gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

તેજસ્વીએ બદલો લીધો ! 50 ધારાસભ્યો છતાં ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં કેવી રીતે હારી ગઈ કોંગ્રેસ? | Jhark…

G METRO NEWS by G METRO NEWS
June 18, 2026
in INDIA
0 0
0
તેજસ્વીએ બદલો લીધો ! 50 ધારાસભ્યો છતાં ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં કેવી રીતે હારી ગઈ કોંગ્રેસ? | Jhark…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jharkhand Rajya Sabha Polls : ઝારખંડની રાજ્યસભા ચૂંટણીમાં ઈન્ડિયા ગઠબંધનને મોટો ઝટકો લાગ્યો છે. ધારાસભ્યોની સારી એવી સંખ્યા હોવા છતાં કોંગ્રેસના ઉમેદવાર પ્રણવ ઝા ચૂંટણી હારી ગયા છે. ભાજપ સમર્થિત અપક્ષ ઉમેદવાર પરિમલ નથવાણી ચૂંટણી જીતી ગયા છે. નથવાણીને જીતવા માટે જરૂરી 28 વોટ મળ્યા છે, જ્યારે કોંગ્રેસના પ્રણવ ઝાને 20 વોટ મળ્યા છે. બીજી તરફ, ઝારખંડ મુક્તિ મોરચા (JMM)ના વૈજનાથ રામ પણ 30 વોટ મેળવીને વિજયી બન્યા છે.

ઈન્ડિયા ગઠબંધન પાસે 56 બેઠકો છતાં કોંગ્રેસની હાર !

ઝારખંડમાં રાજ્યસભાની 2 બેઠકો માટે ગુરુવારે (18 જૂન) ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં ઈન્ડિયા ગઠબંધન તરફથી બે અને NDA સમર્થિત પરિમલ નથવાણી મેદાનમાં હતા. રાજ્યસભાની એક બેઠક જીતવા માટે 28 ધારાસભ્યોની જરૂર હતી. ઈન્ડિયા ગઠબંધન પાસે 56 ધારાસભ્યો હોવા છતાં તેમના એક ઉમેદવારને હારનો સામનો કરવો પડ્યો છે.

રાજ્યસભા ચૂંટણીમાં કેવી રીતે થયો ખેલ?

ઝારખંડ વિધાનસભામાં કુલ 81 બેઠકો છે. તેમાંથી ઝારખંડ મુક્તિ મોરચા પાસે 34, કોંગ્રેસ પાસે 16, રાષ્ટ્રીય જનતા દળ (RJD) પાસે 4 અને સીપીઆઈ-એમએલ પાસે 2 ધારાસભ્યો છે. વિપક્ષમાં ભાજપ પાસે સૌથી વધુ 21 ધારાસભ્યો છે. આ ઉપરાંત જેડીયુ, લોજપા અને આજસુ પાસે 1-1 ધારાસભ્ય છે. જેએલકેએમના જયરામ મહતો પણ 2024ની વિધાનસભા ચૂંટણી જીતીને ગૃહમાં પહોંચ્યા હતા. સરકારમાં JMM, કોંગ્રેસ, RJD અને સીપીઆઈ-એમએલ સામેલ છે એટલે કે ચારેય પક્ષો પાસે કુલ 56 ધારાસભ્યો છે. તેમ છતાં આ રાજકીય ખેલ કેવી રીતે થયો, તેના મુખ્ય કારણો નીચે મુજબ છે.

આ પણ વાંચો : ઝારખંડ રાજ્યસભા ચૂંટણી: ભાજપ સમર્થિત પરિમલ નથવાણી અને JMMનો વિજય, સંખ્યાબળ હોવા છતાં કોંગ્રેસ હારી

રાજકીય ખેલ થવાના મુખ્ય કારણો

JMMની અતિ-સુરક્ષિત વ્યૂહરચના : JMM ના ઉમેદવાર વૈજનાથ રામને 30 વોટ મળ્યા છે, જ્યારે જીતવા માટે માત્ર 28 વોટની જરૂર હતી. બેઠક સુરક્ષિત કરવા માટે પાર્ટીએ પોતાના 2 વધારાના ધારાસભ્યો પાસે રામને વોટ અપાવડાવ્યો. કોંગ્રેસના પ્રણવ ઝાને પોતાની પાર્ટીના 16 અને JMM ના 4 ધારાસભ્યોના વોટ મળ્યા હોવાનું કહેવાય છે.

નથવાણીનું સફળ પક્ષપલટો ગણિત : બીજી બેઠક માટે નથવાણીના સમર્થનમાં વિપક્ષના તમામ ધારાસભ્યો એકજૂથ રહ્યા હતા અને તેમને જયરામ મહતોનું સમર્થન પણ મળ્યું હતું. આ રીતે તેમની પાસે 25 વોટ પહેલેથી હતા અને જીતવા માટે માત્ર 3 વોટ ખૂટતા હતા, પરંતુ નથવાણી 5 વધારાના વોટ મેળવવામાં સફળ રહ્યા. કોંગ્રેસ પ્રભારી કે. રાજુના જણાવ્યા મુજબ, RJD અને સીપીઆઈ-એમએલ પક્ષે દગો આપ્યો છે.

