિટ્યૂટની ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં હાજરી આપી હતી. આ બેઠક વસંતદાદા સુગર ઇન્સ્ટિટ્યૂટની ગવર્નિંગ કાઉન્સિલની બેઠકનો ભાગ હતી જ્યાં ખાંડ ઉદ્યોગ અને ખેડૂતોને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ ‘લોકો નહીં પણ નેતાઓ જાતિવાદી હોય છે…’ નીતિન ગડકરીના નિવેદનથી રાજકારણમાં હડકંપ

રાઉત ગુસ્સે થયા

સંજય રાઉતે નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાનીવાળી હરીફ શિવસેનાના નેતાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ‘તેમની વચ્ચે બધું બરાબર ચાલી રહ્યું છે… અમે શિવસેના છોડનારા કોઈ સાથે સંપર્ક કરવાનો પ્રયાસ પણ નથી કરતા. જે પ્રકારે તેમણે મહારાષ્ટ્રની જનતાને દગો આપ્યો છે અને પીઠમાં છરો ભોંક્યો… અમે તેમની નજીક પણ નહીં જઈએ.’

ગત મહિને પણ રાઉતે શરદ પવાર દ્વારા 2022માં શિવસેનાને વિભાજિત કરનારા શિંદેને સન્માનિત કરવા અને તેમની પ્રશંસા કરવા પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, તેમની (એનસીપી જૂથના નેતા) પાસે વસંતદાદા સુગર ઇન્સ્ટીટ્યૂટ, વિદ્યા પ્રતિષ્ઠાન, રાયત શૈક્ષણિક સંસ્થા જેવી સંસ્થાઓ છે. અમારી પાસે એવું કંઈ નથી. અમે (પૂર્વ પાર્ટી સહયોગી સાથે) આવી બેઠકો નથી કરતાં અને આવી બેઠકની સંભાવના હોય તો અમે તેનાથી બચીએ છીએ. અમે રાજકીય સંવાદ કરવામાં વિશ્વાસ નથી કરતાં. અમે અમારી પાર્ટી તોડનારા સામે લડતા રહીશું અને તેમને પાઠ ભણાવીશું.’

આ પણ વાંચોઃ કેન્દ્ર સરકાર લોકસભાનું સીમાંકન 25 વર્ષ માટે અટકાવે…6 રાજ્યોના 14 પક્ષોનો એક સૂર

સુપ્રીયા સૂલેનું નિવેદન

આ દરમિયાન, પાર્ટીના સહયોગી જયંત પાટીલ અને તેમના પિતરાઈ ભાઈ અજિત પવાર વચ્ચે થયેલી બેઠક વચ્ચે પૂછવામાં આવ્યું, તો એનસીપી (એસપી) ની અધ્યક્ષ સુપ્રીયા સૂલેએ આ બેઠકને સામાન્ય બેઠક જણાવી. સૂલેએ કહ્યું કે, ‘વસંતદાદા સુગર ઇન્સ્ટીટ્યુટ (વીએસઆઈ)માં તમામ પાર્ટીના લોકો સભ્ય છે. ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં ખાંડ ઉદ્યોગ, ખેડૂત અને સંબંધિત વ્યવસાયો તેમજ નવી ટેક્નોલોજી સાથે જોડાવવા મુદ્દે ચર્ચા કરવામાં આવી. આ એક એકેડેમિક બેઠક છે, જેમાં કોઈ રાજકીય વિચારધારા પર ચર્ચા નથી કરવામાં આવતી.’

નોંધનીય છે કે, જયંત પાટીલના અજિત પવારના જૂથમાં સામેલ થવાની અટકળો લાંબા સમયથી લગાવવામાં આવી રહી છે. જોકે, પાટીલે આ અફવાઓનું ખંડન કર્યું છે. બીજીબાજું અજિત પવારે કહ્યું કે, ‘અમે તમામ વીએસઆઈના સભ્ય છીએ અને અમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ જેવી ચીન સાથે જોડાયેલા વિવિધ મુદ્દા પર ચર્ચા કરવા માટે મુલાકાત કરી હતી.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

CBSE બોર્ડની ઘોર બેદરકારી ઉઘાડી પડી: પેપર ફરી ચેક થતાં જ વિદ્યાર્થિનીના 500માંથી 500 માર્ક્સ આવ્યા! …
INDIA