ક્રોસ વોટિંગ અને રદ થયેલા વોટ : અત્યાર સુધીની ચર્ચા મુજબ, RJD અને સીપીઆઈ-એમએલના ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું છે. નથવાણીને કુલ 5 વોટ વધુ મળ્યા હતા, જેમાંથી 2 વોટ રદ કરવામાં આવ્યા છે. બીજી તરફ પ્રણવ ઝાને મળેલો 1 વોટ પણ રદ થયો હોવાના અહેવાલ છે.

નેતાઓ મૌન : JMM ના રાષ્ટ્રીય મહાસચિવ સુપ્રિયો ભટ્ટાચાર્યએ આ અંગે સત્તાવાર રીતે કંઈપણ બોલવાનો ઈનકાર કર્યો છે અને જણાવ્યું છે કે તેઓ પહેલા પોતાના નેતા સાથે વાત કરશે.

હાઈકમાન્ડનો આદેશ : વોટિંગ બાદ RJD ના ઓબ્ઝર્વર ભોલા યાદવે રાંચીમાં પત્રકારોને જણાવ્યું કે ધારાસભ્યોએ હાઈકમાન્ડના નિર્દેશ મુજબ જ વોટ આપ્યો છે, જોકે તેમણે એ સ્પષ્ટ ન કર્યું કે હાઈકમાન્ડનો આદેશ શું હતો.

બિહારની હારનો ઝારખંડમાં બદલો?

એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વર્ષે એપ્રિલમાં બિહારમાં યોજાયેલી રાજ્યસભા ચૂંટણીમાં RJDના ઉમેદવાર અમરેન્દ્ર સિંહ ધારી કોંગ્રેસના ધારાસભ્યોના કારણે હારી ગયા હતા. RJDએ ઝારખંડમાં કોંગ્રેસના ઉમેદવારને હરાવીને તે જ વાતનો બદલો લીધો હોવાની રાજકીય ચર્ચા છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં પોલિટિકલ ડ્રામા: સંજય રાઉતે ભાજપને પડકાર ફેંક્યો, બળવાખોરોને ફરી ભાંડ્યા

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ગુજરાત હાઈકોર્ટની રાજ્ય સરકારને ચેતવણી, કહ્યું- ધ્વનિ પ્રદૂષણ રોકો અથવા કન્ટેમ્પ્ટનો સામનો કરો | Guj…

ગુજરાત હાઈકોર્ટની રાજ્ય સરકારને ચેતવણી, કહ્યું- ધ્વનિ પ્રદૂષણ રોકો અથવા કન્ટેમ્પ્ટનો સામનો કરો | Guj...

CBSEમાં ત્રિ-ભાષા નીતિ પર વચગાળાની રોક લગાવવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર, 14 જુલાઈએ આગામી સુનાવણી | SC …

CBSEમાં ત્રિ-ભાષા નીતિ પર વચગાળાની રોક લગાવવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર, 14 જુલાઈએ આગામી સુનાવણી | SC ...

નસવાડીમાં GPCBની લોકસુનાવણીમાં હોબાળો: બ્લેક ટ્રેપ ક્વોરીનો ઉગ્ર વિરોધ, મકાનો-પર્યાવરણને નુકસાન મુદ્…

નસવાડીમાં GPCBની લોકસુનાવણીમાં હોબાળો: બ્લેક ટ્રેપ ક્વોરીનો ઉગ્ર વિરોધ, મકાનો-પર્યાવરણને નુકસાન મુદ્...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સેવાલિયાની નવી ચેકપોસ્ટ ઉપરથી 6.53 લાખનો દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ | Truck loaded with liquor worth Rs 6…

સેવાલિયાની નવી ચેકપોસ્ટ ઉપરથી 6.53 લાખનો દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ | Truck loaded with liquor worth Rs 6…

9 months ago
ભાજપે મુંબઈમાં કેવી રીતે કમાલ કરી બતાવી? જાણો મહાયુતિની જીતના 5 કારણો

ભાજપે મુંબઈમાં કેવી રીતે કમાલ કરી બતાવી? જાણો મહાયુતિની જીતના 5 કારણો

7 months ago
લોકસભામાં સ્પીકર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા, ગોગોઈએ નરવણેના પુસ્તકનો મુદ્દો છેડતા હોબાળો | C…

લોકસભામાં સ્પીકર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા, ગોગોઈએ નરવણેના પુસ્તકનો મુદ્દો છેડતા હોબાળો | C…

5 months ago
વડોદરાના વાઘોડિયા રોડના ઝૂંપડામાં આગ લાગતા પરિવારનો બચાવ, ઘરવખરીને નુકસાન | Family rescued after fir…

વડોદરાના વાઘોડિયા રોડના ઝૂંપડામાં આગ લાગતા પરિવારનો બચાવ, ઘરવખરીને નુકસાન | Family rescued after fir…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News