CBSE બોર્ડની ઘોર બેદરકારી ઉઘાડી પડી: પેપર ફરી ચેક થતાં જ વિદ્યાર્થિનીના 500માંથી 500 માર્ક્સ આવ્યા! …

June 23, 2026
ઉદ્ધવ ઠાકરેની પાર્ટી તોડ્યા બાદ શિંદેએ ફડણવીસનું જ ટેન્શન વધાર્યું! મંચ પરથી જ 2029 અંગે મોટી જાહેરા…
INDIA

ઉદ્ધવ ઠાકરેની પાર્ટી તોડ્યા બાદ શિંદેએ ફડણવીસનું જ ટેન્શન વધાર્યું! મંચ પરથી જ 2029 અંગે મોટી જાહેરા…

June 23, 2026
લખનૌ અગ્નિકાંડ: તંત્રના પાપે જ 15 જીવ હોમાયા, 10 વર્ષ પહેલા જ તોડી પાડવાની હતી બિલ્ડિંગ | Lucknow Fi…
INDIA

લખનૌ અગ્નિકાંડ: તંત્રના પાપે જ 15 જીવ હોમાયા, 10 વર્ષ પહેલા જ તોડી પાડવાની હતી બિલ્ડિંગ | Lucknow Fi…

June 23, 2026
Next Post
વધુ બે ચેક રિટર્નના અલગ અલગ કેસોમાં આરોપીઓને સજા | Accused sentenced in two more separate check retu…

વધુ બે ચેક રિટર્નના અલગ અલગ કેસોમાં આરોપીઓને સજા | Accused sentenced in two more separate check retu...

બેન્કિંગ વ્યવસ્થામાં ધિરાણમાં 11 ટકા જ્યારે થાપણમાં 10 ટકાથી વધુની વૃદ્ધિ | Banking system sees 11 p…

બેન્કિંગ વ્યવસ્થામાં ધિરાણમાં 11 ટકા જ્યારે થાપણમાં 10 ટકાથી વધુની વૃદ્ધિ | Banking system sees 11 p...

નીતિશ કુમારને મોટો ઝટકો, મુસ્લિમ ધાર્મિક સંગઠનોએ CMની ઈફ્તાર પાર્ટીનો બહિષ્કાર કર્યો | /nitish kumar…

નીતિશ કુમારને મોટો ઝટકો, મુસ્લિમ ધાર્મિક સંગઠનોએ CMની ઈફ્તાર પાર્ટીનો બહિષ્કાર કર્યો | /nitish kumar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માવઠાંથી ખેડૂતોની માઠીઃ ઘઉં, ચણા, ધાણા, જીરૂ સહિતના પાક પર સંકટ | Farmers’ pain from drought: Crops …

માવઠાંથી ખેડૂતોની માઠીઃ ઘઉં, ચણા, ધાણા, જીરૂ સહિતના પાક પર સંકટ | Farmers’ pain from drought: Crops …

3 months ago
સરકારનો મોટો નિર્ણય: ગ્રામીણ આવાસ યોજનાના લાભાર્થીઓનું વ્યાજ માફ, જાણો કોને અને કેવી રીતે મળશે લાભ-મ…

સરકારનો મોટો નિર્ણય: ગ્રામીણ આવાસ યોજનાના લાભાર્થીઓનું વ્યાજ માફ, જાણો કોને અને કેવી રીતે મળશે લાભ-મ…

5 months ago
CTET-2026 પરીક્ષાની તારીખ જાહેર, CBSE જાહેર કર્યું નોટિફિકેશન, જાણો તમામ વિગત

CTET-2026 પરીક્ષાની તારીખ જાહેર, CBSE જાહેર કર્યું નોટિફિકેશન, જાણો તમામ વિગત

8 months ago
દિલ્હી વિસ્ફોટ મામલે મોટો પર્દાફાશ, આતંકી ડોક્ટરોએ ‘થ્રીમા’ પર રચ્યું હતું ષડયંત્ર | delhi blast upd…

દિલ્હી વિસ્ફોટ મામલે મોટો પર્દાફાશ, આતંકી ડોક્ટરોએ ‘થ્રીમા’ પર રચ્યું હતું ષડયંત્ર | delhi blast upd…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News